ETV Bharat / city

ગુજરાતના આ શહેરમાં નોંધાયો ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.5નો પહેલો કેસ - વડોદરાના યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી

વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના પણ સબ વેરિયન્ટ BA.5નો પહેલો કેસ નોંધાયો છે. 29 વર્ષીય યુવક 1 મેએ આફ્રિકાથી વડોદરા આવ્યો હતો. જોકે, આ યુવકને કોરોનાના લક્ષણ જણાતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમગ્ર માહિતી સામે આવી હતી.

ગુજરાતના આ શહેરમાં નોંધાયો ઓમિક્રોનના સબવેરિયન્ટ BA.5નો પહેલો કેસ

author img

By

Published : May 24, 2022, 2:18 PM IST

વડોદરાઃ રાજ્યમાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં કોરોનાના નવા નવા વેરિયન્ટ ગુજરાતમાં પગપેસારો કરી જ રહ્યા છે. આ જ રીતે શહેરમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો સબ વેરિયન્ટ BA.5નો પહેલો કેસ સામે આવ્યો છે. 29 વર્ષીય યુવક આફ્રિકાથી અહીં આવ્યો હતો. તેનો કોરોના રિપોર્ટ કરાવતા આ વિગત સામે (Omicron sub variant ba 5 first case reported at vadodara) આવી હતી. જોકે, રાહતની વાત એ છે કે, આ યુવક સાજો થઈને સાઉથ આફ્રિકા પરત ફરી ચૂક્યો છે. તો યુવકના સંપર્કમાં આવેલા કોઈ પણ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાયા નથી.

કોરોનાની ત્રીજી લહેર બાદ પણ નવા વેરિયન્ટ યથાવત્ - કોરોનાની ત્રીજી લહેરે પર વિદાય લીધી છે. ત્યારે હજી તેના નવા વેરિયન્ટ ક્યાંકને ક્યાંક દેખાઇ (Corona New Variants) રહ્યા છે. 1 મેએ સાઉથ આફ્રિકાથી વડોદરા આવેલા 29 વર્ષીય યુવકને કોરોનાના લક્ષણો હતા. તેનો કોરોના રિપોર્ટ કરતા તે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો હતો. જ્યારે 9 મેએ તેનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. એટલે થોડા દિવસ બાદ તે સાઉથ આફ્રિકા (Travel history of a young man from Vadodara) પરત પણ ફર્યો (Omicron sub variant ba 5 first case reported at vadodara) હતો.

આ પણ વાંચો- XE Corona Variant in Gujarat : વડોદરામાં Corona XEનો નોંધાયો પ્રથમ કેસ, રિપોર્ટ આવે તે પહેલાં દર્દી થયો ફરાર

યુવકના સેમ્પલમાં નવો વેરિયન્ટ જણાયો - આ અંગે VMC આરોગ્ય અમલદારે જણાવ્યું હતું કે, આ યુવક સાઉથ આફ્રિકાથી માતાપિતાને મળવા અહીં આવ્યો હતો. જોકે, તેના યુવકે સેમ્પલ આપ્યા પછી આજે (મંગળવારે) તેનો કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના પેટા પ્રકાર BA.5નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો (Omicron sub variant ba 5 first case reported at vadodara) છે.

આ પણ વાંચો- Good News for Kutch: કચ્છમાં 2 મહિના પછી કોરોનાના કેસ ઘટવાના થયા શરૂ, પોઝિટિવિટી રેટ ઘટીને 4.5 ટકા થયો

યુવક આફ્રિકા પહોંચી ગયો પછી આવ્યો રિપોર્ટ - આ અંગે ટેલિફોનિક વાતચીતમાં વિગતો આપતા વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલે જણાવ્યું હતું કે, જે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે મૂળ ભારતીય નથી. તે માતાપિતાને મળવા માટે સાઉથ આફ્રિકાથી (Travel history of a young man from Vadodara) અહીં આવ્યો હતો. જ્યારે અત્યારે તે ન્યૂ ઝીલેન્ડમાં છે. જેતે સમયે કોરોનાના સેમ્પલ આપ્યા પછી તેને કોઈ પણ પ્રકારના લક્ષણ જણાયા નહતા અને તેને તબીબી સેવા પણ લીધી નહતી, પરંતુ હવે જ્યારે તેનું સેમ્પલ પોઝિટિવ આવ્યો છે અને કોરનાના ઓમિક્રોન વેરિયન્ટના સબ વેરિયન્ટ BA.5નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગે તકેદારીના તમામ પગલા ભર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.