ETV Bharat / city

Protest On Womens Day 2022 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સાંભળો વડોદરામાં સમાન કામ સમાન વેતનની માગ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે (International Womens Day 2022) સમાન કામ સમાન વેતનની માગ સાથે વડોદરાની મહિલાઓએ વિરોધ પ્રદર્શન (Protest On Womens Day 2022)કર્યું છે. આ મહિલાઓએ કોરોના દરમિયાન કામ કરવા છતાં ત્રણથી ચાર મહિનાથી વેતન મળતું નથી. વેતન નહીં મળે તો આંદોલન ( Vadodara Ashaworkers Protest )ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Protest On Womens Day 2022 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સાંભળો વડોદરામાં સમાન કામ સમાન વેતનની માગ
Protest On Womens Day 2022 : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સાંભળો વડોદરામાં સમાન કામ સમાન વેતનની માગ
author img

By

Published : Mar 8, 2022, 4:15 PM IST

વડોદરાઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સમાન કામ સમાન વેતનની માંગ સાથે (Saman Kaam Saman Vetan )વડોદરાની મહિલાઓએ કાળી પટ્ટી બાંધીને કુબેર ભવન ખાતે આશાવર્કર બહેનોનું વિરોધ (Protest On Womens Day 2022) પ્રદર્શન કર્યું છે. આ મહિલાઓએ કોરોના દરમિયાન કામ કરવા છતાં ત્રણથી ચાર મહિનાથી વેતન મળતું નથી. વેતન નહીં મળે તો આંદોલન ( Vadodara Ashaworkers Protest )ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહિલાઓએ ગાંધીનગર જઇને મુખ્યપ્રધાનને પણ આવેદનપત્ર આપ્યું હોવા છતાં પણ તેનો કોઈ નિકાલ આવ્યો નથી.

આશાવર્કર બહેનોની લાંબા સમયથી રજૂઆતો છતાં કોઇ સાંભળતું નથી

મહિલા શક્તિ સેના દ્વારા વિશ્વ મહિલા દિવસે યોજાયો કાર્યક્રમ

આશાવર્કરોના ન્યાય માટે મોટીસંખ્યામાં મહિલાઓ દ્વારા એકત્રિત થઇ કલેક્ટર કચેરીમાં (Vadodara Collector Office)પ્લેકાર્ડસ સાથે સૂત્રોચ્ચાર (Protest On Womens Day 2022)સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આજે 8માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે (International Womens Day 2022) મહિલા શક્તિ સેના દ્વારા આશાવર્કરોને થતો અન્યાય અને અસમાન વેતનના વિરોધમાં આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કચેરીના પ્રાંગણમાં જમીન પર બેસી જ ઇ પ્લેકાર્ડસ તથા સૂત્રોચ્ચાર સાથે સરકાર સમક્ષ ન્યાયની માંગણી ( Vadodara Ashaworkers Protest )કરવામાં આવી હતી. દેશની લાખો આશા વર્કરોને વર્ષો બાદ પણ કાયમી કરવામાં આવ્યાં નથી, લઘુતમ વેતન મુજબ પણ તેઓને વળતર આપવામાં આવતું નથી, સાથે જ ફેસીલીટેટર બહેનોને અન્યાય કરવામાં આવી રહ્યો છે તે રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ વડોદરાની આશાવર્કર અને ફેસીલીટેટર બહેનોને તેમના હકો નહીં મળતા મુખ્યપ્રધાનને વેદનાપત્ર લખ્યો

આ છે અન્યાયોનું લિસ્ટ

મહિલા વિકાસ અને સન્માનની વાતો વચ્ચે સરકારના રાજમા ઇન્સેટિવ માનદ વેતન Saman Kaam Saman Vetan , ફિક્સ પગાર તથા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ સિસ્ટમ તથા મહિલાઓને પ્રસૂતિ રજાઓથી વંચિત જેવા વિવિધ મુદાઓને લઇને ન્યાયની માંગણી (Protest On Womens Day 2022) સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આશાવર્કર બહેનોએ ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશ્નરની ગાડી રોકી હોબાળો મચાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.