ETV Bharat / city

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,094 કેસ નોંધાયા - Infected employees corona

જિલ્લામાં આજે કોરોનાના કુલ 3,094 પોઝિટિવ કેસ નોંધાયા(3,094 cases of corona were reported in Vadodara) છે, જેમાં ફાયર એકેડેમીના 25 તાલીમાર્થીઓ અને એક ખાનગી કંપનીના 80 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત(Infected employees corona) થયા છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,094 કેસ નોંધાયા

author img

By

Published : Jan 20, 2022, 7:50 PM IST

વડોદરા : રાજ્યમાં કોરોનાના કેસોમાં(Corona cases) સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને સુરત બાદ સૌથી વધુ કોરોનાના કેસ વડોદરામાં જોવા મળ્યા છે. જિલ્લામાં આજે કોરોનાના કુલ 3,094 કેસ નોંધાયા(3,094 cases of corona were reported in Vadodara) છે, જેને લઈને તંત્ર દોડતું થયું છે.

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,094 કેસ નોંધાયા
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,094 કેસ નોંધાયા

વડોદરામાં કોરોનાના 11,535 એક્ટિવ કેસ

શહેરમાં કોરોનાના કેસનો આંકડો 89,440 પહોંચી ગયો છે, તો બીજી તરફ કોરોનાના 77,281 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ વડોદરામાં 11,535 કોરોનાના એક્ટિવ કેસ છે, જેમાંથી 11,291 દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

ફાયર એકેડેમીના તાલીમાર્થીઓ કોરોના સંક્રમિત

શહેરમાં ફાયર એકેડેમીના 25 જેટલા તાલીમાર્થીઓ પણ કોરોના સંક્રમિત થયા છે, જેને લઈને અન્ય સ્ટાફ અને તાલીમાર્થીઓમાં ગભરાટ ફેલાયો છે, તો વડોદરાના માણેજા વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા 80 જેટલા કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

આ પણ વાંચો : Corona Cases India: છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3 લાખ 17 હજારથી વધુ નવા કોરોના કેસ

આ પણ વાંચો : Gujarat Corona Update: માત્ર 4 દિવસમાં કેસો બમણા થયા, 24 કલાકમાં 20,966 પોઝિટિવ કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.