ETV Bharat / city

સાંસદ રામ મોકરિયાએ વડાપ્રધાનને માચ્છીમારોને પાકિસ્તાનથી છોડાવવા અપીલ કરી - Exceeded the limit for phishing

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજુઆત કરી હતી. પાકિસ્તાને જળ સીમાએ અપહરણ કરી ગયેલી ભારતીય ફિશીંગ બોટ્સ અને માચ્છીમારોને વહેલી તકે પાકિસ્તાનના કબ્જા માંથી છોડાવવામાં આવે તે માટે અપીલ કરી હતી.

સાંસદ રામ મોકરિયા
સાંસદ રામ મોકરિયા
author img

By

Published : Mar 27, 2021, 1:46 PM IST

  • પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજેન્સી ભારતીય બોટ્સના અપહરણ કરે છે
  • પાકિસ્તાન અત્યારસુધી 1,130થી વધુ બોટ્સના અપહરણ કરી ચુકી છે
  • માચ્છીમારો લાલચમાં આવી ફિશીંગ માટે સીમા વટાવી જાય છે

રાજકોટ : પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજેન્સી અવાર નવાર ભારતીય બોટ્સના અપહરણ કરી કરી જાય છે. જેમાંથી સૌથી વધુ બોટ્સ ગુજરાતના પોરબંદર અને વેરાવળ થી હોય છે. ત્યારે પાકિસ્તાન મરીન એજેન્સીએ અત્યાર સુધી 1,130થી વધુ બોટ્સના અપહરણ કરી ચુકી છે અને 540 જેટલા માચ્છીમારોના અપહરણ કર્યા છે. તેઓને છોડાવા માટે ભારત સરકાર ફરી સક્રિય ભૂમિકા ભજવે તેવી રજૂઆત રાજ્યસભાના નવ નયુક્ત સાંસદ રામ મોકરિયાએ કરી છે.

વડાપ્રધાનને માચ્છીમારોની પાકિસ્તાનથી મુક્તિ માટે રજૂઆત કરી

ગુજરાતના અનેક મચ્છીમારોના પરિવારોએ રામ મોકરીયાને આ બાબતેે રજૂઆત કરી હતી. મીડિયા સાથે વાત કરતા રામ મોકરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનને તેઓ માચ્છીમારોની પાકિસ્તાનથી મુક્તિ માટે રજૂઆત કરી છે. માચ્છીમારો તેમના પરિવાર પાસે પરત ફરે અને માચ્છીમારોના અબજો રૂપિયાના બોટ્સ ભારત પરત આવે તેવી કામગીરી થવી જોઈએ. ભારતીય કોસ્ટગાર્ડ માચ્છીમારોને જળ સીમા ન વટવા હંમેશા તાકીદ કરે છે. તેમ છતાં મચ્છીમારો લાલચમાં આવી ફિશીંગ માટે સીમા વટાવી જાય છે. જેને લઈને પાકિસ્તાન તેઓનું અપહરણ કરી ભારતને નુકસાન પહોંચાડવા નાપક હરકતો કરે છે.

સાંસદ રામ મોકરિયા

આ પણ વાંચો : કચ્છના દરિયા પાસે પાકિસ્તાની મરીન દ્વારા 35 માછીમારોનું અપહરણ

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજેન્સી અવાર નવાર ભારતીય બોટ્સના અપહરણ કરે છે

પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજેન્સી અવાર નવાર ભારતીય બોટ્સના અપહરણ કરી જાય છે. જેમાંથી સૌથી વધુ બોટ્સ ગુજરાતના પોરબંદર અને વેરાવળથી હોય છે. પાકિસ્તાન મરીન એજેન્સીએ અત્યાર સુધી 1,130 થી વધુ બોટ્સના અપહરણ કરી ચુકી છે અને 540 જેટલા માચ્છીમારોના અપહરણ કર્યા છે. ત્યારે તેઓ ને છોડાવા માટે ભારત સરકાર ફરી સક્રિય ભૂમિકા ભજવે તેવી રજૂઆત રાજ્યસભાના નવ નયુક્ત સાંસદ રામ મોકરિયાએ કરી છે.

આ પણ વાંચો : પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સે 2 ભારતીય બોટ અને 11 માછીમારોનું કર્યું અપહરણ

ભારતીય કોસ્ટગાર્ડ માચ્છીમારોને જળ સીમા ન વટવા હંમેશા તાકીદ કરે છે

ગુજરાતના અનેક માચ્છીમારોના પરિવારોએ રામ મોકરીયાને આને લઈને રજૂઆત કરી હતી. મીડિયા સાથે વાત કરતા રામ મોકરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનને તેઓ માચ્છીમારોની પાકિસ્તાનથી મુક્તિ માટે રજૂઆત કરી છે અને માચ્છીમારો તેમના પરિવાર પાસે પરત ફરે અને માચ્છીમારોના અબજો રૂપિયાના બોટ્સ ભારત પરત આવે તેવી કામગીરી થવી જોઈએ. ભારતીય કોસ્ટગાર્ડ માચ્છીમારોને જળ સીમા ન વટવા હંમેશા તાકીદ કરે છે. તેમ છતાં મચ્છીમારો લાલચમાં આવી ફિશીંગ માટે સીમા વટે છે જેને લઈને પાકિસ્તાન તેઓનો અપહરણ કરી ભારતને નુકસાન પહોંચાડવા નાપક હરકત કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.