- યોગ સાધનામાં મહારત મેળવેલા સંન્યાસીનો અદભુત વીડિયો
- અંબાજી મંદિરમાં સંન્યાસીનો યોગ સાધના કરતો વીડિયો વાઈરલ
- સંન્યાસી પગના પંજા પર યોગ સાધના કરતા હોય તેવો વીડિયો
- પ્રખર યોગ સાધના અને અંતે આ પ્રકારને યોગ પારંગતતા મળતી હોય છે
- સાધના કરતા સંન્યાસીનો અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
જૂનાગઢઃ આજે ગિરનાર પર્વત પર મા અંબાજીના મંદિરમાં એક સંન્યાસી પગના પંજા પર બેસીને યોગ સાધના કરવામાં આવતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સંન્યાસીએ મા અંબાજીના મંદિર પર પગના પંજા પર આસન ધારણ કરીને યોગની મહારત શું છે અને યોગ દ્વારા શરીરને કેવા પ્રકારે પારંગત બનાવી શકાય તેનું અદ્ભુત ઉદાહરણ સંન્યાસીએ પૂરું પાડ્યું હતું. યોગ સાધનાનો આ અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.