ETV Bharat / city

રાજકોટમાં કોંગ્રેસની ઉમેદવાર સેન્સ પ્રક્રિયા શરુ, સૌરાષ્ટ્રની 54 બેઠક માટે 600 દાવેદાર - 600 claimant in Saurashtra Congress

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને લઇ સૌરાષ્ટ્ર કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા શરુ ( Candidate sense process starts ) થયેલી જોવા મળી છે. રાજકોટ જિલ્લા અને શહેરની બેઠકો પર દાવેદારોની સેન્સ પ્રક્રિયા માટે કોંગ્રેસના સૌરાષ્ટ્ર પ્રભારી રામકિશન ઓઝા ( Saurashtra Congress in charge Ramkishan Ojha in Rajkot ) અને નારણ રાઠવા ( Naran Rathva in Rajkot ) રાજકોટ આવ્યાં છે. Congress get 600 application for 54 seats in Saurashtra

રાજકોટમાં કોંગ્રેસની ઉમેદવાર સેન્સ પ્રક્રિયા શરુ, સૌરાષ્ટ્રની 54 બેઠક માટે 600 દાવેદાર

author img

By

Published : Sep 23, 2022, 7:32 PM IST

Updated : Sep 23, 2022, 7:49 PM IST

રાજકોટ સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રામકિશન ઓઝા અને નારણ રાઠવા ( Saurashtra Congress in charge Ramkishan Ojha in Rajkot ) દ્વારા રાજકોટમાં દાવેદારોની સેન્સ પ્રક્રિયા ( Candidate sense process starts ) હાથ ધરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રની 54 બેઠક (Saurashtra 54 seats ) માટે હાલ 600 જેટલા દાવેદારો ( 600 claimant in Saurashtra Congress ) છે. જેમાં રજૂઆતો સાંભળવામાં આવી છે અને સારી કામગીરી કરનાર ધારાસભ્યોને ફરી ટિકિટ મળવાની શક્યતા હોવાનું પણ સામે આવ્યું છે.

ઉમેદવાર પસંદગીની સેન્સ લઇને તેનો રીપોર્ટ હાઈકમાન્ડને સોંપાશે

ઉમેદવારોની પસંદગી માટે સેન્સ કોંગ્રેસ દ્વારા તેમના અને નારણ રાઠવા ( Saurashtra Congress in charge Ramkishan Ojha in Rajkot ) સહિત સિદ્ધાર્થ પટેલને હાલ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ ( Candidate sense process starts ) લેવા જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 20 સપ્ટેમ્બરથી જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સહિતના વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરી ચૂક્યા છે. ત્યારે આ માટે જ તેઓ રાજકોટ (Ramkishan Ojha in Rajkot) આવ્યા છે. આ પ્રક્રિયા દરમિયાન ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. માત્ર 54 બેઠકો માટે 600 કરતા વધારે સક્ષમ દાવેદારો સામે આવ્યા છે. જેમાં આ સેન્સ અંગે રિપોર્ટ હાઈકમાન્ડને સોંપ્યા બાદ ટૂંક સમયમાં ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે તેવી પણ વિગતો સામે આવી છે.

વસોયાની વાતે નકારો રામકિશન ઓઝાએ ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ( MLA Lalit Vasoya ) ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની વાતને નકારી છે. રામકિશન ઓઝા દ્વારા (Ramkishan Ojha in Rajkot) જણાવવામાં આવ્યું હતું કે આવી વાતો મને મીડિયાનાં માધ્યમથી જ જાણવા મળી રહી છે. આવા સમાચાર કોણ ફેલાવી રહ્યું છે જોવા જેવી બાબત છે.કોંગ્રેસના ધારાસભ્ય પ્રજાના પણ પ્રતિનિધિ હોવાથી તેમને અન્ય પક્ષના કાર્યક્રમમાં જવાની મનાઈ કરી શકાય નહી. ઉપરાંત તેમની વિચારધારા અને કામગીરી કોંગ્રેસનાં સિદ્ધાંતોને અનુરૂપ હોવી જોઈએ. કારણ કે કોઈ પણ ધારાસભ્ય ભાજપના કાર્યક્રમમાં હાજરી આપે તો તે પક્ષપલટો કરવાનો છે તેવું માની શકાય નહીં. જેથી કોંગ્રેસ પક્ષમાં દરેકને સ્વતંત્ર રીતે કામ કરવાની આઝાદી હોવાનો દાવો રામકિશન ઓઝાએ કર્યો હતો.

મા કે દ્વાર યાત્રા યોજાશે સેન્સ પ્રક્રિયા ( Saurashtra Congress in charge Ramkishan Ojha in Rajkot ) દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ ત્રીજા નોરતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સાથ મા કે દ્વાર યાત્રા યોજાશે તેવી જાહેરાત કરી છે. આ દિવસે સૌરાષ્ટ્રભરના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રાજકોટ રેસકોર્સ ખાતે એકત્ર થશે અને બાદમાં યાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. આ યાત્રા ખોડલધામ માના દર્શન કરવા પહોંચશે ત્યારે નરેશ પટેલ દ્વારા સ્વાગત પણ કરવામાં આવશે.

નરેશ પટેલ દ્વારા કોંગ્રેસ યાત્રાનું સ્વાગત આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, ત્રીજા નોરતે એટલે કે બુધવારે કોંગ્રેસ ચલો કોંગ્રેસ સાથ માં કે દ્વાર યાત્રાનું આયોજન કર્યું છે. આ દિવસે સૌરાષ્ટ્રભરના કાર્યકર મિત્રો રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભેગા થશે. બાદમાં શાપર, ગોંડલ વીરપુર અને ત્યાંથી ખોડલધામ જઈશું. અહીં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા સ્વાગત ( Congress Yatra welcomed by Naresh Patel ) કરવામાં આવશે. ખોડલધામથી જેતપુર, જૂનાગઢ, ગાંઠીલા ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરીશું. બાદમાં વંથલી, માણાવદર, પાટણવાવ, ઉપલેટા, ભાયાવદર, પાનેલી અને સિદસર જઇશું. અહીં ઉમિયા માતાજીના દર્શન કરીશું. આ રીતનો આખો રૂટ છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના તમામ આગેવાનો, જિલ્લા-તાલુકા કોંગ્રેસ, કાર્યકરો યાત્રામાં જોડાશે. આ યાત્રામાં અમારા પ્રદેશ પ્રમુખ પણ જોડાશે.

Last Updated : Sep 23, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.