ETV Bharat / city

PFI કનેક્શનની તપાસમાં NIA અને ATSની ટીમ પહોંચી સુરત - jilani bridge surat

PFI કનેક્શનની (PFI Connection) તપાસ માટે NIA અને ATSની ટીમ સુરત પહોંચી (popular front of india) છે. આ ટીમ અહીં કેટલાક લોકોની પુછપરછ પણ કરી હતી. દેશમાં આતંકવાદી ગતિવિધિઓના સમર્થનના આરોપમાં 15 રાજ્યોમાં 93 ઠેકાણે એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.

PFI કનેક્શનની તપાસમાં NIA અને ATSની ટીમ પહોંચી સુરત

author img

By

Published : Sep 27, 2022, 11:14 AM IST

સુરત હાલ દેશભરમાં NIA અને ATS દ્વારા જે રીતે PFI કનેક્શનની (PFI Connection) તપાસ ચાલી રહી છે. તે અંતર્ગત હવે આ બંને ટીમ ગુજરાત પણ પહોંચી (NIA ATS Team in Surat) છે. સુરતમાં આ બંને ટીમે કેટલાક લોકોની પુછપરછ પણ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી, પરંતુ જે લોકો સાથે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેઓ અન્ય રાજ્યોમાંથી ઝડપાયેલા કેટલાક PFI કાર્યકર્તાઓના સંપર્કમાં (popular front of india) હોવાની વાત છે.

રાંદેર વિસ્તારમાં કેટલાક લોકો સાથે કરાઇ પુછપરછ શહેરના ઝીલાની બ્રિજ (jilani bridge surat) નજીક અધિકારીઓએ ઘરે જઈને તપાસ હાથ ધરી હતી અને કેટલાક લોકો પાસે પૂછપરછ પણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના ઘણા રાજ્યોમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, કર્ણાટક, આસામ અને ગુજરાત સામેલ છે. અગાઉ પણ PFI કનેક્શનને (PFI Connection) લઈ સુરતના 2 લોકોની પૂછપરછ NIA દ્વારા કરવામાં આવી હતી.

2 દિવસ સુધી ટીમ સુરતમાં 2 દિવસ સુધી NIA અને ATSના અધિકારીઓ (NIA ATS Team in Surat) તે સમયે સુરતમાં હતા અને ઓપરેશન ગૃપની ઑફિસમાં સુરત શહેરના મદરેસામાં બનાવનારા વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે, તે સમયે તેને છોડી દેવામાં પણ આવ્યા હતા.

ગુજરાત એટીએસ પણ તપાસ કરી રહી છે ગુજરાત ATS (NIA ATS Team in Surat) દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. PFI ગુજરાતમાં સક્રિય નથી, પરંતુ તેનો રાજકીય પક્ષ SDPI છે. સૂત્રોનું માનીએ તો, જે 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમના સંપર્ક વિદેશમાં બેઠેલા કેટલાક લોકો પાસેથી છે. હાલ ગુજરાત ATS (NIA ATS Team in Surat) તેમની તપાસ કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.