ETV Bharat / city

Competition for Senior Citizens in Junagadh: જૂનાગઢમાં સિનિયર સિટિઝનોએ યુવાનોને પણ હંફાવે તેવી સ્ફૂર્તિ બતાવી સ્પર્ધામાં લીધો ભાગ - Competition for Senior Citizens in Junagadh

જૂનાગઢમાં 60 વર્ષ અને તેથી વધુ વયના સિનિયર સિટિઝન માટે ઝડપી ચાલ સ્પર્ધા (Competition for Senior Citizens in Junagadh) યોજાઈ હતી. આ સ્પર્ધામાં 50થી વધુ સિનિયર સિટિઝને ભાગ લીધો હતો. સાથે જ સિનિયર સિટિઝન યુવાનોને પણ હંફાવે તેવી સ્ફૂર્તિ (Fast move competition for senior citizens in Junagadh) બતાવી હતી.

Competition for Senior Citizens in Junagadh: જૂનાગઢમાં સિનિયર સિટિઝનોએ યુવાનોને પણ હંફાવે તેવી સ્ફૂર્તિ બતાવી સ્પર્ધામાં લીધો ભાગ

author img

By

Published : Feb 14, 2022, 11:37 AM IST

જૂનાગઢઃ જૂનાગઢમાં સિનિયર સિટિઝન મંડળ દ્વારા ભવનાથમાં ઝડપી ચાલ સ્પર્ધાનું (Fast move competition for senior citizens in Junagadh) આયોજન કરાયું હતું, જેમાં 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોએ ભાગ લીધો (Competition for Senior Citizens in Junagadh) હતો. આ સ્પર્ધામાં યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે સિનિયર સિટિઝન દોડતા (Senior citizen race in Junagadh) જોવા મળ્યા હતા. અહીં જૂનાગઢના 50 કરતા વધુ સિનિયર સિટિઝનોએ વિવિધ 3 કેેટેગરીમાં ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

યુવાનો શારીરિક કસરતને જીવનના દૈનિક ભાગ તરીકે અપનાવે

આ પણ વાંચોઃ Sailing Boat Race in Surat 2022 : સુરત હજીરા કાંઠા વિસ્તારમાં 50 વર્ષથી સઢવાળી હોડી સ્પર્ધા યોજાઈ

સિનિયર સિટિઝને બતાવી અનોખી સ્ફૂર્તિ

આ સ્પર્ધામાં સિનિયર સિટિઝનોએ ઉંમરને અવગણીને અનોખી સ્ફૂર્તિ (Fast move competition for senior citizens in Junagadh) દેખાડી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સિનિયર સિટિઝન મંડળ દ્વારા જૂનાગઢમાં સિનિયર સિટિઝન માટે ઝડપી ચાલ સહિત અનેક સ્પર્ધાનું આયોજન કરાઈ રહ્યું (Competition for Senior Citizens in Junagadh) છે. ત્યારે અહીં ઝડપી ચાલ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં આ વયોવૃદ્ધ મહિલા અને પુરુષ સ્પર્ધકોએ યુવાનોને શરમાવે તે પ્રકારે ઝડપી ચાલ સ્પર્ધામાં ભાગ લઈને વિજેતા બન્યા હતા.

જીવનના અંતિમ પડાવ સમાન ઉંમરમાં યુવાનોએ દેખાડી ગજબની સ્ફૂર્તિ

આ પણ વાંચોઃ જૂનાગઢમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા

આ ઝડપી ચાલ સ્પર્ધામાં (Fast move competition for senior citizens in Junagadh) વિજેતા બનેલા ભાનુબેન પટેલ, ઓસમાણ સુમરા અને કીરીટ રુપારેલીયાએ જણાવ્યું હતું કે, આજનો યુવાન શારિરીક કસરતથી દૂર જતો જાય છે. દિવસ દરમિયાન બિનજરૂરી કામોમાં સમય પસાર કરી રહ્યો છે. આના કારણે નાની ઉંમરમાં પણ યુવાનો બીમારીનો ભોગ બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં દેશનો પ્રત્યેક નવયુવાન શારીરિક કસરતને દૈનિક જીવનનો એક ભાગ બનાવે તો યુવાન વયમાં આવતા રોગોને ઘટાડી શકાય છે. સાથે સાથે શરીરને કસાવદાર અને સ્ફૂર્તિવાળુ બનાવી શકવા કસરત ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

આ ઝડપી ચાલ સ્પર્ધામાં (Fast move competition for senior citizens in Junagadh) 50 કરતાં વધુ વયોવૃદ્ધ મહિલા અને પુરુષોએ ભાગ લીધો હતો. જીવનના અંતિમ પડાવ સમાન આયુમાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ સિનિયર સિટીઝનોએ દેખાડી હતી.

80 વર્ષ સુધીની વયના લોકોએ સ્પર્ધામાં લીધો ભાગ

સામાન્ય સંજોગોમાં પ્રત્યેક વ્યક્તિ જીવનના અંતિમ પડાવ તરફ પહોંચતા ખૂબ જ હતાસ અને નાસીપાસ થતો હોય છે ત્યારે 60 વર્ષથી લઈને 80 વર્ષ સુધીની ઉંમર ધરાવતા મહિલા અને પુરુષ સ્પર્ધકોએ આજની સ્પર્ધામાં ભાગ લઈને માત્ર નવયુવાનોને જ નહીં, પરંતુ વયોવૃદ્ધ લોકોને પણ પ્રોત્સાહિત કરી રહ્યો છે અને જીવનના કોઈ પણ સમયે હતાશાને ખંખેરીને જો માત્ર કસરતને દૈનિક જીવનનો ભાગ બનાવવામાં આવે તો જીવનના કોઈ પણ વર્ષમાં કોઈ પણ વ્યક્તિ તંદુરસ્ત અને સ્ફૂર્તિવાળું જીવન જીવી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.