ETV Bharat / city

આ જિલ્લામાં મહેસુલ સેવા સદન શરૂ કરવામાં તંત્રને રસ જ નથી કે શું... સ્થાનિકો અટવાયા - ધોરાજી ગેલેક્સી ચોક

રાજકોટના ધોરાજીમાં નવું બનેલું મહેસુલ સેવા સદન એક વર્ષથી ધૂળ (Dhoraji Revenue Service House) ખાઈ રહ્યું છે. ત્યારે હવે સ્થાનિકોએ આ સેવા સદન ઝડપથી શરૂ કરવા માગ (Demand to start revenue service house) કરી છે.

આ જિલ્લામાં મહેસુલ સેવા સદન શરૂ કરવામાં તંત્રને રસ જ નથી કે શું... સ્થાનિકો અટવાયા

author img

By

Published : Jun 8, 2022, 9:50 AM IST

Updated : Jun 8, 2022, 10:01 AM IST

રાજકોટ: ધોરાજી શહેરમાં કરોડોના ખર્ચે નવું અને આધુનિક મહેસુલ સેવા સદન તૈયાર કરવામાં (Dhoraji Revenue Service House) આવ્યું છે, પરંતુ છેલ્લા એક વર્ષથી એ નવું સેવા સદન ધૂળ ખાઈ રહ્યું છે. એટલે તંત્રને તેને શરૂ કરવામાં કોઈ જ રસ નથી તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સ્થાનિકોએ કામ માટે દૂરદૂર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. તેવામાં સ્થાનિકોએ આ મહેસુલ સેવા સદન ઝડપથી શરૂ કરવાની (Demand to start revenue service house) માગ કરી રહ્યા છે.

ધોરાજી શહેરમાં કરોડોના ખર્ચે નવું અને આધુનિક મહેસુલ સેવા સદન તૈયાર કરવામાં આવ્યું

સ્થાનિકોની માગ - રાજકોટના ધોરાજીમા જૂની પ્રાન્ત કચેરીનું નવી આધુનિક બિલ્ડીંગ બનાવીને મહેસૂલ સેવા સદનના નવા ભવનનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે નવું બનેલું આ ભવન તૈયાર થઈ ગયું છે. તેનો પણ ઘણો સમય વીતી ગયો છે. તેમ છતાં હજી સુધી આ નવા આધુનિક બિલ્ડીંગ કોઈ કારણોસર કાર્યરત કરવામા આવી નથી. એટલે હવે સ્થાનિકોની માગ (Demand to start revenue service house) છે કે, નવા બનાવાયેલા આ આધુનિક બિલ્ડીંગને શરૂ કરવામાં આવે, જેતી લોકોની સુવિધામાં (Demand to start revenue service house) વધારો થઈ શકે. ધોરાજીના ગેલેક્સી ચોક (Dhoraji Galaxy Chowk) નજીક આવેલા પ્રાન્ત અધિકારીની કચેરીના જૂના બિલ્ડીંગને તોડીને નવી આધુનિક બિલ્ડીંગનું કામ પૂર્ણ થયું તેને પણ ઘણો સમય થઈ ગયો. તેમ છતાં હજી સ્થિતિ એમને એમ છે.

છેલ્લા એક વર્ષથી એ નવું સેવા સદન ધૂળ ખાઈ રહ્યું છે

આ પણ વાંચો- સરકારને ખેતીમાં રસ નથી, ઉદ્યોગો માટે રાતોરાત સરકારી જમીનની કરાઈ રહી છે ફાળવણી: કોંગ્રેસ

લોકોના રૂપિયા અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે: આ નવા મહેસૂલ સેવા સદન બિલ્ડીંગમા ધોરાજી સબ રજિસ્ટ્રાર કચેરી (Dhoraji Sub Registrar Office), મામલતદાર કચેરી (Mamlatdar Office), સિટી સરવે કચેરી, પ્રાન્ત અધિકારીની કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓ એક જ જગ્યાએ લોકોને મળી રહેશે. જોકે, છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડીંગ શરૂ ન થતાં હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સ્થાનિકોએ પોતાના કામ માટે અલગઅલગ કચેરીએ ધક્કા ખાવા પડે છે. એટલે લોકોના પૈસા અને સમયનો વેડફાટ થઈ રહ્યો છે. તો હવે આ અંગે ધોરાજીના સામાજિક આગેવાન અને ધોરાજીના એડવોકેટ દ્વારા આ મહેસૂલ સેવા સદન બિલ્ડીંગ કાર્યરત કરવામા આવે તેવી માગ કરવામાં (Demand to start revenue service house) આવી રહી છે.

આ પણ વાંચો- Water Project in Vijalpor : ચંદન તળાવની વર્ષોથી ખોરંભે પડેલી પાણી યોજના માટે નવસારી- વિજલપોર પાલિકાએ લીધો મોટો નિર્ણય

આધુનિક બિલ્ડીંગ હાલ ધૂળ ખાઈ રહ્યું છે: આ અંગે ધોરાજીના પ્રાન્ત અધિકારીએ જણાવ્યું હતું કે, આ નવા મહેસૂલ સેવા સદનમાં હાલ ફર્નિચરનું કામ બાકી છે. તેમ જઆ ફર્નિચર માટે ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરેલી છે. ફર્નિચરની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે જ આ નવું સેવા સદન શરૂ કરાશે.

આ કચેરી હેઠળ ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકાઓ છે: આ નવા મહેસૂલ સેવા સદન કચેરી હેઠળ ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણા તાલુકાઓ આવેલા છેય ત્યારે આ પ્રાન્ત વિસ્તારના લાભાર્થીઓ દ્વારા આ નવી બનેલી મહેસૂલ સેવા સદન વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માગ (Demand to start revenue service house) ઉઠી છે. જોકે, અત્યારે ધોરાજી પ્રાન્ત કચેરીને ધોરાજી શહેરમાં આવેલા ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે. એટલે લોકોને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે સરકાર દ્વારા લોકોના સુખાકારી માટે બનાવેલા આ આધુનિક મહેસૂલ સેવા સદનના નવા ભવન શરૂ કરવામાં આવે તેવી (Demand to start revenue service house) માગ છે.

Last Updated : Jun 8, 2022, 10:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.