ETV Bharat / city

સ્વીટી પટેલ ગુમ થવા મામલે રોચક વળાંક – PI અજય દેસાઇએ આખરી ક્ષણે નાર્કો ટેસ્ટ માટે કર્યો ઇન્કાર - Narkotest

વડોદરા જિલ્લાના એસઓજી પીઆઇ અજય દેસાઇ(PI Ajay Desai)ની પત્ની સ્વીટી ગુમ થવા મામલે આખરી ક્ષણે રોચક આવ્યો છે. આજરોજ ગાંધીનગર ખાતે નાર્કોટેસ્ટ કરતા પહેલા પીઆઇ અજય દેસાઇએ આખરી ક્ષણે નાર્કોટેસ્ટ માટેની મંજુરી પાછી ખેંચી લીધી હતી. જેને લઇને હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અન્ય રીતે મામલાની તપાસ કરશે.

સ્વીટી પટેલ ગુમ થવા મામલે રોચક વળાંક
સ્વીટી પટેલ ગુમ થવા મામલે રોચક વળાંક
author img

By

Published : Jul 22, 2021, 10:20 PM IST

  • પ્રથમ વડોદરા જિલ્લા પોલીસ દ્વારા અનેક ટીમો બનાવીને તપાસ કરી શરૂ
  • નિષ્ફળતા મળતા ગૃહપ્રધાન દ્વારા કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસને સોંપાઈ તપાસ
  • આજે પીઆઇ અજય દેસાઈએ નાર્કો ટેસ્ટ માટે ઇન્કાર કરી દેતા મામલે આવ્યો રોચક વળાંક

વડોદરા: SOGના PI અજય દેસાઇ(PI Ajay Desai) ની પત્ની સ્વીટી(sweety) ગુમ થવા મામલે સ્વીટીના ભાઈએ ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સમગ્ર મામલે પ્રથમ વડોદરા જિલ્લા પોલીસ(police) દ્વારા અનેક ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી. જો કે, કોઇ નક્કર પરિણમ ન મળતા આખરે વડોદરાની મુલાકાતે આવેલા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ(pradipsinh jadeja) સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ(ahmedabad crime branch) અને એટીએસને(ATS) સોંપવાનો નિર્ણય લીધો હતો.

આજે PI અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ કરવાનો હતો

આ મામલે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ(ahmedabad crime branch) તપાસ કરી રહી છે. સુત્રના જણાવ્યા પ્રમાણે, આજરોજ PI અજય દેસાઇનો ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ(Narco test) કરવાનો હતો. આખરી ક્ષણે પીઆઇ અજય દેસાઇ(PI ajay desai)એ નાર્કો ટેસ્ટ માટેનો ઇન્કાર કરી દીધો હતો. તેથી આખી ઘટના અંગે રોચક વળાંક આવ્યો છે.

વડોદરા જિલ્લાની ટિમ તપાસ કરવામાં નિષ્ફળ નીવડી

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે વડોદરા જિલ્લાની ટીમ તપાસ કરવામાં નિષ્ફળ નિવડી હતી. જેને લઇને જિલ્લા પોલીસ પાસેથી તપાસ આંચકીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસને સોંપી દેવામાં આવી હતી. હવે સમગ્ર મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.