ETV Bharat / city

Plastic Rice: માંગરોળમાં સસ્તા અનાજની દુકાનમાં મળતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા હોવાનો આક્ષેપ મામલતદારે ફગાવ્યો - મામલતદારે સ્થાનિકોના આક્ષેપનો આપ્યો જવાબ

સુરતમાં 2 દિવસ પહેલાં માંગરોળના વેલાવી ગામના સ્થાનિકોએ સસ્તા અનાજની દુકાનમાં મળતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા (Plastic grains in rice) હોવાનો દાવો કર્યો હતો, જેને લઈને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી (Mandvi MLA Anand Chaudhary)એ મામલતદારને ફરિયાદ કરી હતા ત્યારે મામલતદારે આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, ચોખામાં એક પણ દાણો પ્લાસ્ટિકનો નથી.

માંગરોળમાં સસ્તા અનાજની દુકાનમાં મળતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા હોવાનો આક્ષેપ મામલતદારે ફગાવ્યો

author img

By

Published : Jul 3, 2021, 3:52 PM IST

  • સુરતના માંગરોળ વિસ્તારમાં ભેળસેળ વાળા ચોખા નીકળવાનો મામલો
  • માંગરોળના વેલાવી ગામના સ્થાનિકો (Locals of Velavi village of Mangrol)એ ચોખા અંગે કર્યો હતો આક્ષેપ
  • સસ્તા અનાજની દુકાનમાં મળતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા (Plastic Rice) હોવાનો કર્યો હતો આક્ષેપ
  • મામલતદાર સ્પષ્ટતા કરી હતી કે આ ચોખામાં એકપણ દાણો (Plastic Rice)પ્લાસ્ટિકનો નથી
  • માંગરોળના મામલતદારે (Mamlatdar of Mangrol) પ્લાસ્ટિકના ચોખાના દાણા (Plastic Rice)ની ફરિયાદ મામલે કરી સ્પષ્ટતા

સુરતઃ માંગરોળમાં સ્થાનિકો (Locals of Velavi village of Mangrol)જ્યારે સસ્તા અનાજની દુકાને ચોખા લેવા ગયા હતા. તે દરમિયાન સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, ચોખામાં પ્લાસ્ટિકના દાણા (Plastic Rice) હતા. તો આ અંગે માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી (Mandvi MLA Anand Chaudhary)એ માંગરોળના મામલતદારને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, આ દુકાનો પર અનાજમાં ભેળસેળ થઈ રહી છે. તો આ અંગે મામલતદારે સ્પષ્ટતા કરી છે કે, ચોખામાં એક પણ દાણો પ્લાસ્ટિકનો નથી.

માંગરોળ મામલતદારએ પ્લાસ્ટિકના ચોખાના દાણાની ફરિયાદ મામલે કરી સ્પષ્ટતા
માંગરોળ મામલતદારએ પ્લાસ્ટિકના ચોખાના દાણાની ફરિયાદ મામલે કરી સ્પષ્ટતામાંગરોળ મામલતદારએ પ્લાસ્ટિકના ચોખાના દાણાની ફરિયાદ મામલે કરી સ્પષ્ટતા

આ પણ વાંચો- Grain scandal: બનાસકાંઠા જિલ્લામાં 10 ટીમોએ શરુ કરી સઘન તપાસ, અનાજ કૌભાંડનો રેલો

મામલતદારે ચોખાના નમૂના ચેક કરી તપાસ કરાવી હતી

માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી (Mandvi MLA Anand Chaudhary)એ માંગરોળના મામલતદાર (Mamlatdar of Mangrol)ને રજૂઆત કરી હતી કે, સસ્તા અનાજની દુકાન પરથી મળતા અનાજમાં ભેળસેળ થઈ રહી છે અને ચોખામાં પ્લાસ્ટિકના દાણા (Plastic Rice) નીકળી રહ્યા છે. આવી અનેક ફરિયાદ કરતા માંગરોળ મામલતદારે (Mamlatdar of Mangrol) ચોખાના નમૂના (Sample of rice) લઈ ચેક કરતા એક પણ ચોખામાં પ્લાસ્ટિકનો દાણો મળ્યો નહતો. મામલતદારે જણાવ્યું હતું કે, આ ચોખા ફોર્તિફાઈડ ચોખા છે, જેની આવક એફ.સી.આઈ. સુરત ખાતેથી આવે છે. આ ધારાધોરણ મુજબ પોષક તત્વો ઉમેરીને બનાવામાં આવે છે.

સુરતના માંગરોળ વિસ્તારમાં ભેળસેળ વાળા ચોખા નીકળવાનો મામલો

આ પણ વાંચો- IMPACT : નાણા વિભાગની તપાસ બાદ ચારુ ભટ્ટની કરાઈ બદલી

શું હતો સમગ્ર મામલો?
બે દિવસ પહેલા માંગરોળના વેલાવી ગામના લોકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, સસ્તા અનાજની દુકાન પર જે અનાજ મળી રહ્યું છે. તેમાં ભેળસેળ થઈ રહી છે. 5 કિલો મળતા ચોખામાં 1 કિલો પ્લાસ્ટિકના ચોખા આવી રહ્યા છે. આવો દાવો કરાતા સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી (Surat District Congress Committee President and Mandvi MLA Anand Chaudhary) વેલાવી પહોંચી ગયા હતા. માંગરોળ મામલતદાર (Mamlatdar of Mangrol)ને ફરિયાદ કરી હતી ત્યારે સેમ્પલમાં આપેલા ચોખામાં એકપણ પ્લાસ્ટિક નો દાણો નહિ આવતા ગરીબ પ્રજાએ હાશકારો અનુભયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.