ETV Bharat / city

Shani Jayanti 2021 : સૂર્યગ્રહણ અને શનિ જયંતીનો સંયોગ ભારતના અર્થતંત્રને આપશે બુસ્ટ - જૂનાગઢના તીર્થ પુરોહિતોનું અનુમાન

author img

By

Published : Jun 9, 2021, 4:46 PM IST

Updated : Jun 9, 2021, 9:25 PM IST

10 જૂનના રોજ સૂર્યગ્રહણ ( solar eclipse ) અને શનિ જયંતી ( Shani Jayanti 2021 )નો અનોખો સંયોગ રચાવા જઇ રહ્યો છે, ત્યારે સૂર્યગ્રહણ અને શનિ જયંતીની અસરો અંગે ETV BHARAT દ્વારા જૂનાગઢના તીર્થ પુરોહિત સાથે ગ્રહણ અને શનિ જયંતીની અસરો વિશે ચર્ચા કરી હતી.

Shani Jayanti 2021
Shani Jayanti 2021

  • 10 જૂનના રોજ સૂર્ય ગ્રહણ અને શનિ જયંતીનો ધાર્મિક અને ખગોળીય સંયોગ
  • સૂર્ય ગ્રહણ અને શનિ જયંતી ભારતના અર્થતંત્ર માટે ખૂબ જ શુભાશુભ અસરો દર્શાવશે
  • સૂર્યગ્રહણ પ્રત્યેક રાશિઓ માટે શુભ અને અશુભ અસરો દર્શાવતું જોવા મળશે

જૂનાગઢ : ગુરુવારના રોજ ખગોળીય અને ધાર્મિક સંયોગ રચવામાં જઈ રહ્યો છે. 10 જૂનના રોજ અંતરિક્ષમાં સૂર્યગ્રહણ ( solar eclipse )ની ખગોળીય ઘટના આકાર લેવા જઈ રહી છે, આ સાથે સાથે હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની ગણાતી શનિ જયંતી પણ 10 જૂનના રોજ ઉજવાશે, ત્યારે શનિ જયંતી ( solar eclipse ) અને સૂર્યગ્રહણ ( solar eclipse )ના સંયોગની અસરો અંગે ETV BHARAT દ્વારા જૂનાગઢના તિર્થ પુરોહિત સાથે ચર્ચા કરવામાં આવી હતી. સૂર્યગ્રહણ તેમજ શનિ જયંતી ( Shani Jayanti 2021 )ની પ્રત્યેક વ્યક્તિઓ, રાશિઓ અને દેશ પર શુભ કે અશુભ અસરો વિશે વિગતવાર ચર્ચાઓ કરી હતી. જેમાં જૂનાગઢના તિર્થ પુરોહિતે સૂર્યગ્રહણ અને શનિ જયંતી ( Shani Jayanti 2021 )નો સંયોગ ભારત માટે ખૂબ જ શુભાશુભ અને આશાવાદ સમાન ગણાવ્યો હતો. સૂર્ય અને શનિ પિતા પુત્રના રૂપમાં ઓળખવામાં આવે છે, ત્યારે સૂર્યગ્રહણ અને શનિ જયંતી ( Shani Jayanti 2021 )ના ખગોળીય અને ધાર્મિક સંયોગે જ્યોતિષશાસ્ત્ર તેમજ ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના સંયોગના દિવસે પ્રત્યેક વ્યક્તિ અને રાશિના જાતકો માટે ગ્રહણ અને શનિ જયંતી ( Shani Jayanti 2021 ) શુભ અને અશુભ અસરો છોડતું જોવા મળશે.

સંયોગ ખૂબ જ શુભાશુભ સાબિત થશે

જૂનાગઢના તિર્થ પુરોહિતોના મતે ગુરુવારના રોજનું સૂર્ય ગ્રહણ અને શનિ જયંતી ( Shani Jayanti )ના સંયોગ ભારતના અર્થતંત્રની સાથે કોરોના જેવી વૈશ્વિક મહામારીની લડતમાં ખૂબ જ નિર્ણાયક અને શુભાશુભ અસરો કરનારું જોવા મળશે. ગુરુવારના રોજનું કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં, પરંતુ તેની શુભાશુભ અસરોને કારણે ભારતના અર્થતંત્રને કોરોના મહામારી સામે લડવા માટે ગ્રહણ અને શનિ જયંતી( Shani Jayanti )નો સંયોગ ખૂબ જ શુભાશુભ સાબિત થશે, તેવો જૂનાગઢના તિર્થ પુરોહિતોનો અભિપ્રાય છે.

10 જૂનનું સૂર્યગ્રહણ ભારતના અર્થતંત્ર માટે તેમજ કોરોના સામેની લડાઈમાં શુભાશુભ જોવા મળશે

જૂનાગઢના તિર્થ પુરોહિતોએ 10 જૂનનું સૂર્યગ્રહણ અને શનિ જયંતી ( Shani Jayanti 2021 )ના સંયોગને ભારતના અર્થતંત્ર માટે ખૂબ જ શુભ ગણાવ્યું છે. તિર્થ પુરોહિતોએ જણાવ્યું છે કે, 10 જૂનના સૂર્યગ્રહણ બાદ ભારતની અર્થવ્યવસ્થા પાટા પર દોડતી જોવા મળશે, જે પાછલા દોઢ વર્ષથી કોરોના સંક્રમણને કારણે ડામાડોળ જોવા મળી રહી છે. લોકો રોજગારીને લઇને ચિંતિત બની રહ્યા છે, આવકના સ્ત્રોત ઘટી રહ્યા છે, રોજગારીનું સર્જન પણ થતું જોવા મળતું નથી, આવી પરિસ્થિતિમાં 10 જૂનનું સૂર્યગ્રહણ ભારતના અર્થતંત્ર માટે બુસ્ટર ડોઝ સમાન જોવામાં આવી રહ્યું છે. આ સાથે ગ્રહણ અને શનિ જયંતી ( Shani Jayanti 2021 )ના યોગને પણ કોરોના મહામારી સામે ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યુ છે. 10 જૂનનુ ગ્રહણ ભારતમાં પ્રસરી રહેલા કોરોના સામેની લડાઈમાં પણ ખૂબ જ મહત્વનો અને શુભાશુભ અસર જોવા મળશે. સૂર્યગ્રહણ અને શનિ જયંતી ( Shani Jayanti 2021 )ના દિવસે કોરોના સામેની લડાઈમાં પણ ખૂબ જ મહત્વનો અને હકારાત્મક ભાગ ભજવતું જોવા મળશે.

10 જૂનનું સૂર્યગ્રહણ અને શનિ જયંતી ( Shani Jayanti )નો સંયોગ ભારતના અર્થતંત્રને આપશે બુસ્ટ - જૂનાગઢના તીર્થ પુરોહિતોનું અનુમાન

શનિ જયંતીની અસરો અને શનિ જયંતીના દિવસે કરવામાં આવતી પૂજાનું મહત્વ

શનિને પ્રમાણિકતાનો દેવ માનવામાં આવે છે, ત્યારે શનિ જયંતી ( Shani Jayanti )ના દિવસે પ્રત્યેક જાતકો ઉપવાસ હનુમાન ચાલીસાના પાઠ તેમજ તીર્થ સ્નાન કરીને શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ દિવસ એટલે શનિ જયંતી ( Shani Jayanti ) આવી રહ્યો છે. આ સાથે સૂર્યગ્રહણ ( solar eclipse ) હોવાને કારણે શનિ જયંતીના દિવસે સૂર્ય નારાયણની ઉપાસના કરવાનું પ્રત્યેક જાતકો માટે શુભ માનવામાં આવી રહ્યું છે. શનિની પ્રથમ તબક્કાની પનોતી ચાલતી હોય, તેવા પ્રત્યેક જાતકો શનિ જયંતી ( Shani Jayanti )ના દિવસે ઉપવાસ કરીને શનિની પનોતીની અશુભ અસરોમાંથી કેટલીક હદે મુક્તિ પણ મેળવી શકે છે. 10 જૂનનું સૂર્યગ્રહણ કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે, જે ભારતમાં જોવા મળવાનું નથી, પરંતુ શનિ જયંતી ( Shani Jayanti )ના દિવસે સૂર્ય નારાયણની ઉપાસના કરવાથી ગ્રહણની શુભાશુભ અસરો પ્રત્યે જાતિના લોકો માટે થઈ શકે છે. તેમજ જે જાતિના જાતકો માટે સૂર્યગ્રહણ અને શનિ જયંતી ( Shani Jayanti )નો સંયોગ અશુભ માનવામાં આવે છે, તેવા જાતકો અને રાશિના લોકો આજના દિવસે શનિ મહારાજની પૂજા અને સૂર્ય નારાયણની ઉપાસના કરે તો તેમના પર ગ્રહણ અને શનિ જયંતિ ( Shani Jayanti )ના સંયોગની અશુભ અસરો પણ ઘટાડી શકવામાં ખૂબ જ મદદરૂપ બની શકે છે.

આ પણ વાંચો -

Last Updated : Jun 9, 2021, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.