ETV Bharat / city

શિકારી ખુદ યહાં શિકાર હો ગયા, જૂઓ વિડીયો - ખીલાવડ ગામમાં સિંહ

જૂનાગઢમાં જંગલના રાજા શિકાર માટે નીકળ્યા હતા ત્યાં (lion fell well In Junagadh) અચાનક કુવામાં ખાબક્તા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ વન વિભાગને થતાં તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. Junagadh forest department

શિકારી ખુદ યહાં શિકાર હો ગયા, જૂઓ વિડીયો

author img

By

Published : Sep 15, 2022, 1:43 PM IST

Updated : Sep 15, 2022, 1:49 PM IST

જૂનાગઢ શિકારની શોધમાં નીકળેલો જંગલનો રાજા કેસરી અકસ્માતે ઊંડા કૂવામાં (lion fell well In Junagadh) ખાબકયો હતો. વન વિભાગને જાણ થતાં તાત્કાલિક બનાવ સ્થળે પહોચીને કામગીરી હાથ ધરી હતી. વન વિભાગના કર્મચારીઓની ભારે મહેનત બાદ જંગલના રાજા સિંહને કુવાની બહાર કાઢવામાં સફળતા મળી હતી. વન વિભાગના કર્મીઓની ચાલી રહેલી હડતાળને પગલે સિંહને કુવામાંથી બહાર કાઢવાનું ખુબ દુષ્કર કાર્ય વિભાગના જ કર્મચારીઓએ કર્યું છે.

શિકારી ખુદ યહાં શિકાર હો ગયા, જૂઓ વિડીયો

રાજાને કાઢ્યા બહાર જંગલના રાજા સિંહ શિકારની શોધમાં અચાનક ઊંડા કૂવામાં ખાબકયો હતો. ત્રણ કલાકની ભારે જહેમત બાદ જંગલના રાજાને કુવામાંથી બહાર કાઢવાની વન વિભાગના કર્મચારીઓને સફળતા મળી હતી. વન વિભાગ જંગલ વિસ્તારમાં સિંહોના રેસ્ક્યુ અને અન્ય કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ હડતાળ પર છે, તેમ છતાં સિંહ કુવામાં ખાબક્તા વનકર્મીઓને સિંહને કોઈ નુકસાન ન થાય તે પૂર્વે સફળતા પૂર્વક કુવામાંથી બહાર કાઢીને સારવાર માટે જશાધાર એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો છે. (forest department employees Strike)

ખેડૂતે વન વિભાગને કરી જાણ ઉના તાલુકાના ગીર ગઢડા નજીક આવેલા ખીલાવડ (lion in Khilavad village) ગામના ખેતરમાં વહેલી સવારે સિંહ શિકારની શોધમાં કુવામાં ખાબક્યો હતો. તેની જાણ ખેડૂતે વન વિભાગને કરી હતી. સિંહ કૂવામાં પડ્યો છે તેની જાણ થતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વન કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે, ત્યારે આવા તબક્કે કર્મચારીઓ પોતાની ફરજ જંગલના રાજા પ્રત્યે અદા કરીને તેને કોઈ વધુ નુકસાન થાય તે પૂર્વે કુવામાંથી હેમખેમ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. Junagadh forest department, Lion pulled out well in Junagadh

Last Updated : Sep 15, 2022, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.