ETV Bharat / city

Crime Case In Surat: સુરતમાં પુત્રએ પિતાને પેટમાં ચાકુ મારતા આવ્યાં 20 ટાંકા - પાલકધારી પિતાને જ ઘા આપ્યો

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં (Crime Case In Surat) દારૂ પીવાના પૈસા (alcoholic son tried to kill his father) ના આપતાં પુત્રએ પિતાના પેટમાં ચાકુ મારતા 20 ટાંકા આવ્યા હતા. હાલ તો પાંડેસરા પોલીસે (Pandesara Police station) આ બાબતે પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Crime Case In Surat: સુરતમાં પિતાને જ પુત્રએ પેટમાં ચાકુ મારતા આવ્યા 20 ટાકા

author img

By

Published : Jan 7, 2022, 5:39 PM IST

Updated : Jan 7, 2022, 6:51 PM IST

સુરત: સુરતના પાંડેસરા (Crime Case In Surat) વિસ્તારમાં આવેલ રામનગર સોસાયટીમાં રહેતા ભૈયાસાહેબ હોમરાજ બ્રહ્નસેને ગતરોજ તેમનાં જ પુત્રે પેટમાં ચાકુ મારતા તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ જતા તેમનો જીવ બચ્યો હતો. આ કલયુગમાં પાલકધારી પિતાને જ ઘા આપ્યો, દારૂ પીવા પૈસા આપતા પિતાને દારૂડિયા પુત્રએ (alcoholic son tried to kill his father) પેટમાં ચપ્પુ ઘુસાડી મારી નાખવાનો પ્રયાસ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

સુરતમાં પિતાને જ પુત્રએ પેટમાં ચાકુ મારતા આવ્યા 20 ટાકા

પુત્રએ અગાઉ પણ પિતાને જાહેરમાં માર્યા હોવાનું સામે આવ્યુ

હુમલાખોર એકના એક પુત્રએ અગાઉ પણ પિતાને જાહેરમાં માર્યા હોવાનું અને આપઘાતની કોસીસ કરી હોવાની સાથે ચોરીના કેસમાં જેલવાસ પણ કરી આવ્યો હોવાનું સામે આવ્યું છે. માતા-પિતા અને પત્નીની કમાણી દારૂ પીવામાં નાખતા પુત્રને તો મારી જ નાખીશે એવી વ્યથા વ્યક્ત કરતા અને મોત સામે ઝઝૂમતા વૃદ્ધને લઈ આખું પરિવાર ચોધાર આંસુએ રડવા મજબુર બન્યું છે.

છૂટીને આવ્યા પછી મારી નાખવાની ધમકી

પિતાએ જણાવ્યું હતુ કે, મારો છોકરો કાલે દારૂ પીને આવ્યો કામ ધંધો કરતો નથી મારાં પાસેથી દારૂના પૈસા માગ્યા મેં આપ્યા અને મને ઘણા દિવસથી કહી રહ્યો છે કે, હું તને મારી નાખીશ તારા ટુકડા ટુકડા કરી બોરીમાં ભરી દઈશ પણ એને જે કરવું હતું તે તેણે કરી દીધું તેણે મને પેટમાં ચાકુ મારી દીધું, તે કોઈ કામધંધો કરતો નથી રોમિયોગીરી કરે છે હું અને અમે આખો પરિવાર છોકરાને છોડી બધા છૂટક મજૂરી કામ કરીયે છીએ. મારા છોકરો કાયમ ચાકુ લઈને ફરે છે,એને છોડવો જોઈએ નહિ. હું જ્યારે એમ્બયુલેન્સમાં ત્યારે તેને મને કહ્યું કે, હું છૂટીને આવીશ અને તમને મારી નાખીશ.

હું એને નવું જીવન આપવા માંગુ છું ને એ મને મોત

જે ઘરમાં પુત્રએ કમાઈને વૃદ્ધ માતા-પિતા અને પત્ની બાળકોનું પાલન-પોષણ કરવું જોઈએ એજ પુત્રનું આ પરિવાર ભરણ-પોષણ કરે છે. માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી રૂપિયા લે છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, પૈસા તો આપું છું પણ જિંદગી તારા હાથ માં છે, બસ દારૂ પી ને આવ્યો ને ફરી પૈસા માગવા લાગ્યો એટલે મેં ના પાડી ઘરમાંથી નીકળી જા એમ કહ્યું, તો મારા પેટમાં સીધું ચપ્પુ જ ઘુસાડી દીધું, હું એને નવું જીવન આપવા માંગુ છું ને એ મને મોત.

આ પણ વાંચો:

Rape case In surat: સુરતમાં દુષ્કર્મ આચર્યાનો કેસ આવ્યો સામે, આરોપીની કરાઇ ધરપકડ

Incident of theft in Surat: સુરતમાં બંધ મકાનમાંથી 10 લાખથી વધુની ચોરી

Last Updated : Jan 7, 2022, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.