ETV Bharat / city

વડોદરા: સાવલી તાલુકા ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો - Loan Letter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસે સાવલીની હાઈસ્કૂલ ખાતે સાવલી-ડેસર તાલુકાની મહિલા લાભાર્થીઓ માટે મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહિલાઓને બેન્ક દ્વારા મંજૂર કરાયેલી લોનના પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ આત્મનિર્ભર બનાવવાનો છે.

વડોદરાના સાવલી તાલુકામાં મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Sep 18, 2020, 5:56 PM IST

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી મહિલા ઉતકર્ષ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત વડોદરાના સાવલીમાં સાવલી ડેસર-તાલુકાની મહિલાઓને સ્વરોજગારી સાથે આત્મનિર્ભર બનાવવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે.

વડોદરાના સાવલી તાલુકામાં મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
વડોદરાના સાવલી તાલુકામાં મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદાર અને પ્રતિનિધિઓના હસ્તે લાભાર્થી મહિલાઓને બેન્ક દ્વારા મંજૂર કરાયેલા લોનના પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા, તાલુકા, મામલતદાર સહિત નગરપાલિકાના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.