ETV Bharat / city

canal Safety wall collapses : ધરમપુરની સીમમાં પસાર થતી કેનાલમાં પડ્યું ગાબડું - Repair work

માંડવીના ધરમપુર ગામ પાસે 1958 બનાવામાં આવી હતી સેફટી દીવાલ તે તૂટી જતાં કેનાલને (canal Safety wall collapses )બંધ કરવામાં આવી છે.. ધરમપુરની કેનાલમાં ગાબડું પડતાં પાણી વેડફાઈ ન જાય તેથી અધિકારીઓ પાણી વેડફાટ થતું તો બચાવી લીધું પણ ખેડૂતોને મોટી અસર થઈ શકે છે. આ કેનાલ ખેડૂતો (Farmers will be affected)માટે મુખ્ય કેનાલ હોવાથી પાણીના વપરાશ ઘટી શકે છે.

Safety wall collapses: ધરમપુરની સીમમાં પસાર થતી કેનાલમાં પડ્યું ગાબડું

author img

By

Published : Mar 22, 2022, 6:03 PM IST

સુરત: કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય નહેરને બંધ કરવામાં આવી હતી. માંડવીના ધરમપુર ગામ પાસે કેનાલની સેફટી વોલ તૂટી (canal Safety wall collapses )જતાં સાવચેતીના ભાગરૂપે કેનાલને બંધ કરવામાં આવી હતી.

કેનાલમાં મોટું ગાબડું પડે અને મોટી માત્રામાં પાણીનો વેડફાટ થાય એ પહેલા અધિકારીઓ પાણી વેડફાટ થતું તો બચાવી લીધું

આ પણ વાંચો: GIDC Ankleshwar: સિંચાઇ વિભાગ દ્વારા કેનાલ મેન્ટેનન્સ માટે 29 દિવસ માટે પાણી પર કાપ

સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક કેનાલનું પાણી બંધ મરી દેવામાં આવ્યું - સુરત જિલ્લાના માંડવી તાલુકામા(In Mandvi taluka of Surat district) ધરમપુર ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠાની કેનાલ બંધ કરવાની ફરજ પડી હતી. કેનાલ પર બનાવેલ સેફટી દીવાલ તૂટી જતા સિંચાઈ વિભાગ(Irrigation Department) દ્વારા બંધ કરી હતી. મુખ્ય કેનાલની 40 ફૂટ જેટલી સેફટી દીવાલ ધરાશાઇ થતા(Safety wall collapses) તાત્કાલિક સિંચાઇ વિભાગના અધિકારીઓ સ્થળ પહોંચી ગયા હતા અને ઉપર જાણ કરી તાત્કાલિક કેનાલ બંધ કરાવી દિધુ હતું અને યુદ્ધના ધોરણે કેનાલનું રિપેરીગ કાર્ય(Repair work) શરૂ કરાવી દીધું હતું જોકે સદનસીબે અધિકારીઓની સાવચેતીના કારણે લાખો લીટર પાણીનું વેડફાટ બચી ગયું હતું.

આ પણ વાંચો: પોરબંદર કડિયાપ્લોટ વિસ્તારમાં 20 દિવસથી પીવાના પાણીની પાઈપલાઈન તુટી, તંત્ર બેખબર

કેનાલ બંધ રહેતા હજારો ખેડૂતોને થશે અસર - કેનાલમાં મોટું ગાબડું પડે અને મોટી માત્રામાં પાણીનો વેડફાટ થાય એ પહેલા અધિકારીઓ પાણી વેડફાટ થતું તો બચાવી લીધું પણ કેનાલમાં પાંચ છ દિવસ માટે પાણી બંધ થતાં હજારો ખેડૂતોને અસર(Farmers will be affected) થશે. કારણ કે મુખ્ય કેનાલ હોવાથી ખેડૂતો સીધો પાણીનો ઉપયોગ કરતા(Farmers use water directly) હોય છે. ઉલ્લેખનીય છે કે આ કેનાલ પર રહેલ સેફટી દીવાલ 1958માં બાંધવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.