ગઈકાલે ફૂડ વિભાગે છ જેટલી મીઠાઈની દુકાનો પર નમૂના લઈ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તહેવારની સિઝન પર અનેક દુકાનોમાં વાસી મીઠાઈ વહેંચતા હોવાની રાવ રાવ ઉઠી છે જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
જામનગરમાં તહેવાર નિમિત્તે ફૂડ વિભાગના દરોડા, મીઠાઈની દુકાનોમાંથી લેવાયા નમુના - etv bharat
જામનગરઃ હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોવાથી લોકોને શુદ્ધ અને સારી મીઠાઈ મળી રહે તે માટે છેલ્લા બે દિવસથી જામનગરમાં મીઠાઈની દુકાનો પર ફૂડ વિભાગ દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરના સેક્શન રોડ પર મીઠાઈની દુકાનો પર નમુના લેવામાં આવ્યા છે.
jamnagar news
ગઈકાલે ફૂડ વિભાગે છ જેટલી મીઠાઈની દુકાનો પર નમૂના લઈ વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તહેવારની સિઝન પર અનેક દુકાનોમાં વાસી મીઠાઈ વહેંચતા હોવાની રાવ રાવ ઉઠી છે જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
Intro:Gj_jmr_01_food_daroda_7202728_mansukh
પીએસ ઓડેદરા, ફૂડ સેફટી ઓફિસર
જામનગરમાં તહેવાર નિમિત્તે ફુટ શાખાના દરોડા ,મીઠાઈની દુકાનોમાંથી લેવાય નમુના
જામનગર: તહેવાર નિમિત્તે જામનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇની દુકાનો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે....જામનગરમાં શરૂસેક્શન રોડ પર મીઠાઈની દુકાનો પર નમુના લેવામાં આવ્યા છે ... .
હાલ નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે અને નવરાત્રિના તહેવાર પર લોકોને શુદ્ધ અને સારી મીઠાઈ મળે તેવું દેશથી છેલ્લા બે દિવસથી જામનગરમાં શાખા દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ...
ગઈકાલે ફુલ શાખાએ છ જેટલી મીઠાઈની દુકાનો પર નમૂના લીધા હતા અને તમામ નમુના વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે તો આજે saru section road પેમીકા ની દુકાન પર મીઠાના નમૂના લેવામાં આવ્યા છે અને આ નમૂના પણ વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. . .. તહેવારની સિઝન પર કરતા હોવાની અનેક વખત રાવ ઉઠી છે જેના પગલે પૂછ શાખા દ્વારા અવારનવાર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છેBody:મનસુખ સોલંકીConclusion:જામનગર