- વડોદરા ભાજપના કોર્પોરેટર નીતિન ડોગાની વિવાદાસ્પદ પોસ્ટ
- કાઠિયાવાડના વિરોધીઓને કોર્પોરેટરે ગર્ભિત ચીમકી આપી
- કોઈ પણ મોટા માથા હશે તેને જમીનમાં દાટી દેવાની ધમકી આપી
આ પણ વાંચોઃ સાણંદ ભાજપ મહિલા મોરચાના પ્રદેશમંત્રીને ધમકી બાદ ફરિયાદ
વડોદરાઃ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર નીતિન પટેલ (ડોગા)એ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કાઠિયાવાડના વિરોધીઓને ગર્ભિત ચીમકી આપી દીધી હતી અને શહેરના કોઈ પણ મોટા માથા હશે એને 6 ફૂટ નીચે જમીનમાં દાટી દેવાની ધમકી ઉચ્ચારી હતી. જો કે, નીતિન પટેલનો ઈશારો ભારત તરફ છે કે ભાજપના મોટા ભાગના કાર્યકરો જાણે છે. જેમને ઉમેદવારી વિવાદોથી ભરેલી હતી અને ચૂંટણી પ્રચારમાં પણ સંગઠનને જાણ બહાર પોતાના પૂર્વ ધારાસભ્ય સૌરભ પટેલને પ્રચારમાં લાવ્યા હતા ત્યાંથી શહેરના સંગઠન કેટલાક નેતાઓ નીતિન પટેલ ઉર્ફે ડોંગાથી નારાજ ચાલી રહ્યા છે. એટલે બીજી ટર્મના સિનિયર કાઉન્સિલર હોવા છતાં પાલિકામાં તેમનું કોઇ મહત્ત્વનું સ્થાન મળ્યું નથી. જેથી તેઓ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢયો હતો.
આ પણ વાંચોઃ વેજલપુરમાં હનીટ્રેપનો કિસ્સો, યુવતીએ પતિ સાથે મળી 8 વર્ષ જુના મિત્રને ફસાવી પડાવ્યા રૂપિયા
રાજકારણીઓ પોતાની ભડાકો સોશિયલ મીડિયા પર કાઢી રહ્યા છે
ઈન્ટરનેટના યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિચાર રજૂ કરવા માટે અથવા તો અન્યના વિચારો જણાવવા માટે હાથવગું સાધન છે. કેટલી વખત માણસ જે કોઈ વાત સામે ન કહી શકતો હોય તે વાતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી પહોંચાડવાનો પ્રયાસ કરતો હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં કોઈ વાત સુધી તેના કરી શકાય ત્યારે આપણા મન માણસ સોશિયલ મીડિયા પર આડકતરી રીતે વાતનો ઉલ્લેખ કરીને લોકો સમક્ષ મૂકતા હોવાની ઘટના અગાઉ અનેક વખત સોશિયલ મીડિયા લોકોએ મૂકી છે. નીતિન પટેલના કટ ટૂ સાઈઝ કર્યા બાદ સોશિયલ મીડિયા પર બપોરની કરવો છે, પરંતુ આવું કરવાથી જ ભાજપના સંગઠન કે પ્રદેશના નેતાઓને કોઈ ફરક નહીં પડે પણ વાત નકારી શકાય નહીં.