ETV Bharat / city

Dead Child Found in Rajkot : જેતપુરના ભીડભંજન વિસ્તારમાં નદીમાંથી બાળક મળ્યું

રાજકોટના જેતપુર ભીડભંજન રોડ પરથી એક નાના બાળકનો મૃતદેહ (Dead Child Found in Rajkot ) મળી આવતા ચકચાર મચી છે. સ્થાનિક તરવૈયા દ્વારા બાળકનો મૃતદેહ ગાલોરીયો નદીમાંથી (Galoriyo River Of Jetpur ) બહાર કાઢવામાં આવ્યો છે. સમગ્ર બાબતે પોલીસ (Jetpur Police )તપાસ શરૂ કરાઈ છે.

Dead Child Found in Rajkot : જેતપુરના ભીડભંજન વિસ્તારમાં નદીમાંથી બાળક મળ્યું
Dead Child Found in Rajkot : જેતપુરના ભીડભંજન વિસ્તારમાં નદીમાંથી બાળક મળ્યું
author img

By

Published : Jul 22, 2022, 2:39 PM IST

રાજકોટ: રાજકોટના જેતપુરના ભીડભંજન મહાદેવ મંદિર પાસે ગાલોરીયો નદીમાંથી (Galoriyo River Of Jetpur )એક પાંચેક માસના બાળકનો કોહવાયેલો ગયેલ મૃતદેહ (Dead Child Found in Rajkot ) મળી આવ્યો છે.આ ઘટનામાં પોલીસે (Jetpur Police )બાળકના મૃતદેહનો કબ્જો લઈ મોતનું કારણ જાણવા તેમ જ બાળકની ઓળખાણ મેળવવા સઘન તપાસ હાથ ધરી છે.

બાળકના મૃતદેહના ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મેડિકલ કોલેજ મોકલી દેવાયો હતો

માલધારીઓની નજરે ચડ્યો મૃતદેહ- જેતપુરના ભીડભંજન મહાદેવ મંદિર પહેલા આવેલ ગાલોરીયો નદી (Galoriyo River Of Jetpur )કાંઠે કેટલાક માલધારીઓ ઢોર ચરાવતા હતાં ત્યારે તેઓને નદીમાં કોઈ બાળકનો મૃતદેહ (Dead Child Found in Rajkot ) તરતો નજરે પડ્યો હતો. માલધારીઓએ તરત જ કેટલાક સેવાભાવીઓને જાણ કરી હતી. આ સેવભાવીઓ સ્થળ પર જઈ ખરાઈ કરતાં બાળકનો જ મૃતદેહ હોવાનું જણાતા જેતપુર તાલુકા પોલીસને (Jetpur Police )જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Dead Child Found in Surat : પાંડેસરામાં ભંગાર ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો

બાળકનું વર્ણન- સમગ્ર બાબતની પોલીસને (Jetpur Police )જાણ થતાં જ પોલીસને કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સેવાભાવીઓની મદદથી બાળકનો મૃતદેહ બહાર કાઢતા કોહવાઇ ગયેલો મૃતદેહ (Dead Child Found in Rajkot ) જોવા મળ્યો હતો. ગાલોરીયો નદીમાંથી (Galoriyo River Of Jetpur )મળી આવેલ બાળકના એક પગમાં કપડાનું બુટ તેમજ પાણીમાં પલળીને ચીંથરે હાલ થઈ ગયેલ લંગોટ અને ટી-શર્ટ પહેરાવેલું મળી આવ્યું હતું.

આ પણ વાંચોઃ વલસાડના વશિયર ગામેથી મળ્યાો બાળકનો મૃતદેહ, રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

બાળકની ઓળખ મેળવવા તજવીજ- જેતપુર તાલુકા પોલીસે સ્થળ પર પંચનામું કરી બાળકના મૃતદેહનો (Dead Child Found in Rajkot ) કબ્જો લઈ બાળકની ઓળખાણ મેળવવા તપાસ હાથ ધરી છે. આ બાળકના મોતનું સચોટ કારણ જાણવા રાજકોટ મેડિકલ કોલેજ (Rajkot Medical Collage)ખાતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને મોકલ્યો છે અને હાલ આ સમગ્ર બાબતે તાલુકા પોલીસે (Jetpur Police ) તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.