ETV Bharat / city

જૂનાગઢના એક એવા સંગ્રહકર્તા, જેમણે તિજોરીમાં ઘરેણાં નહીં પણ રાજા રજવાડાના સમયની ટપાલ ટિકીટ સાચવી રાખી છે - રોયલ પોસ્ટ સ્ટેમ્પ્સ

આજે વિશ્વ ટપાલ ટિકિટ સંગ્રહ દિવસ (World Postage Stamp Collection Day) છે. ત્યારે જૂનાગઢના એક એવા સિનિયર સિટીઝન છે જેમણે દેશ વિદેશ અને રાજા રજવાડાઓના સમયની ટપાલ ટિકીટ આજે પણ સાચવીને (collection of postal stamps) રાખી છે. તેમના આ શોખ બદલ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત (postal week) કરવામાં આવ્યા છે.

જૂનાગઢના એક એવા સંગ્રહકર્તા, જેમણે તિજોરીમાં ઘરેણાં નહીં પણ રાજા રજવાડાના સમયની ટપાલ ટિકીટ સાચવી રાખી છે

author img

By

Published : Oct 13, 2022, 1:49 PM IST

જૂનાગઢ અત્યારે ટપાલ ટિકીટ સપ્તાહની ઉજવણી (postal week) થઈ રહી છે. આજે વિશ્વ ટપાલ ટિકીટ સંગ્રહ દિવસ (World Postage Stamp Collection Day) છે. ત્યારે જૂનાગઢના સિનિયર સિટીઝન અશોક બેનાની એવા છે, જેમણે દેશવિદેશ અને રાજા રજવાડાઓને (royal post stamps) સમયમાં પ્રસિદ્ધ થયેલી ટપાલ ટિકીટ સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. ધોરણ 7મા શરૂ થયેલો ટપાલ ટિકીટ સંગ્રહ કરવાનો શોખ આજે 70 વર્ષે પણ અકબંધ જોવા મળે છે.

તિજોરીમાં ટપાલ ટિકીટમાં ભરમાર

320 રાજા રજવાડાઓના સમયની ટિકીટનો સંગ્રહ આજે વિશ્વ ટપાલ ટિકીટ સંગ્રહ દિવસ (World Postage Stamp Collection Day) છે. જૂનાગઢમાં રહેતા સિનિયર સિટીઝન અશોક બેનાની દ્વારા ટપાલ ટિકિટના સંગ્રહ શોખના કારણે તેઓ આજે રાજા-રજવાડાની સાથે (Junagadh Postal Stamp Collection ) આઝાદી બાદ અને તે પૂર્વેની તેમ જ 320 રાજા રજવાડાઓના (royal post stamps) સમયમાં પ્રસિદ્ધ થયેલી ટપાલ ટિકીટનો 2 નમૂનો સંગ્રહ ધરાવે છે.

ટપાલ ટિકિટનો સંગ્રહ રાજા રજવાડાના શોખ તરીકે છે પ્રસિદ્ધ

મેળવ્યા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ ટપાલ ટિકીટના સંગ્રહ કરવાના શોખીન અશોક બેનાનીએ તેમની આ સિદ્ધિ બદલ 20 કરતા વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે તેમની પાસે તેમના ટપાલ ટિકીટના સંગ્રહ શોખ વિશે કેટલીક રસપ્રદ તેમ જ જાણી અને અજાણી વાતો આજે ETV Bharatના માધ્યમથી બહાર આવી છે. અશોક બેનાની સાતમા ધોરણમાં અભ્યાસ કરતા હતા. ત્યારથી તેમને ટપાલ ટિકીટ સંગ્રહ (collection of postal stamps) કરવાનો શોખ જાગ્યો અને આજે 70 વર્ષની વયે ટપાલ ટિકીટને એકઠી કરી અને તેનો સંગ્રહ કરવો તેમની દિનચર્યા બની રહી છે.

મેળવ્યા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ
મેળવ્યા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એવોર્ડ

ટપાલ ટિકિટનો સંગ્રહ રાજા રજવાડાના શોખ તરીકે છે પ્રસિદ્ધ ટપાલ ટિકીટનો સંગ્રહ કરવાના શોખને રાજા રજવાડાના (royal post stamps) શોખ તરીકે પણ સમગ્ર વિશ્વમાં ઓળખ મળી છે. 7 વર્ષની નાનકડી વયે વિવિધ ટપાલ ટિકીટના સંગ્રહ (collection of postal stamps) કરવાની સફર અશોક બેનાની દ્વારા આજે 70 વર્ષે પણ આગળ વધતી જોવા મળે છે. સામાન્ય લોકોના ઘરની અલમારીઓ દાગીના કપડા રાચ રચીલાથી ભરચક જોવા મળે છે.

તિજોરીમાં ટપાલ ટિકીટમાં ભરમાર તો જૂનાગઢના અશોક બેનાનીની અલમારી 320 જેટલા દેશી રાજા અને રજવાડાઓની ટિકીટોના આલબમથી ભરચક જોવા મળે છે. ટપાલ ટિકીટને સંગ્રહ કરવાનો શોખ તેને સાચવી રાખવાની પણ વિશેષ કાળજી અશોકભાઈ આજે લઈ રહ્યા છે. તમામ ટિકિટોને કોઈ પણ પ્રકારની વાતાવરણની વિપરીત અસર ન થાય તે માટે સુરક્ષિત કરાઈ છે. આઝાદી પૂર્વેના ભારતના 584 જેટલા દેશી રાજા અને રજવાડાઓ પૈકી 320 જેટલા રાજા (royal post stamps) રજવાડાઓ ટિકીટ (Junagadh Postal Stamp Collection) બહાર પાડતા હતા. તેનો સંગ્રહ (collection of postal stamps) અશોક બેનાની પાસે આજે પણ જોવા મળે છે.

320 રાજા રજવાડાઓના સમયની ટિકીટનો સંગ્રહ
320 રાજા રજવાડાઓના સમયની ટિકીટનો સંગ્રહ

ટપાલ ટિકીટોનો સંગ્રહ હયાતીના હસ્તાક્ષર સ્વરૂપે 320 દેશી રાજા રજવાડા (royal post stamps) અને વિશ્વના 200 કરતાં વધુ દેશોની ટપાલ ટિકીટોનો સંગ્રહ હયાતીના હસ્તાક્ષરરૂપે આજે જૂનાગઢના અશોક બેનાની પાસે જોવા મળે છે. સમગ્ર ભારતમાં જૂનાગઢ એક માત્ર એવું રજવાડું હતું કે, તેમને તેમની સ્વતંત્ર ટપાલ ટિકીટ વર્ષ 1864ના નવેમ્બર મહિનામાં બહાર પાડી હતી. આનો સંગ્રહ પણ તેમની પાસે અકબંધ જોવા મળે છે. આ ઉપરાંત ઈસ્ટ ઈન્ડિયા કંપની વિશ્વના અનેક દેશોની તપાસ ટિકિટના સંગ્રહ (collection of postal stamps) જોઈને આજે આ શબ્દો ચોક્કસ પણે સરી પડે ખરેખર ટપાલ ટિકીટનું પણ એક રજવાડું હશે અને તેનુ મૂકામ એટલે નરસૈયાની નગરી જુનાગઢ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.