ETV Bharat / city

20 રૂપિયાની દૂધની થેલી લઈને આવેલો ચોર સિક્યુરિટીને કેમ છો? કહીને 14 લાખની ગાડી લઈને રફ્ફુચક્કર - સુરતમાં ક્રાઇમ

સુરત (surat)ના પુણા (puna) સ્થિત આઈમાતા ચોક (aai mata chowk surat) પાસે આવેલા અભિલાષા હાઈટ્સ (abhilasha heights surat)માં રહેતા વેપારીની કાર ચોરી થઇ હતી. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. ચોર દૂધની થેલી લઇને આવ્યો હતો અને સિક્યુરિટી ગાર્ડ (security guard)ને કેમ છો? કહ્યું હતું. ત્યારબાદ ગાડી લઇને રફ્ફુચક્કર થઈ ગયો હતો.

20 રૂપિયાની દૂધની થેલી લઈને આવેલો ચોર સિક્યુરિટીને કેમ છો? કહીને 14 લાખની ગાડી લઈને રફ્ફુચક્કર

author img

By

Published : Nov 23, 2021, 9:48 PM IST

  • સુરતમાં અનોખી રીતે ફોરવ્હિલ ગાડીની ચોરીની ઘટના
  • ચોરીની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ
  • ફાસ્ટ્રેક દ્વારા ગાડીના માલિકને મેસેજ મળતા ગાડી ચોરીનો ખ્યાલ આવ્યો

સુરત: શહેરમાં અનોખી રીતે ફોરવ્હિલ (Fourwheel) ગાડીની ચોરીની ઘટના સામે આવી છે. પુણા વિસ્તારમાં આવેલી અભિલાષા હાઇટ્સ (abhilasha heights surat)માં ફોરવ્હિલ ગાડીની ચોરી થઈ હતી. ટોલનાકા પર ગાડી પર લાગેલા ફાસ્ટ્રેક (fast track) દ્વારા ગાડીના માલિકે મેસેજ મળતા ગાડી ચોરીનો ખ્યાલ આવ્યો. 20 રૂપિયાની દૂધની થેલી લઈને આવેલો ચોર સિક્યુરિટી (security guard)ને કેમ છો? કહીને ચોર 14 લાખની ગાડી લઈને ફરાર થયો હતો. ચોરની આખરે ધરપકડ કરવામાં આવી છે.

20 રૂપિયાની દૂધની થેલી લઈને આવેલો ચોર સિક્યુરિટીને કેમ છો? કહીને 14 લાખની ગાડી લઈને રફ્ફુચક્કર

કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો

સુરતના પુણા સ્થિત આઈમાતા ચોક (aai mata chowk surat) પાસે આવેલા અભિલાષા હાઈટ્સમાં રહેતા વેપારીની કાર ચોરી થઇ હતી. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી, જેમાં પુણા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બિલ્ડિંગ (building)માં રહેતા બીજા રહીશના ડ્રાઇવર (driver) દ્વારા ચોરી કરવામા આવી હતી.

સિક્યુરિટીને ચોરે કેમ છો? કહ્યું અને પછી કાર લઇને ફરાર થયો

ડ્રાઇવર દ્વારા પહેલા 16 તારીખે ગાડીની ચાવી ચોરી કરવામાં આવી હતી. 21 તારીખે સવારે ડ્રાઇવર દ્વારા ગાડીની ચોરી કરવામાં આવી હતી. 20 રૂપિયાની દૂધની થેલી લઈને આવેલો ચોર સિક્યુરિટીને કેમ છો? કહીને 14 લાખની ગાડી લઈને ફરાર થયો હતો. ટોલનાકા પર ગાડી પર લાગેલા ફાસ્ટ્રેક દ્વારા ગાડીના માલિકને મેસેજ મળતા ગાડી ચોરીનો ખ્યાલ આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક ગાડીના માલિક દ્વારા પુણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

ગુજરાતની તમામ બોર્ડરો પર ગાડી ચોરીનો મેસેજ મોકલીને જાણ કરવામાં આવી

પુણા પોલીસ દ્વારા ગુજરાતની તમામ બૉર્ડરો પર ગાડી ચોરીનો મેસેજ કરી જાણકારી આપવામાં આવી હતી. પુણા પોલીસ દ્વારા તાત્કાલિક 24 કલાકમાં ગાડી અને ચોરી કરનારા ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. ફોરવ્હિલર ગાડી ચોરી કરનારો ચોર CCTV કેમેરામાં કેદ થયો હતો. ઉલ્લેખનીય છે કે સુરતના પુણા વિસ્તારમાં આઈમાતા સર્કલ પાસે અભિલાષા હાઈટ્સ આવેલું છે. અહી રહેતા વેપારી ગૌરવભાઈ ગિરિશભાઈ અગ્રવાલની 6 લાખની કારની ચોરી થઇ હતી.

CCTV ફૂટેજમાં અજાણ્યો ઇસમ કાર લઇ જતો જોવા મળ્યો

સવારમાં કાર નહી મળતા તેમણે ત્યાં લાગેલા CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક અજાણ્યો ઇસમ કાર લઈને જતો દેખાયો હતો. આ ઘટના બાદ તેઓએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં તપાસ કરી રહેલી પુણા પોલીસે રેશ્મા રો હાઉસ બ્રીજ નીચેથી પુણાગામ ભૈયા નગરમાં રહેતા અને ડ્રાઈવિંગનું કામ કરતા આરોપી કૈલાશ બીરમારામ યોગીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલી 14 લાખની કિમતની કાર કબજે કરી હતી.

આ પણ વાંચો: Fraud with NRI woman: જમીન અને સોનામાં રોકાણ કરવાની લાલચ આપી મહિલા સાથે તેના જ મિત્રોએ ઠગાઈ કરી

આ પણ વાંચો: Gujarat Universityના વિદ્યાર્થીઓએ હવે આખી જીંદગી પાસ કે સેકન્ડ ક્લાસની માર્કશીટ લઈને નહીં ફરવું પડે, જુઓ કેમ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.