ETV Bharat / city

કોરોના સંક્રમણ કાળમાં સતત બીજા વર્ષે બંધ મંદિરમાં થઈ રહી છે હનુમાન જયંતિની ઉજવણી - કોવિડ-19

કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે હનુમાન જયંતિની ઉજવણી રદ કરવામાં આવી છે. જૂનાગઢમાં આવેલા ભવનાથમાં લંબે હનુમાન મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે આજે મંગળવારે કોરોના સંક્રમણને કારણે મંદિર પરિસર બંધ રાખીને મંદિરના પૂજારીઓ દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

કોરોના સંક્રમણ કાળમાં સતત બીજા વર્ષે બંધ મંદિરમાં થઈ રહી છે હનુમાન જયંતિની ઉજવણી

author img

By

Published : Apr 27, 2021, 10:58 PM IST

  • કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રદ્દ
  • આજે મંગળવારે મંદિરમાં પૂજારીઓ દ્વારા ધાર્મિક વિધિ વિધાન સાથે કરાઇ ઉજવણી
  • સતત બીજા વર્ષે ભક્તોએ મંદિર પરિસરમાં પ્રવેશ કર્યા વગર કરી હનુમાન જયંતીની ઉજવણી
  • કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે સંકટ મોચક હનુમાનજીની પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઇ રદ્દ

જૂનાગઢઃ કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે સંકટ મોચન હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી રદ કરવાની ફરજો પડી રહી છે. ગત વર્ષે પણ આ જ સમય દરમિયાન કોરોના સંક્રમણને કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં સમગ્ર દેશ જોવા મળતો હતો. આજે મંગળવારે ફરી એક વખત બીજા તબક્કામાં પણ કોરોનાનું સંક્રમણ ખૂબ જ ભયજનક રીતે વિસ્તરી રહ્યું છે ત્યારે આ વખતે પણ ભવનાથમાં આવેલા પ્રાચીન લંબે હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી રદ કરવામાં આવી છે.

કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રદ્દ

આ પણ વાંચોઃ કોરોનાને કારણે આ વર્ષે સાળંગપુરમાં હનુમાન જયંતી મહોત્સવ નહિ ઉજવાય

ભવનાથમાં આવેલું પ્રાચીન લંબે હનુમાનજી મંદિર ભક્તોની આસ્થાનું છે કેન્દ્ર

ભવનાથમાં આવેલું લંબે હનુમાનજી મંદિર ભાવી ભક્તોની આસ્થાનું કેન્દ્ર જોવા મળે છે. અહીં હનુમાન જયંતીના પાવન પર્વ સિવાય તમામ દિવસો દરમિયાન હનુમાનજીના ભક્તો લંબે હનુમાનના દર્શન કરવા માટે અચૂક આવતા હોય છે પરંતુ કોરોનાનું સંક્રમણ સતત વધતાં હવે મંદિરના પુજારીઓ દ્વારા મંદિરને દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. આજે મંગળવારે હનુમાન જયંતિના પાવન પ્રસંગે પણ મંદિરના પૂજારીઓ દ્વારા હનુમાનજી મહારાજની વિશેષ પૂજા કરવામાં આવી હતી. વહેલી સવારે સંકટ મોચકને શણગાર પર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.