ETV Bharat / city

Corona Case In Jamnagar: જામનગરમાં કોરોનાનો હાહાકાર, 2 બાળકો સહિત 5ના મોત - Corona Case In Jamnagar

જામનગરની ગુરુ (Corona Case In Jamnagar) ગોવિંદસિંહ હોસ્પિટલમાં આજે બુધવારે કોરોનાને કારણે 2 બાળકો સહિત 5 દર્દીઓના મોત નિપજ્યા છે, જેના કારણે સમગ્ર જામનગરમાં કોરોના ફરીથી શહેરમાં હાવી થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

Corona Case In Jamnagar: જામનગરમાં કોરોનાનો હાહાકાર, 2 બાળકો સહિત 5 ના મોત

author img

By

Published : Feb 2, 2022, 3:40 PM IST

Updated : Feb 2, 2022, 3:54 PM IST

જામનગર: જામનગર પંથકમાં (Corona Case In Jamnagar) કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં આજે 5 દર્દીઓમાં મોત નિપજ્યા છે, જેમાં 2 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે એક 15 વર્ષીય યુવતી છે અને 13 વર્ષના કિશોરનું મોત નીપજ્યું છે, ત્યારે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ખાસ કરીને જાન્યુઆરી મહિના કોરોનાના કેસમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, જોકે સ્થાનિક વહીવટીતંત્ર ચિંતામાં છે.

જામનગરમાં કોરોનાનો હાહાકાર, 2 બાળકો સહિત 5 ના મોત

આ પણ વાંચો: Omicron in Jamnagar: જામનગરમાં શંકાસ્પદ ઓમિક્રોનની એન્ટ્રી....આફ્રિકાથી આવેલા યુવકમાં જોવા મળ્યા લક્ષણ

કોરોના ફરીથી જામનગરમાં હાવી થતો જોવા મળી રહ્યો છે

જોકે જામનગરની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી રોજ એક બે મૃત્યુઆંક નોંધાતો હતો પણ આજે એક સાથે 5 વ્યક્તિઓના મોત નિપજ્યા ક્યાંક ને ક્યાંક કોરોના ફરીથી શહેરમાં હાવી થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1,227 બેડ સજ્જ

કૃષિપ્રધાન રાઘવજી પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ

જામનગરના ધારાસભ્ય અને રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલને કોરોનામાંથી મુક્તિ મળી છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, આજે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જો કે ધારાસભ્ય હકુભા જાડેજા અને સાંસદ પૂનમ માડમ હાલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

Last Updated : Feb 2, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.