ETV Bharat / city

દેશનું પ્રથમ ETHOS મશીન મુકાયું, ફરીથી કેન્સર થવાની શક્યતા ઓછી - આયુષ્માન ભારત યોજના

સુરતની કિરણ હોસ્પિટલમાં ETHOS મશીનનું (ETHOS Machine Cancer Treatment) લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ETHOS મશીન કેન્સર સારવાર બાદ ફરીથી કેન્સર થવાની શક્યતા ઓછી રહેશે. ત્યારે શું આ છે આ ETHOS મશીન આવો જાણીએ. (Cancer Treatment in Surat Kiran Hospital)

દેશનું પ્રથમ ETHOS મશીન મુકાયું, ફરીથી કેન્સર થવાની શક્યતા ઓછી

author img

By

Published : Oct 10, 2022, 4:16 PM IST

સુરત કિરણ હોસ્પિટલમાં દેશનું સૌ પ્રથમ ETHOS મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા અને કેન્દ્રીય રાજ્ય અને રેલવે પ્રધાન દર્શના જરદોશ હસ્તે કરવામાં આવ્યું છે. આ ETHOS મશીન કેન્સરની સારવારમાં (ETHOS Machine Cancer Treatment) માટે ઉપયોગમાં લેવાશે. ETHOS મશીનને કારણે રેડિએશનની અસર નહીંવત થશે. ફરીથી કેન્સર થવાની શક્યતા ઘણી ઓછી રહેશે. (Ayushman Bharat Yojana)

સુરતમાં દેશનું પ્રથમ ETHOS મશીન મૂકાયાનો દાવો

Ethos થેરાપી રેડિએશન સિસ્ટમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, સુરતની કિરણ હોસ્પિટલ ખાતે આજરોજ Ethos થેરાપીનું આરંભ કરવામાં આવ્યો છે. આ Ethos એક રેડિએશન સિસ્ટમ છે. આ સિસ્ટમ રાજ્ય કે દેશમાં ઉપલબ્ધ ન હોતી. જે પ્રથમવાર કિરણ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવ્યું છે. આના માટેનું મશીન 40 કરોડ રૂપિયાના ખર્ચે લાવવામાં આવ્યું છે. જે આગામી દિવસોની અંદર સુરત અને ગુજરાતમાં જે કેન્સર પેસન્ટ છે. (cancer hospital in surat)

ETHOS મશીન
ETHOS મશીન

આયુષ્માન ભારત યોજના વધુમાં જણાવ્યુ કે એમને રેડિયન્સ થેરાપી માટે ઉપયોગી થશે. તે ઉપરાંત કિરણ હોસ્પિટલની અંદર આયુષ્યમાન ભારત યોજના થકી આ મશીનની સારવારનો લાભ લઇ શકશે. આયુષ્માન ભારત યોજના થકી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવી કિરણ જેવી મોટી હોસ્પિટલની અંદર પોતાનું ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે, એટલે કે આરોગ્ય ક્ષેત્રની અંદર ગરીબ અને અમીર વચ્ચેનો ભેદભાવ આયુષ્યમાન ભારત યોજનાએ નાબૂદ કર્યો છે. (Surat Kiran Hospital)

ગરીબ અમીર વચ્ચેનો ભેદભાવ વધુમાં જણાવ્યુ કે, આ હોસ્પિટલની અંદર એક ગરીબ પરિવારની સારવાર ચાલી રહી હોય અને એની બાજુમાં જ એક અમીર પરિવારની સારવાર ચાલી રહી હોય એટલે કે આયુષ્યમાન ભારતની યોજનાએ ગરીબ અને અમીર વચ્ચેનો ભેદભાવ દૂર કર્યો છે. આ હોસ્પિટલની અંદર આગામી દિવસોમાં મેડિકલ કોલેજનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. સુરતમાં મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક નવી દિશા છે. (Cancer Treatment in Surat Kiran Hospital)

હેલ્થ ટુરિઝમનું હબ અમદાવાદ વધુમાં જણાવ્યુ કે, ગુજરાતની અંદર આરોગ્ય ક્ષેત્રે મોટી સુવિધાઓ છે. પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલો પણ છે, ગવર્મેન્ટ ક્ષેત્રની હોસ્પિટલો છે. આજે હેલ્થ ટુરિઝમનું હબ અમદાવાદ બનાવવા જઈ રહ્યું છે. અમદાવાદ એર કનેક્ટિવિટીથી દુનિયા સાથે જોડાઈ રહ્યું છે. વિશ્વના લોકો સ્વાસ્થ્ય માટે NRI ગુજરાતીઓ પોતાની સ્વાસ્થ્ય ચિકિત્સા માટે લોકો ગુજરાતની અંદર આવી રહ્યા છે. (ETHOS machine Launch in Surat)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.