ETV Bharat / city

VNSGUના બાયોસાયન્સ વિભાગમાં બનાવેલી RT-PCR લેબને ICRMની મંજૂરી મળી - Approved the RT-PCR Lab ICMR created in the Department of Bio Science at VNSGU

VNSGUના બાયોસાયન્સ વિભાગમાં બનાવેલી RT-PCR લેબને ICRMની મંજૂરી મળી છે. હવેથી VNSGUમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. યુનિવર્સિટીના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ પાસે RT-PCR ટેસ્ટ કરવાના 350 રૂપિયા લેવામાં આવશે અને બહારના લોકો પાસે 750 રૂપિયા લેવામાં આવશે.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં બનાવેલી RT-PCR લેબને ICRMની મંજૂરી મળી

author img

By

Published : May 21, 2021, 10:07 AM IST

  • બાયોસાયન્સ વિભાગમાં બનાવેલી RT-PCR લેબને ICRMની મંજૂરી મળી
  • કોરોના મહામારીને નાથવા માટે શહેરમાં કોરોનાનું ટેસ્ટિંગ ખુબજ વધી ગયું હતું
  • લેબમાં એક સાથે રોજના 500 RT-PCR સેમ્પલની ચકાસણી થઇ શકે છે

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના આદેશ મુજબ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં કોરોના ટેસ્ટના RT-PCRના સેમ્પલ ચેકઅપ કરવા માટે બનાવેલી લેબને ICRMની મંજૂરી મળી છે. આ લેબમાં એક સાથે રોજના 500 RT-PCR સેમ્પલની ચકાસણી થઇ શકે છે અને હાલ કોરોના મહામારીની બીજી લહેર ચાલી રહી છે, ત્યારે કોરોના મહામારીને નાથવા માટે શહેરમાં કોરોનાનું ટેસ્ટિંગ ખુબજ વધી ગયું હતું.

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બાયો સાયન્સ વિભાગમાં બનાવેલી RT-PCR લેબને ICRMની મંજૂરી મળી

આ પણ વાંચોઃ સુરતની VNSGUમાં RT- PCR લેબ શરૂ કરવામાં આવી

રાજ્યની કુલ 16 કોલેજોને લેબ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો

રાજ્ય સરકારના આદેશ મુજબ રાજ્યની કુલ 16 કોલેજોને લેબ શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. તેમાં સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેથી યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તેમની જ યુનિવર્સિટીમાં આવેલા બાયોસાયન્સ વિભાગમાં RT-PCR લેબની શરૂઆત કરવામાં આવી હતી અને હવે આ લેબને રાજ્ય સરકાર તરફથી ICRMની મંજૂરી મળી ગઈ છે.

હવેથી યુનિવર્સિટીમાં કોરોના RT-PCR ટેસ્ટ થઇ શકશે

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના આદેશ મુજબ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં કોરોના ટેસ્ટના RT-PCRના સેમ્પલ ચેકઅપ કરવા માટે બનાવેલી લેબને ICRMની મંજૂરી મળી છે. હવેથી આ લેબમાં યુનિવર્સિટી તથા યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોને અને સ્ટાફ તથા વિદ્યાર્થીઓને કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવા માટે 350 રૂપિયા અને બહારના વ્યક્તિઓએ 750 રૂપિયા આપવા પડશે. આ લેબમાં સુરત જિલ્લાઓમાંથી પણ RT-PCRના સેમ્પલો લેવામાં આવશે.

RT-PCRના સેમ્પલ ચેકઅપ કરવા માટે બનાવેલી લેબને ICRMની મંજૂરી મળી

RT-PCR લેબ ઇન્ચાર્જ ડો.રાજેશ પટેલ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના આદેશ મુજબ યુનિવર્સિટીના બાયોસાયન્સ વિભાગમાં કોરોના ટેસ્ટના RT-PCRના સેમ્પલ ચેકઅપ કરવા માટે બનાવેલી લેબને ICRMની મંજૂરી મળી છે.

હાલ શહેરોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે

હાલ કોરોના RT-PCR ટેસ્ટના સેમ્પલો ખુબજ ઓછા આવી રહ્યા છે, એનું કારણ એ પણ હોઈ શકે છે કે, હાલ શહેરોમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. લોકો જાગૃત થઇ ગયા છે એમ લાગી રહ્યું છે. આ લેબની શરૂઆતમાં 150થી 177 જેટલા RT-PCR સેમ્પલો ટેસ્ટિંગ માટે આવી રહ્યા હતા. ગયા શુક્રવારથી RT-PCRના સેમ્પલો ઓછા આવી રહ્યા છે. આના આધારે કહી શકાય છે કે, લોકો જાગૃત થઇ ગયા છે.

આ પણ વાંચોઃ મોરબીની સિવિલ હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટિંગ લેબ શરૂ

આ લેબ શરૂ થવાથી બે લેબ ઇન્ચાર્જ સહિત નવા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ મળી શકે છે

યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો ત્યારે આપણી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનું પણ નામ હતું. એટલે મે તરત આપણી યુનિવર્સિટીમાં આવેલા બાયોસાયન્સ વિભાગમાં RT-PCR લેબ શરૂ કરવાની પરવાનગી આપી દીધી હતી. જેને લીધે આ લેબમાં બે લેબ ઇન્ચાર્જ સહિત નવા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ મળી શકે અને ખુબજ સારી રીતે શીખી શકે છે અને વિદ્યાર્થીઓનો પણ ખુબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.