ETV Bharat / city

Mahashivratri 2022: મહાકાલથી આવેલા નાગા સંન્યાસીના ધનુષબાણે સૌને કર્યા આકર્ષિત, જુઓ શું છે વિશેષ મહત્વ - Mahashivratri 2022

જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં (Junagadh Mahashivratri Fair 2022) ભાગ લેવા મહાકાલથી ચંદ્રેશ્વરભારતી નાગા સંન્યાસી (Chandreshwarbharati Naga Sannyasi of Mahakal in Junagadh) પણ આવ્યા છે. તેઓ આ વખતે ધનુષબાણ સાથે જોવા (Mahashivratri 2022) મળ્યા હતા. ત્યારે આવો જાણીએ આ ધનુષબાણ (The bow of Chandreshwarbharati Naga Sannyasi)ની વિશેષ માહિતી અંગે.

Mahashivratri 2022: મહાકાલથી આવેલા નાગા સંન્યાસીના ધનુષબાણે સૌને કર્યા આકર્ષિત, જુઓ શું છે વિશેષ મહત્વ

author img

By

Published : Feb 28, 2022, 9:44 AM IST

જૂનાગઢઃ જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો ચાલી (Junagadh Mahashivratri Fair 2022) રહ્યો છે. અહીં દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સંન્યાસીઓ ધાર્મિક એકતા અને ધર્મના રક્ષણને લઈને પોતાની પ્રતિબદ્ધતા અને ખુમારીના દર્શન હિંમતભેર કરાવી (Mahashivratri 2022) રહ્યા છે. અહીં મહાકાલથી ચંદ્રેશ્વર ભારતી નાગા સંન્યાસી પણ (Chandreshwarbharati Naga Sannyasi of Mahakal in Junagadh) આવી પહોંચ્યા છે. આ વખતે તેઓ તેમની સાથે ધનુષબાણ લઈને (The bow of Chandreshwarbharati Naga Sannyasi) આવ્યા છે. તો તેમના આ ધનુષબાણને જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા છે. ચંદ્રેશ્વરભારતી નાગા સંન્યાસી ધનુષ અંગે ETV Bharatને વિશેષ પ્રતિભાવ આપ્યો હતો.

રાજા ભક્તિ જ્ઞાન અને શસ્ત્ર સાથે હોવો જોઈએ તેવી છે હિન્દુ ધાર્મિક પરંપરા

આ પણ વાંચો- Junagadh Mahashivratri Mela: હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક મહત્વ ધરાવે છે બાલ નાગા સંન્યાસીઓ

મહાશિવરાત્રિના મેળામાં આવેલા ચંદ્રેશ્વરભારતી ખૂની નાગા સંન્યાસી પરંપરામાંથી (Chandreshwarbharati Naga Sannyasi of Mahakal in Junagadh) આવે છે. તેમની આ પરંપરા ઉજ્જૈનમાં આવેલા મહાકાલમાં જોવા મળે છે અને તેઓ મહાકાલના પરમભક્ત પણ જોવા મળે છે. એટલે તેઓ હંમેશાં પોતાની સાથે શસ્ત્ર રાખતા હોય છે. આથી ખૂની નાગા સંન્યાસીને શસ્ત્રધારી (Mahashivratri 2022) નાગા સંન્યાસી પણ કહેવામાં આવે છે.

ભગવાન રામે પણ સનાતન પરંપરા અને ધર્મના રક્ષણ માટે ઉઠાવ્યા હતા શસ્ત્રો

આ પણ વાંચો- Mahashivratri 2022: શા માટે દીક્ષા ધારણ કર્યા પછી જ અવધૂત માઈને સંન્યાસી સાથે બેસવાની મંજૂરી મળે છે, જાણો કારણ

ચંદ્રેશ્વરભારતીએ ધનુષબાણ અંગે આપી માહિતી

ચંદ્રેશ્વરભારતીએ ધનુષબાણ (Chandreshwarbharati Naga Sannyasi of Mahakal in Junagadh) રાખવાની પરંપરા અંગે જણાવ્યું હતું કે, નાગા પરંપરા અનુસાર, તેઓ શસ્ત્ર ધારણ કરે છે. તેમની પાછળનો તેમનો ઉદ્દેશ ધર્મની રક્ષા માટે હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાથમાં શસ્ત્ર રાખવાનું કારણ કોઈ પણ સમયે આવી પડેલા ધર્મયુદ્ધ માટે સંન્યાસીઓ હરહંમેશ તૈયાર (The bow of Chandreshwarbharati Naga Sannyasi) હોય છે. તેના દર્શન પણ સતત જોવા મળતા શસ્ત્રો કરાવી આપે છે.

ચંદ્રેશ્વરભારતી શસ્ત્રો રાખવાની પરંપરા સાથે કહે છે કે, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામે પણ સનાતન પરંપરા અને ધર્મની રક્ષા માટે હથિયારો ઉઠાવ્યા હતા. ભગવાન શ્રીરામે હથિયાર ઉઠાવતા પહેલા દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરીને તેની પૂજા કરી હતી. માટે તેઓ પણ પોતાના હાથમાં સતત અને નિરંતર ધનુષમાં રાખીને વિચરણ કરી રહ્યા છે.

નાગા સંન્યાસીઓ ધાર્મિક મેળામાં હાજર રહેતા હોય છે

નાગા સંન્યાસીઓ પૈકી ખૂની નાગા સંન્યાસી ખિચડી, નાગા સન્યાસી રાજ, રાજેશ્વરી નાગા સંન્યાસી અને બર્ફાની નાગા સંન્યાસી શસ્ત્રો સાથે ધાર્મિક મેળા અને ધર્મને લઈને યોજાતા કાર્યક્રમમાં હાજર રહેતા હોય છે. આ ચારેય નાગા સંન્યાસીઓની શસ્ત્રો સાથેની વિશેષ પરંપરા છે. તે અનુસાર જ તેઓ પણ મહાશિવરાત્રિના મેળામાં (Junagadh Mahashivratri Fair 2022) ધનુષબાણ સાથે હાજરી (The bow of Chandreshwarbharati Naga Sannyasi) આપી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.