ETV Bharat / city

Sumul Dairy : સુમુલ ડેરીના વાર્ષિક ટર્ન ઓવરમાં વધારો, પશુપાલકોને આપવામાં આવશે લાભ

author img

By

Published : May 3, 2022, 3:17 PM IST

સુરતની સુમુલ ડેરીમાં ટર્ન ઓવરમાં (Sumul Dairy Annual Turn 2021-22)  વધારો થતાં પશુપાલકોને બોનસ ચુકવવાની જાણકારી મળી રહી છે. સુમુલ ડેરી દ્વારા વર્ષ 2020-21માં ટર્ન ઓવર કરતાં આ વર્ષ 11.22 ટકાનો વધારો થતાં (Sumul Dairy) પશુપાલકોને ભાવફેર આપવાની વાત સામે આવી છે.

Sumul Dairy : સુમુલ ડેરીના વાર્ષિક ટર્ન ઓવર વધારો થતાં પશુપાલકો મેળશે લાભ

સુરત : સુરતની સુમુલ ડેરીમાં વાર્ષિક ટર્ન ઓવર સરેરાશમાં વધારો થયો છે. સુરત-તાપી જિલ્લાની 200 જેટલી દૂધ મંડળીઓ અને અઢી લાખ સભ્યો સાથે સંકળાયેલી સુમુલ ડેરીના વાર્ષિક ટર્ન ઓવર સરેરાશ 11.22 ટકાનો વધારો થયો છે. જેને લઈને સુમુલ દ્વારા સંઘ સાથે સંકળાયેલા પશુપાલકોને 92 રૂપિયાનો (Pastoralists of Sumul Dairy) ભાવ ફેર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પૈકી પશુપાલકોને 260 કરોડનું બોનસ ચુકવવાની (Sumul Dairy) જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુમુલ ડેરીના ડિરેક્ટરનું નિવેદન, દૂધના એકસમાન ભાવની વાત ખોટી

સુમુલ ડેરીએ દેખાવ - સુમુલ ડેરીને નાણાકીય વર્ષ 2021-22માં વ્યાજના (Sumul Dairy Annual Turn 2021-22) ઘટાડા સહિત દૂધની આવકમાં વધારો અને વેચાણમાં પણ સર્વોત્તમ 13.85 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. કોરોના ગ્રહણ વચ્ચે પણ સુમુલ ડેરીના વિકાસનો ગ્રાફ ઉંચો ચડતો જોવા મળ્યો છે. સહકારી ભાવના અને સુરત-તાપી જિલ્લાની 1200 જેટલી દૂધ મંડળીઓ તેમજ અઢી લાખ સભાસદોની મહેનતના કારણે સુમુલ ડેરીએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.

આ પણ વાંચો : સુમુલ ડેરી પશુપાલકોને ઝીરો ટકા વ્યાજ 100 કરોડ રૂપિયાનો ધિરાણ આપશે

464.49 કરોડ રૂપિયાનો વધારો - સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ ડેલાડે જણાવ્યું હતું કે, સુમુલ ડેરી દ્વારા વર્ષ 2020- 21માં ટર્ન ઓવર 4138.78 કરોડ રૂપિયા હતું. જે આ વર્ષ 2021-22માં વધીને 4603.27 કરોડ રૂપિયા થયું છે. જેમાં 464.49 કરોડ રૂપિયાનો વધારો થતા અમે (Fiscal Year to Sumul Dairy) પશુપાલકોને 92 રૂપિયા ભાવફેર આપીશું તેવુ સુમુલ ડેરીના ડિરેક્ટરે જણાવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.