ETV Bharat / city

Drug case in Surat : પત્ની અને સગર્ભા પુત્રી સાથે મુંબઈથી ડ્રગ્સ લઈને આવતો શખ્સ ઝડપાયો, સુરત ક્રાઈમ બ્રાંચે રાખી હતી વોચ - નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન

સુરતની કપલેટા ચેકપોસ્ટ પાસેથી કારમાં ડ્રગ (Drug case in Surat )લઇ જતો રીક્ષાચાલક ઝડપાયો છે. સુરત ક્રાઇમ બ્રાંચે (Surat Crime Branch ) વોચ રાખી તેને ઝડપી લીધો ત્યારે તેની સાથે આરોપીની પત્ની અને સગર્ભા પુત્રી પણ હતી.

Drug case in Surat : પત્ની અને સગર્ભા પુત્રી સાથે મુંબઈથી ડ્રગ્સ લઈને આવતો શખ્સ ઝડપાયો, સુરત ક્રાઈમ બ્રાંચે રાખી હતી વોચ

author img

By

Published : Apr 20, 2022, 2:59 PM IST

સુરત : ડીસીબી પોલીસે કપલેટા ચેક પોસ્ટ પાસેથી કારમાં ડ્રગ્સ (Drug case in Surat )લાવી રહેલા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 100.260 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ કબજે (Surat DCB Police Arrest Drug Accused) કર્યું હતું. આરોપી સાથે તેની કારમાં પત્ની અને સગર્ભા પુત્રી પણ હતી અને તે મુંબઈ ખાતેથી એક ઇસમ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

સુરત ક્રાઇમ બ્રાંચે વોચ રાખી તેને ઝડપી લીધો ત્યારે તેની સાથે આરોપીની પત્ની અને સગર્ભા પુત્રી પણ હતી.

નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન - સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન (No Drugs in Surat City Campaign ) શરુ કરવામાં આવ્યું છે. આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની(Surat Crime Branch ) ટીમને માહિતી મળી હતી કે એક ઈસમ કારમાં ડ્રગ્સ (Drug case in Surat )લઈને સુરત આવી રહ્યો છે. કારમાં મહિલા પણ સવાર છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે (Surat Crime Branch )મહિલા પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી અને કપલેટા ચેકપોસ્ટ પાસેથી કાર આંતરી હતી. પોલીસે કારચાલક રાંદેર રામનગરમાં રહેતા મોહમદ સિદ્ધિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાલાની તલાશી લેતાં તેના ખિસ્સામાંથી 10.02 લાખની કિમતનું 100.260 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ પણ વાંચોઃ Vapi SOG Arrest Drug Peddler : બલિઠાના એપાર્ટમેન્ટમાં ડ્રગ્સના 1 કિલોના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરતી એસઓજી

કોઈને શંકા ન જાય તેવી તેને આશા હતી - આ ઉપરાંત કારમાં સવાર તેની પત્ની અને સગર્ભા પુત્રીની તલાશી પણ લેવાઈ હતી. પરંતુ તેઓની પાસેથી કંઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસે કારચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેની સગર્ભા પુત્રીના સાસુની ખબરઅંતર પૂછવા મુંબઈ ગયો હતો અને ત્યાંથી રાજ નામના ઇસમ પાસેથી ડ્રગ્સ લઈને આવ્યો હતો. પત્ની અને પુત્રી સાથે હોઇ કોઈને શંકા ન જાય તેવી તેને આશા હતી. જેથી તે ડ્રગ્સ (Drug case in Surat )લઈને સુરત આવ્યો હતો.

આ પણ વાંચોઃ MD Drugs Seized in Ahmedabad: અમદાવાદમાંથી ડ્રગ્સના જથ્થા સાથે ડ્રગ પેડલર પણ ઝડપાયો

સુરતમાં રીક્ષા ચલાવે આરોપી - વધુમાં ઝડપાયેલો આરોપી મોહમદ સિદ્ધિક ઉર્ફે રાજા અબ્દુલ કાદર બોમ્બેવાલા સુરતમાં રીક્ષા ચલાવે છે. તે છેલ્લા બે મહિનાથી ડ્રગ્સ (Drug case in Surat ) લાવી વેચાણ શરુ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે (Surat Crime Branch ) આ મામલે ઊંડાણપૂર્વક તપાસ પણ શરુ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.