- જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં ફાયર NOC ને લઈને સહાયતા કેન્દ્ર શરૂ કરાયું
- બીજા માળે સહાયતા કેન્દ્ર શરૂ કરાયું
- મેયર સહિત કોર્પોરેશનના અધિકારીઓ રહ્યા હાજર
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત ફાયર એનઓસી આપવાની શાખાને કોર્પોરેશનના બિજા માળે સહાયતા કેન્દ્ર ખસેડવામાં આવી છે જેનું ઉદઘાટન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ કર્યું હતું
આ પણ વાંચો : જુનાગઢ બાળસુરક્ષા અધિકારીએ બાળ મજૂરોને છોડાવ્યાં
ફાયર NOCને લઇને સહાયતા કેન્દ્ર ખોલાવામાં આવ્યું
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફાયર એન.ઓ.સી શાખા બીજા માળે કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી કાર્યરત છે. આ શાખામાં શહેરમાં આવેલા બહુમાળી ભવન નો સરકારી ઈમારતો ખાનગી હોટેલ રેસ્ટોરન્ટ શાળા અને કોચિંગ ક્લાસીસ સહિત તમામ સ્થળે અને જગ્યાઓ કે જેને ફાયર noc મેળવવાની ફરજિયાત બનાવી છે તને લઈને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2004થી ફાયર noc શાખા કાર્યરત છે ત્યારે બીજા માટે સહાયતા કેન્દ્ર ફાયર noc ને લઈને શરૂ કરાયું છે જેનું ઉદઘાટન જૂનાગઢના ધીરુભાઈ ગોહિલ સહિત કોર્પોરેશનના અધિકારીઓએ કહ્યું હતું