ETV Bharat / city

સુરતની મહિલાએ ઘરમાં જ આર્ગોનીક ખેતી કરી બની આત્મનિર્ભર

સુરતના ભટાર વિસ્તારમાં રહેતી અનુપમા દેસાઈએ પોતાના ઘરમાં જ આરગોનિક ખેતી કરી આત્માનિર્ભર બની છે. તેમણે પોતાના ઘરમાં જ કિચન ગાર્ડન બનાવ્યું છે તેમાં તેમણે 20થી વધુ પ્રકારની શાકભાજી તથા 15થી વધુ જાતના ફળો આપતા છોડો છે. સિઝન પ્રમાણે આ શાકભાજી તથા ફળો તૈયાર કરવામાં આવે છે.

marcha
સુરતની મહિલાએ ઘરમાં જ આર્ગોનીક ખેતી કરી બની આત્મનિર્ભર
author img

By

Published : Sep 3, 2021, 10:40 AM IST

  • આર્ગેનિક ખેતી કરી રહ્યા છે મહિલાઓ
  • સુરતમાં અનુપમાએ બનાવ્યું કિચન ગાર્ડન
  • 2000થી વધુ છોડનું વાવેતર

સુરત: ભટાર વિસ્તારમાં આશીર્વાદ કોમ્પ્લેક્સ પાસે એક મહિલા દ્વારા પોતાના ઘરમાં જ આર્ગોનિક ખેતી કરી આત્મનિર્ભર બની છે. તેમણે પોતાના ઘરમાં કિચન ગાર્ડન બનાવ્યું છે. ગાર્ડનમાં અલગ અલગ જાતના ફુલ શાકભાજી તથા ફળો તૈયાર કરવામાં આવે છે.આ બેનના ઘરના બહાર તો કિચન ગાર્ડન છે જ પરંતુ ઘરની અંદર પણ બધી જગ્યા ઉપર નાના છોડ જોવા મળી રહ્યા છે. અને જેને કારણકે આખા ઘરમાં કાયમ ઠંડક રહે છે.
અગાસીમાં 2000 છોડ

અનુપમા બહેન કહે છે કે,"અહીંયા મારી પાસે નાનું ટેરેસ અને બાલ્કની છે. તેમાં 500 થી લઇને 2000 સુધી છોડો છે. વધુ કરીને કિચનનું કામ કાજ માટે જે વેજીટેબલ અને ફ્રૂટ પ્લાન્ટ એ મારી માટે મહત્વનું છે. મારી પાસે ફળોમાં 18 થી 20 જાતના ફળો છે.એમાં બ્લૅક જાંબુન,ગ્રેપ્સ, હરમન-એપલ, પાઈનેપલ,ફાલસા, અંજીર અને ડ્રેગન ફળ પણ છે જેની હાલ સીઝન ચાલી રહી છે. મારી પાસે ડ્રેગન ફળ પણ છે. આજદિન સુધી મેં 25 થી 30 ડ્રેગન ફળ ઉગાવ્યા છે".

વધુમાં અનુપમા જણાવે છે કે, "શાકભાજીની વાત કરવામાં આવે તો મારી પાસે દૂધી, ચૌળી, ટીંડોડા ,કાકડી રીંગણ,મરચા છે. મરચા પણ મારીસે બે થી ત્રણ પ્રકારના છે.રીંગણ પણ મારી પાસે બે પ્રકારના છે.એમ તો સીઝનના હિસાબે મારી પાસે બધું જ છે.તે હું તૈયાર કરી લઉં છું.જેમકે હજી વરસાદનો મોસમ જશે તો શિયાળું શાકભાજીની મોસમ આવશે.તો અમે તૈયારી શરૂ કરી દઈશું. તે સમય મારાં ઘરે કોબી, બ્રોકલી, કોલી ફુલેવર,લાઈટરર્સ હશે.એ સમયે ટામેટા પણ હશે".

સુરતની મહિલાએ ઘરમાં જ આર્ગોનીક ખેતી કરી બની આત્મનિર્ભર

આ પણ વાંચો: UPના સારણ જિલ્લામાં બોટ ડૂબવાની ઘટના, 12 મજૂરો લાપતા

એક્સોટીક શાકભાજીનું પણ વાવેતર

અનુપમા જણાવે છે કે,"મારી પાસે લાલ ભીંડો પણ છે શકરીયા માર્કેટમાં મરૂન કલરના મળે છે તો મારી પાસેએ તે સફેદ કલરનું છે. વાલોડ, પાપળી છે તો એ પણ મારી પાસે ગ્રીન અને લાલા કલરના પણ છે.મારી પાસે ઓસ્ટ્રેલિયાના બિયારણ પણ છે. મારી ફ્રેડ બેન બે ત્રણ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ગયા હતા તો તેમણે મારી માટે સિડ લાઈવ લઈને આવ્યા હતા.મારી પાસે હરિદ્વાર તુલસી, પોલોમિટ, બ્રેજીલ છે.અમારે ત્યાં એક આજીલો કરીને આવે જે તુલસીની જેમ જ લાગે એ તુલસી પણ છે".

ઔષધીઓ પર હાજર

ગુલાહી, મધુરસીની, લીંડીપીપર, નકોર, હરડે, તો જેટલા પણ મારી પાસે શાકભાજીઓના છોડ છે એટલા જ મારી પાસે ફ્લાવર ફ્રી છોડો છે.એક વસ્તુ આપણે યાદ રાખવી જોઈએકે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં આર્ગોનિક ખેતી કરે તો તેણે કોરોના કારણકે 25% મેડિશનલ છોડો મુકવા જોઈએ 25% ફ્લાવરિંગ છોડો અને ખાશ કરીને પીળા કલરનું રાખે સરસો તો સારુ જેથી જે પોલિનેટર છે તે ત્યાં એટેક કરે એના જ કારણે શાકભાજીઓ પાકશે નહિ તો નઈ પકશે.એટલે જો મધુ-માખી અને બટર ફ્લાય આ દુનિયામાંથી જતા રહેશે તો આપણે પણ કઈ ખાઈ શકશું નહિ.તો એના હિસાબ 25% ફૂલોનો છોડ લગાવવો જરૂરી છે. અને બાકીના 50%માં શાકભાજી અને ફળો માટે લગાવી શકો છો.

આ પણ વાંચો: પૂંછ સેક્ટરમાં આંતકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને સેનાએ કર્યો નાકામ

અનુપમા બહેન છેલ્લા 10 વર્ષથી આ પ્રકારની ખેતી કરી રહ્યા છે. તેમણા આ વિશે કૃષિ યુનિવર્સિટીમાંથી ખાસ ટ્રેનિંગ મેળવી હતી. અનુપમા બહેન જણાવે છે કે આ રીતેની ખેતી તમામે કરી જોઈએ અને આત્મ નિર્ભર બનવું જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.