ETV Bharat / city

Virpur Temple: સવા વર્ષ બાદ જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાયો - જલારામબાપાનું મંદિર

કોરોના મહામારી (Corona epidemic)ને લઈને 21/03/2020થી સમગ્ર ગુજરાતના ધાર્મિક સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રનું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર પણ દર્શનાર્થીઓ માટે 21 માર્ચ 2020થી બંધ કરવામાં આવી હતી.

Veerpur Temple
Veerpur Temple
author img

By

Published : Jul 23, 2021, 10:07 PM IST

  • કોરોના સંક્રમણને કારણે યાત્રાધામનો પ્રવેશદ્વારા હતો બંધ
  • કોરોના ગાઈડલાઇન્સ સાથે આપવામાં આવી રહ્યો છે પ્રવેશ
  • મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે દર્શનાર્થે

વિરપુર: કોરોનાની પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી. બાદ કોરોના વાયરસ ઓછો થતા શ્રદ્ધાળુઓ માટે પૂજ્ય જલારામબાપાની જગ્યા દર્શન માટે ખોલવામાં આવી હતી.

જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લો મુકાયો

આ પણ વાંચો- જલારામબાપાની 221મી જન્મજયંતી નિમિતે વીરપુરમાં દિવાળી જેવો માહોલ

દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજો બંધ હતો

મંદિર જગ્યાના સાઈડના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર પાવન દિવસે આશરે સવા વર્ષ બાદ પરમ પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલો મુકવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- યાત્રાધામ વીરપુરનું જલારામ મંદિર ત્રણ દિવસ માટે રહેશે બંધ

જલારામબાપાના દર્શન કરી ધન્યતા અનુભવતા ભક્તજનો

પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર ખુલો મુકાતા દેશ-વિદેશમાંથી આવતા પૂજ્ય જલારામબાપાના ભક્તો પૂજ્ય બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.