- જામનગરમાં આવ્યાં 24 એનઆરઆઈ
- બ્રિટનથી એનઆરઆઈ આવતા આરોગ્યવિભાગ હરકતમાં
- તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તંત્રને હાશ
જામનગરઃ બ્રિટનમાં કોરોનાની નવી લહેર જોવા મળી છે અને હાલમાં કોરોનાના કેસની કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે ભારત સરકાર દ્વારા બ્રિટનથી આવતી તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. આ પરિસ્થિતિમાં આવી ચૂકેલાં એનઆરઆઈ લોકોની માહિતી મેળવવામાં આવી રહી છે. ગત એક મહિના દરમિયાન જામનગર શહેરમાં બે દિવસથી કુલ 24 NRI આવી પહોંચ્યાં છે. રાજ્ય સરકારના આરોગ્યવિભાગ દ્વારા તમામ 24 એનઆરઆઇના નામોની યાદી જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં પાઠવવામાં આવી છે. જેમાં તમામ નામ-સરનામાં મોબાઈલ નંબર વગેરે પણ નોંધાવ્યાં હતાં. જેના આધારે જામનગર મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ તાત્કાલિક અસરથી તમામ 24 NRIને શોધીને તેઓના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા હતાં.
- મનપાની આરોગ્ય ટીમ દ્વારા તમામનું મોનિટરિંગ કરવા આવી રહ્યું છે
જોકે તમામ 24 એનઆરઆઇના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમ છતાં પણ તમામ એનઆરઆઇને હાલ જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોતાના રહેણાંક મકાનમાં આઇસોલેટ કરી રાખવામાં આવ્યાં છે. એટલું જ માત્ર નહીં, પાલિકાની આરોગ્યની ટુકડીઓ દ્વારા તેઓનું પ્રતિદિન મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
બ્રિટનથી આવેલાં 24 NRI જામનગર આવ્યાં, તમામનો કોરોના રિપોર્ટ નેગેટિવ - એનઆરઆઈ
જામનગર શહેરમાં છેલ્લા એક માસ દરમિયાન બ્રિટનથી 24 NRI આવ્યાં હતાં. જે તમામનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે અંગેના રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓને હોમ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યાં છે.
બ્રિટનથી આવેલાં 24 NRI જામનગર આવ્યાં, તમામનો કોરોના રીપોર્ટ નેગેટિવ