- ભાગેડુ જયેશ પટેલને કોર્ટમાં હાજર થવા ફરમાન
- જયેશ પટેલ પર જુદા જુદા 42 ગુનાઓ
- જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યાના કેસમાં ધરપકડ કરવા ભારતે માગ કરી
જામનગર : જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા રે. જામનગર એ આઇ.પી.સી. કલમ 506(6),120બી, આર્મ્સ એક્ટની કલમ 25(1બી)(એ) તથા જી.પી. એકટની કલમ 135(1) હેઠળ શિક્ષાપાત્ર ગુનો કર્યો છે.
જયેશ પટેલ પર જુદા જુદા 42 ગુનાઓ
જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યાની સોપારી આપીને વિદેશ ભાગી ગયો હતો. જયેશે જેલમાંથી છૂટ્યા બાદ સોપારી આપીને વિદેશ ભાગી ગયા બાદ વકીલ કિરીટ જોશીની હત્યા કરાવી હતી. તેવામાં હવે તે UKમાં હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :
જામનગરનો કુખ્યાત ગુંડો જયેશ પટેલ બ્રિટનમાં છે, જયેશને સોંપવા બ્રિટનને કરાઈ રજૂઆત
અમદાવાદ ATSની સફળતા, જયેશ પટેલના વધુ એક સાગરીતની ધરપકડ
બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયાએ ખુદ પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ખુલાસો