ETV Bharat / city

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 11 કેસો નોંધાયા

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના નવા 5 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ સાથે કુલ આંક 317 પર પહોંચ્યો હતો. જ્યારે SSGમાં 25 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીઓ સાજા થઈ જતાં રજા આપવામાં આવી હતી.

VDR
VDR
author img

By

Published : May 31, 2021, 1:13 PM IST

  • વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 11 કેસો નોંધાયા
  • વડોદરાની સયાજીમાં 5 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ દાખલ થયા
  • 25 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી

SSGમાં 35 અને ગોત્રી હોસ્પિટલમાં 10 મળી કુલ 45 દર્દીઓની સર્જરી કરવામાં આવી

SSG હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 5 દર્દીઓ નોંધાયા છે. જેથી અત્યાર સુધીનો કુલ આંક 233 પર પહોંચ્યો છે. દિવસ દરમિયાન 25 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. SSGમાં કુલ 35 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં 35 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના કારણે SSG હોસ્પિટલના બિછાને એક પણ દર્દીનું મોત થયું ન હતું. જ્યારે 7 દર્દીઓ સાજા થઈ જતાં રજા આપી દેવામાં આવી હતી.

વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 11 કેસો નોંધાયા
વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 11 કેસો નોંધાયા

આ પણ વાંચો: વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના કેસોમાં નોંધપાત્ર વધારો

મ્યુકોરમાઈકોસિસના કુલ દર્દીઓની સંખ્યા 317 થઈ

ગોત્રી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 6 દર્દીઓ નોંધાયા છે. જેમાં અત્યાર સુધી કુલ દર્દીઓની સંખ્યા 84 પર પહોંચી છે. દિવસ દરમિયાન એક પણ દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી ન હતી. જ્યારે 10 લોકલ એનેસ્થેશિયા આપીને દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. જ્યારે ગોત્રી હોસ્પિટલમાંથી દિવસ દરમિયાન એકપણ દર્દીને રજા આપવામાં આવી ન હતી. જ્યારે એક પણ દર્દીનું મોત પણ નોંધાયું ન હતું.

વડોદરાની સયાજીમાં 5 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ દાખલ થયા

આ પણ વાંચો: વડોદરામાં મ્યુકોરમાઈકોસિસના નવા 16 દર્દીઓ નોંધાયા, 41ની સર્જરી કરાઈ

ડોદરાની સયાજીમાં 5 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 6 દર્દીઓ દાખલ થયા

ઉલ્લેખનીય છે કે, શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કુલ મળી મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો કુલ આંક 317 ઉપર પહોંચ્યો હતો.

25 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.