ETV Bharat / city

Couple Died by Suicide : વડોદરાના પ્રેમી જોડાના હાથ બાંધેલી હાલતમાં મળ્યાં મૃતદેહ - bodies of a couple from Vadodara were found handcuffed

વડોદરામાં કેનાલ પાસે 3 દિવસ પહેલાં એક યુવકે પ્રેમિકા સાથે પાણીમાં ઝંપલાવ્યું હતું. ત્રીજા દિવસે પ્રેમી જોડાના મૃતદેહ (Couple Died by Suicide ) રુપાપુરાની કેનાલમા તરતા મળતા પોલીસે બહાર કાઢ્યાં હતાં.વધુ જાણવા ક્લિક કરો.

Couple Died by Suicide : વડોદરાના પ્રેમી જોડાના હાથ બાંધેલી હાલતમાં મળ્યાં મૃતદેહ

author img

By

Published : Apr 4, 2022, 9:39 PM IST

વડોદરા - વડોદરામાં કેનાલ પાસે 3 દિવસ પહેલાં એક યુવકે પ્રેમિકા સાથે પાણીમાં ઝંપલાવ્યું હતું. જેમના 3 દિવસ બાદ બંનેના એકબીજા સાથે હાથ બાંધેલા મૃતદેહો મળી (bodies of a couple from Vadodara were found handcuffed )આવ્યાં છે. યુવાનને પરિવારે શોધેલી યુવતી સાથે આગામી તા. 7 એપ્રિલે લગ્ન કરવા ન પડે તે માટે પોતાની પ્રેમિકા સાથે વાઘોડિયાના રાજપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું (Couple Died by Suicide ) મૂક્યું હતું

યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરીયાદ નોંધાવી હતી- વડોદરા વાઘોડિયાના રાજપુરા નર્મદા કેનાલમા ઝંપલાવનાર પ્રેમી પંખીડામાં પ્રેમી યુવકના ભાઈએ જાણવાજોગ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. પ્રવીણભાઇ રાઠવાએ જરોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અન્ય કોઈ યુવતી સાથે રાજપુરા પાસે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યાની (Couple Died by Suicide ) હકીકત જણાવી હતી. ખેતીવાડી કરી જીવન ગુજરાન ચલાવનાર આ પરિવારમાં 5 બહેનો તથા ત્રણ ભાઇઓ છે. જેમા સૌથી નાનો દિલીપ કુંવારો હતો. તેની હાલમાં જ અમરાપુરાની યુવતી સાથે સગાઇ કરી હતી અને આ 7 એપ્રિલે તેના લગ્ન હતા. પરંતુ દિલીપને અન્ય યુવતી પસંદ હતી.

મૃતક યુવકની બાઇક
મૃતક યુવકની બાઇક

આ પણ વાંચોઃ Suicide in Kheda: ખેડામાં કેનાલમાં કૂદી પ્રેમી યુવક યુવતીએ કરી આત્મહત્યા

પરિવાર કંકોત્રી વહેંચવામાં વ્યસ્ત હતો - ઘરમાં લગ્ન હોવાથી દિલીપના મોટા ભાઈ દિલીપના લગ્નની કંકોત્રી વહેંચવા નિકળ્યા હતાં. તો બીજી તરફ દિલીપે ઘરમા કોઈને પણ જાણ કર્યાં વગર બાઇક પર પોતાની પ્રેમિકાને બેસાડી રાજપુરા ગામે કેનાલ પાસે લઈ આવ્યો હતો. કેનાલ પાસે બાઈક પાર્ક કરી પોતાની પ્રેમીકા સાથે પાણીમાં પડતુ (Couple Died by Suicide ) મુક્યું હતું. રવિવારે ત્રીજા દિવસે પ્રેમી જોડાના મૃતદેહ રુપાપુરાની કેનાલમા તરતા મળતા પોલીસે (Vadodara Police) બહાર કાઢ્યા હતાં. પોલીસને ઘટના સ્થળેથી મૃતક દિલીપની મોટરસાઈકલ મળી આવી હતી જેને કબજે કરી છે.

આ પણ વાંચોઃ પ્રેમમાં પાગલ પ્રેમી પંખીડાનું ઉડી ગયું પ્રાણપંખીડું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.