ETV Bharat / city

Dr. Neema Acharya in Vadodara: ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષે વિશ્વના એક માત્ર કુબેર તીર્થમાં કર્યાં દર્શન - Speaker of Gujarat Legislative Assembly Dr. Neema Acharya

ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય પોષી અમાસના દિવસે વડોદરા (Dr. Neema Acharya in Vadodara) પહોંચ્યાં હતાં. અહીં તેમણે પ્રાચીન મંદિરમાં ભગવાન કુબેરેશ્વર શિવના પૂજન અને દર્શન (Dr. Neema Acharya visits Kuber Temple) કર્યા હતા.

Dr. Neema Acharya in Vadodara: ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષે વિશ્વના એક માત્ર કુબેર તીર્થમાં કર્યાં દર્શન

author img

By

Published : Feb 1, 2022, 3:27 PM IST

વડોદરાઃ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (Speaker of Gujarat Legislative Assembly Dr. Neema Acharya) પોષી અમાસના દિવસે વડોદરા પહોંચ્યાં (Dr. Neema Acharya in Vadodara) હતાં. અહીં તેમણે પ્રાચીન મંદિરમાં ભગવાન કુબેરેશ્વર શિવના દર્શન અને પૂજાવિધિ કરી (Dr. Neema Acharya visits Kuber Temple) હતી. તે દરમિયાન તેમણે સમગ્ર રાજ્યમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય રક્ષા સાથે જનકલ્યાણની પ્રાર્થના કરી હતી.

મંદિર ટ્રસ્ટે ડો. નીમાબેન આચાર્યને કુબેર દાદાની તસવીર ભેટમાં આપી

આ પણ વાંચો- દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે માણસામાં બહુચર માતાજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા

મંદિરના અગ્રણીઓએ કુબેર તીર્થ અંગે આપી માહિતી

તો કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના મેનેજર રજની પંડ્યાએ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષનું સ્વાગત (Speaker of Gujarat Legislative Assembly Dr. Neema Acharya) કર્યું હતું. ડો. નીમાબેન આચાર્ય ખાસ પોષી અમાસના દિવસે કરનાળીની મુલાકાતે આવ્યાં (Dr. Neema Acharya visits Kuber Temple) હતાં. તે દરમિયાન મંદિરના અગ્રણીઓએ વિશ્વના આ એક માત્ર કુબેર તીર્થના અપરંપાર મહિમાની શાસ્ત્રોક્ત જાણકારી પણ આપી હતી.

આ પણ વાંચો- અમિત શાહ કેન્દ્રીય પ્રધાન બન્યાં પછી પ્રથમ વખત સાળંગપુરમાં દાદાનાં દર્શનાર્થે પહોંચ્યાં

કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટના મેનેજર રજની પંડ્યાએ ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યને (Speaker of Gujarat Legislative Assembly Dr. Neema Acharya) કુબેર દાદાની તસ્વીર અને માતાજીને ધરાવેલી ચુંદડી સાથે પ્રસાદ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય સાથે તેમની આગેવાની હેઠળ ગાંધીધામમાં ચાલતી સેવા સંસ્થાની સહયોગી બહેનોએ પણ કુબેર દાદાના દર્શન અને ભાવ વંદના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.