ETV Bharat / city

Surat Rain Update: ગ્રામ્યમાં 19 જૂને 103 MM વરસાદ નોંધાયો - સુરત ગ્રામ્યમાં વરસાદ

સુરત ગ્રામ્યમાં આજે શનિવાર સવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે, સાંજના સમયે ફરી વરસાદ શરૂ થયો હતો અને માંગરોળ, ઓલપાડ તાલુકામા ઘણા ગામડાઓમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સુરત જિલ્લામાં 103 MM વરસાદ વરસ્યો હતો.

Surat Rain Update
Surat Rain Update
author img

By

Published : Jun 19, 2021, 10:17 PM IST

  • વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત અને ખેડૂતોમાં હર્ષની લાગણી
  • બારડોલીમાં 17 MM વરસાદ નોંધાયો
  • ઉમરપાડામાં સૌથી વધુ 56 MM વરસાદ વરસ્યો

સુરત: ગ્રામ્યમાં છેલ્લા બે દિવસથી ચોમાસુ વિધિવત રીતે બેસી ગયું છે અને મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે. ત્યારે બે દિવસ વરસી શનિવાર સવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે સાંજના સમયે ફરી હળવો વરસાદ વરસવાનું શરૂ થયો હતો. સુરત જિલ્લાના ઓલપાડ અને માંગરોળ તાલુકાના કીમ, કુદસદ, તરસાડી, કોસંબા, નવાપરા, બોરસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત અને ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી.

Surat Rain Update
Surat Rain Update

આ પણ વાંચો: Gujarat Rain Update: 171 તાલુકાઓમાં વરસાદનું આગમન, રાજ્યભરમાં કુલ 5.94 ટકા વરસાદ નોંધાયો

સૌથી વધુ વરસાદ ઉમરપાડા પડ્યો

સમગ્ર સુરત જિલ્લામાં 103 MM વરસાદ વરસ્યો હતો. જેમાં તાલુકા દીઠ બારડોલીમાં 17 MM, ચૌર્યાસી 05 MM, કામરેજ 05 MM, મહુવા 08 MM, માંગરોળ 06 MM, સુરત સીટી 06 અને ઉમરપાડા 56 MM વરસાદ વરસ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.