ETV Bharat / city

સુરત માર્કેટમાં આવી તુર્કીની ડુંગળી, ભારતીય ડુંગળી જેવો સ્વાદ ન મળતા લોકોએ મોં ફેરવ્યું

સુરત: કમોસમી વરસાદના કારણે ડુંગળીના ભાવો હજુ પણ આસમાને છે. ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળીનું બજારમાં 140થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે. જે સામાન્યથી લઈ ગરીબ વર્ગ માટે ખરીદવી મુશ્કેલ બની રહ્યું છે.

ETV BHARAT
સુરત માર્કેટમાં આવી તુર્કી ડુંગરી
author img

By

Published : Dec 30, 2019, 3:42 PM IST

સામાન્ય વર્ગ ડુંગળી ખરીદી કરી શકે તે માટે માર્કેટમાં તુર્કી નામની ડુંગળી આવી છે. જે સાઈઝમાં ઘણી મોટી છે અને હોલસેલ ભાવમાં પ્રતિ 60થી 65 રૂપિયા કિલો વેચાઈ રહી છે. પરંતુ સાઈઝમાં તુર્કી ડુંગળી મોટી હોવાના કારણે અને સ્વાદમાં પણ તીખાશ અથવા મીઠાસ ન હોવાથી લોકો આ ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યા છે.

સુરત માર્કેટમાં આવી તુર્કી ડુંગરી

છેલ્લા અઢી માસથી ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યા છે અને ભાવ ઓછા થવાનું નામ નથી લાઇ રહ્યા. જેની પાછળ જવાબદાર કારણ કમોસમી વરસાદ પણ છે. નાશિકથી આવનારી તુર્કી ડુંગળીનો મોટો સ્ટોક હાલ સુરતની સરદાર માર્કેટમાં આવ્યો છે, પરંતુ સાઈઝમાં મોટી અને વજનમાં પણ ઓછી ઉતરવાના કારણે ખરીદી નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે. જેના કારણે વેપારી આલમમાં ડુંગળીના નહિવત ઉપાડને લઈ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં હવે ડુંગળીના ભાવમાં ઘટાડો થવાની આશા પણ વેપારી આલમ દ્વારા વ્યક્ત થઇ રહી છે.

Intro:સુરત :કમોસમી વરસાદના કારણે ડુંગળી ના ભાવો હજી પણ ચોથા આસમાને છે.ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળી બજારમાં 140 થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થઈ રહી છે.જે સામાન્ય થી લઈ ગરીબ વર્ગ માટે ખરીદી કરવું મુશ્કેલ બની રહ્યું છે.Body:જો કે સામે સામાન્ય વર્ગ ડુંગળી ખરીદી કરી શકે તે માટે માર્કેટમાં તુર્કી નામની ડુંગળી આવી છે.જે સાઈઝ માં ઘણી મોટી છે.જે હોલસેલ ભાવમાં પ્રતિ 60 થી 65 રૂપિયા કિલો વેચાઈ રહી છે.પરંતુ સાઈઝમાં તુર્કી ડુંગળી મોટી હોવાના કારણે અને સ્વાદમાં પણ તીખાશ અથવા મીઠાસ ના હોવાથી લોકો આ ડુંગળી ખરીદવાનું ટાળી રહ્યા છે.છેલ્લા અઢી માસથી ડુંગળી ના ભાવો લોકોને રડાવી રહી છે.પરંતુ ડુંગળી ના ભાવો ઉતરવાનું નામ નથી લાઇ રહ્યા.જેની પાછળનું કારણ કમોસમી વરસાદ છે.નાસિકથી આવતી તુર્કી ડુંગળી નો મોટો સ્ટોક હાલ સુરતની સરદાર માર્કેટ માં આવ્યો છે ,પરંતુ સાઈઝમાં મોટી અને વજનમાં પણ ઓછી ઉતરવાના કારણે ખરીદી નહિવત જોવા મળી રહી છે.જેના કારણે વેપારી આલમમાં ડુંગળીના નહિવત ઉપાડને લઈ ચિંતા નું મોજું ફરી વળ્યું છે.Conclusion:જો કે આગામી દિવસોમાં હવે ડુંગળીના ભાવો માં ઘટાડો થવાની આશા પણ વેપારી આલમ દ્વારા વ્યક્ત કરી છે.

બાઈટ : મહેશ ભાઈ (વેપારી)
બાઈટ : દિપક ભાઈ (વેપારી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.