ETV Bharat / city

સુરતમાં નાના બાળકોએ શેરી-ગલીઓમાં ધુળેટીનો તહેવાર ઉજવ્યો - ધુળેટીનો તહેવાર

રાજ્ય સરકાર દ્વારા જે શહેરોમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યાં જાહેરમાં કે પછી શેરીઓમાં ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શહેર પોલીસ દ્વારા પેટ્રૉલિંગ કરવામાં આવ્યું હતુ અને બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો હતો. તેમ છતાં સુરતની જનતાએ ગલીઓમાં ધુળેટીના પર્વ પર રંગો એક બીજા ઉપર લગાવ્યા હતા.

સુરતમાં નાના બાળકોએ શેરી-ગલીઓમાં ધુળેટીનો તહેવાર ઉજવ્યો

author img

By

Published : Mar 29, 2021, 7:38 PM IST

  • પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ પર ફૂટ પેટ્રૉલિંગ કરવામાં આવ્યો
  • પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો
  • કોરોનાના કારણે ધુળેટી રમવા પર સરકારે પ્રતિબંધ જાહેર કર્યો હતો
  • જાહેર રસ્તાઓ ઉપર નહીં પણ ગલીઓમાં હોળીની ઉજવણી કરાઈ

સુરતઃ રાજ્ય સરકારના આદેશ મુજબ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા જાહેરમાં હોળી-ધુળેટી રમનારની વિરુદ્ધ કડક પગલાંઓ લેવામાં આવશે. સુરતના રસ્તાઓ આ વખતે બેરંગ જોવા મળ્યા હતા. સુરતના લોકો ક્યાંક ઘરે રહીને ધુળેટી રમ્યા હતા તો ક્યાંક ક્યાંક શહેરની ગલીઓમાં નાના-બાળકો અને છોકરાઓ ધુળેચી રમતા જોવા મળ્યા હતા. નિયમ હોય કે ના હોય સુરતના લોકો જાહેર રસ્તાઓ ઉપર નહીં તો ઘરમાં અથવા સોસાયટીની ગલીઓમાં આ ધુળેટીના તહેવાર પંર આનંદમાં જોવા મળ્યા હતા.

પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ પર ફૂટ પેટ્રૉલિંગ કરવામાં આવ્યો

આ પણ વાંચોઃ રાજકોટમાં કોરોના વચ્ચે લોકોએ પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણી

સુરતના સંવેદનસીલ વિસ્તરોમાં પોલીસનું પેટ્રૉલિંગ

સુરતમાં સતત કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, આ વખતે ઘરમાં જ પરિવાર જોડે હોળી-ધુળેટીનો તહેવાર ઉજવો અને લોકો એક બીજાને મળવાનું ટાળે તો કોરોના સક્રમણ અટકશે. શહેરના જાહેર રસ્તાઓ ઉપર અને ક્યાંક ગલીઓમાં પણ પોલીસ પેટ્રૉલિંગ કરી રહી હતી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સુરતના ઉધના, પાંડેસરા, લીંબાયત, ડિંડોલી, નવસારી જેવા સંવેદનશીલ વિસ્તરોમાં સતત પેટ્રૉલિંગ-ફૂટ પેટ્રૉલિંગ કરવામાં આવ્યું હતુ. અસામાજિકતત્વો બેફામ ના બને તે માટે પણ પેટ્રૉલિંગ સતત કરવામાં આવ્યું હતુ.

જાહેર રસ્તાઓ ઉપર નહીં પણ ગલીઓમાં હોળીની ઉજવણી કરાઈ

આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હોળી-ધુળેટી પર્વ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.