ETV Bharat / city

સુરતના વીરપુર મંદિરમાં જલારામ બાપાની 222મી જન્મજયંતિ નિમિત્તે ધરાવાયો 56 ભોગ, વહેલી સવારથી જ ભક્તોની જામી ભીડ - મંદિરમાં ભક્તોની ભીડ

આજે જલારામ બાપાની 222મી જન્મજયંતિ (Jalaram Bapa's 222nd birth anniversary) છે. ત્યારે સુરતમાં વીરપુરના મંદિરમાં (Virpur Temple) મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શહેરમાં ભાગળ ઉપર બંડેલાવાડમાં આવેલા જલારામ મંદિરમાં (Jalaram Temple) વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખી ભક્તો માટે ભંડારાનું (Bhandaro) તો આયોજન નથી કરવામાં આવ્યું, પરંતુ જલારામ બાપાને (Jalaram Bapa) 56 ભોગ ધરાવવામાં આવ્યા છે.`

સુરતના વીરપુર મંદિરમાં જલારામ બાપાની 222મી જન્મજયંતિ નિમિત્તે ધરાવાયો 56 ભોગ, વહેલી સવારથી જ ભક્તોની જામી ભીડ

author img

By

Published : Nov 11, 2021, 3:50 PM IST

  • આજે જલારામ બાપાની 222મી જન્મજયંતિ (Jalaram Bapa's 222nd birth anniversary)
  • સુરતમાં વીરપુરના મંદિરમાં (Virpur Temple) મોટી સંખ્યામાં આવ્યા ભક્તો
  • બંડેલાવાડમાં આવેલા જલારામ મંદિરમાં (Jalaram Temple) 56 ભોગ ધરાવાયો

સુરતઃ આજે જલારામ બાપાની 222મી જન્મજયંતિ (Jalaram Bapa's 222nd birth anniversary) હોવાથી સુરતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વીરપુરના મંદિરમાં (Virpur Temple) વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. શહેરમાં આવેલા ભાગળ ઉપર બંડેલાવાડમાં આવેલા જલારામ મંદિરમાં (Jalaram Temple) વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જોકે, મંદિર ટ્રસ્ટે કોરોનાને (Corona) ધ્યાનમાં રાખી ભંડારાનું આયોજન નથી કર્યું, પરંતુ આ વખતે જલારામ બાપાને (Jalaram Bapa) 56 ભોગ ધરાવાયો છે. અહીં છેલ્લા 70-80 વર્ષથી જલારામ બાપાની (Jalaram Bapa) જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- નવસારીના સ્વામિનારાયણ મંદિરે યોજાયો ભવ્ય અન્નકૂટ, અનેકવિધ વાનગીઓ ધરાઈ

આ મંદિર દક્ષિણ ગુજરાતનું પ્રાચીન મંદિરોમાંથી એક કહી શકાય

આજે કારતક સુદ સાતમના દિવસે પરમપૂજ્ય જલારામ બાપાની 222મી જન્મજયંતિની (Jalaram Bapa's 222nd birth anniversary) ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. આ એક બાલાજીમાં આવેલું મંદિર દક્ષિણ ગુજરાતનું (South Gujarat) પ્રાચીન મંદિરોમાંથી (Ancient temples) એક કહી શકાય. આ મંદિર સુરતના બંડેલાવાડમાં (Bandelawad) આવેલું છે. તેનું હાલ જીણોર્દ્ધાર ચાલી રહ્યું છે. તો જલારામ બાપાની પ્રતિમાની (Statue of Jalaram Bapa) છબી પણ અહીં વિરાજમાન છે. જેમજેમ સમય બદલાતો ગયો તેમ જરૂરિયાત મુજબ તેમાં સુધારોવધારો કરવામાં આવી રહ્યા છે.

મંદિરમાં ભક્તોની ભીડ જામી
મંદિરમાં ભક્તોની ભીડ જામી

કોરોનાને ધ્યાનમાં રાખી મંદિરમાં ભંડારો નથી યોજાયો

છેલ્લા ઘણા વર્ષોથી જલારામ બાપાની પ્રતિમા સમક્ષ 56 ભોગ તથા ભક્તો માટે ભંડારો રાખવામાં આવે છે, પરંતુ અત્યારે કોરોનાને ધ્યાનમાં રાખી ગયા વર્ષે અને આ વર્ષે અમે ભક્તો માટે ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું નથી. જલારામ બાપાનું (jalaram Bapa) એક જ હતું કે ભૂખ્યાને અન્ન, પ્રસાદી આપવું તો અમે અહીં છપ્પન ભોગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ વર્ષે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે થોડી ઘણી છૂટછાટ આપી હોવાથી અહીં 56 ભોગ ધરાવાયો છે.

આજે જલારામ બાપાની 222મી જન્મજયંતિ (Jalaram Bapa's 222nd birth anniversary)

આ પણ વાંચો- Happy New Year: યાત્રાધામ અંબાજીમાં આજે છપ્પન ભોગનો અન્નકૂટ ધરાયો...

વીરપુર પછી અહીં જલારામ બાપામાં અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે

મંદિરનો ઈતિહાસ જાણવા જઈએ તો, સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સૌથી પહેલાં જલારામ બાપાનું મંદિર (Jalaram Temple) સુરતના બુંદેલાવાડમાં બન્યું હતું. એમાં લોકોને અતૂટ શ્રદ્ધા છે. કેટલાક લોકો બહારગામ જતા પહેલા પણ જલારામ બાપાના દર્શન કરીને જાય છે. એવું કહેવાય છે કે, જલારામ બાપાની સેવા જોઈ ભગવાનને પણ તેમની પરીક્ષા લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.