ETV Bharat / city

Har Ghar Tiranga : ભીડભંજન મહાદેવને તિરંગાનો શણગાર - હર ઘર તિરંગા અભિયાન

સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીના અમૃત મહોત્સવને (azadi ka amrit mahotsav) લઈને હર ઘર તિરંગા અભિયાન (Har ghar tiranga champion) અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. તે અંતર્ગત આજે મંગળવારે જૂનાગઢમાં આવેલા અને 100 વર્ષ કરતાં પણ વધુ પૌરાણીક મહાદેવને તિરંગાનો શણગાર (Decoration tricolor on Mahadev Temple) કરાયો હતો. આ આયોજનમાં, શિવભક્તોએ ખૂબ આસ્થા સાથે ભાગ લઈને ભીડભંજન મહાદેવના દર્શન કર્યા હતા.

ભીડભંજન મહાદેવને તિરંગાનો શણગાર
ભીડભંજન મહાદેવને તિરંગાનો શણગાર
author img

By

Published : Aug 9, 2022, 7:38 PM IST

જૂનાગઢ : દેશ આઝાદીના (azadi ka amrit mahotsav) 75 મા વર્ષની ઉજવણી કર્યો હતો છે, ત્યારે સમગ્ર રાષ્ટ્રમાં હર ઘર તિરંગા અભિયાન (Har ghar tiranga champion) અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનુ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, જૂનાગઢમાં આવેલા અને 100 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક ભીડભંજન મહાદેવ મંદિરમાં આજ મંગળવારે તિરંગાનો શણગાર કરાયો હતો. આથી, ખૂબ જ ઉત્સાહ સાથે શિવ ભક્તોએ ભાગ લઈને દેવાધી દેવ ભીડભંજન મહાદેવના ઔલોકિત દર્શન કર્યા (Decoration tricolor on Mahadev Temple) હતા. આઝાદીના 75 માં વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં આ પ્રકારનું આયોજન ભીડભંજન મહાદેવ મંદિરના સેવક ગણો અને મહંત દ્વારા કરાયું હતું.

આ પણ વાંચો : તાજીયા પર તિરંગો : લાઇટિંગ સાથે પ્રદર્શિત કરવામાં આવતા ધર્મ સાથે દેશભક્તિ છવાઈ

રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે આયોજન : આઝાદીના 75માં વર્ષના મહા પર્વ (azadi ka amrit mahotsav) ઉજવણી કરવામાં આવી રહી છે. આ તકે, સમગ્ર રાષ્ટ્રમાં દેશ પ્રત્યેની ભાવના વધુ જાગૃત થાય અને પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્ર પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે તે માટે જૂનાગઢમાં આવેલા સો વર્ષ જૂના ભીડભંજન મહાદેવ મંદિરે તિરંગાનો શણગાર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાષ્ટ્ર રાષ્ટ્રભક્તિના રંગાયેલું જોવા મળે છે, ત્યારે દેવાધિદેવ મહાદેવ પણ આમાં કઈ રીતે પાછળ રહી શકે તેવા ધાર્મિક ઉદ્દેશ્ય સાથે ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખ ગીરી બાપુ અને અન્ય સેવક ગણોએ તિરંગા શણગારનું આયોજન કર્યું હતું, તેના દર્શન કરીને શિવભક્તોએ પણ ધન્યતા પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચો : Har Ghar Tiranga : વડોદરાનો સૌથી ઊંચો તિરંગો 15 ઓગસ્ટે ફરકાવાશે ખરો?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.