ETV Bharat / city

RRUના બીજા કોન્વોકેશનમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન હતા ઉપસ્થિત, કહ્યું ભારતને કોઈ દેશ છેડેશે તો તેને છોડશે નહી - રિસર્ચ સેન્ટરમાં શિક્ષક

ગાંધીનગરના રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કોનવોકેશનના પદવીદાન સમારોહમાં (Raksha Shakti University 2nd Convocatio) કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન (Union Defense Minister) સિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમમાં સૂચનો અને ટકોર પણ કરી હતી. આ રક્ષા શક્તિ યુનિવર્સિટીના બીજા કોન્વોકેશનમાં રાજનાથસિંહના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથએ તેમણે જણાવ્યું હતું કે યુવાનોને પણ પોતાની કારકિર્દી ઘડવાનો નવો અવસર પ્રાપ્ત થયો છે.

RRUના બીજા કોન્વોકેશનમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન હતા ઉપસ્થિત, કહ્યું ભારતને કોઈ દેશ છેડેશે તો તેને છોડશે નહી

author img

By

Published : Oct 17, 2022, 6:53 PM IST

ગાંધીનગર દેશની એકમાત્ર રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના (National Defense University Gandhinagar) બીજા પદવીદાન સમારોહમાં (RRU Graduation ceremony) દેશના કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન (Union Defense Minister) રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથસિંહના હસ્તે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. મહત્વની વાત કરવામાં આવે તો રાજનાથજીએ પોતાના પ્રવચનમાં વિદ્યાર્થીઓને (Raksha Shakti University 2nd Convocation) સૂચના સાથે ટકોર પણ કરી હતી કે, જીવનમાં ભણતરનું પણ ખૂબ જ મહત્વ છે. જ્યારે ભણતરની સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ હોવું જરૂરી છે. આધ્યાત્મિક જ્ઞાન ફક્ત મંદિર, મસ્જિદ અને ધાર્મિક સ્થળે જઈને જ્ઞાન નહીં પણ મન કન્ટ્રોલમાં રાખવાનું જ્ઞાન રાખવાનું જરૂરી છે.

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ના બીજા પદવિદાન સમારોહમાં દેશના કેન્દ્રીય સંરક્ષણ પ્રધાનસિંહ ઉપસ્થિત રહ્યા હતા

કારકિર્દી ઘડવાનો નવો અવસર રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રક્ષા શક્તિ યુનિવર્સિટીના બીજા કોન્વોકેશન દરમિયાન પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આજના આ અવસર પર ઉપસ્થિત રહેવા માટે મારા માટે આ ગૌરવની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન તરીકેની ફરજ બજાવતા હતા. વર્ષ 2009માં રક્ષા શક્તિ યુનિવર્સિટીની આધારશીલા રાખી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના સમર્થનથી જ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે વિકસી છે. હવે એનો વ્યાપ સમગ્ર દેશમાં વધી રહ્યો છે. જ્યારે આજે સાયબરથી લોકો ગુનો કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ કાનૂની વ્યવસ્થા સાથે આ ફોરેન્સિક લેબને જોડીને આધુનિક કાર્ય કર્યું છે. આ ઉપરાંત યુવાનોને પણ પોતાની કારકિર્દી ઘડવાનો નવો અવસર પ્રાપ્ત થયો છે. જ્યારે આ વર્ષમાં હિમાચલ પ્રદેશમાં પણ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની એક શાખા પણ ખોલવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં પણ આની શાખા શરૂ કરવામાં આવશે.

હું પણ શિક્ષક હતો એટલે કોનવોકેશન કાર્યક્રમ હાજરી આપું જ છું : રાજનાથસિંહ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાના વક્તવ્યમાં શરૂઆત કરતા જણાવ્યું હતું કે, હું પણ રિસર્ચ સેન્ટરમાં રહીને શિક્ષક બન્યો (Teacher in Research Centre) છું. એટલે જ મેં આજનો આ દિવસમાં હાજર રહેવાની હા પાડી હતી. જ્યારે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જે પણ વિદ્યાર્થીઓ આજે પાસ આઉટ થયા છે. તે તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ પુત્ર પ્રગતિ કરો તેવી પણ શુભેચ્છા રાજધાની આપી હતી. જ્યારે હાલ સાયબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. ત્યારે તમામ પ્રકારની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ. સુરક્ષા વ્યવસ્થામાં આપણે છેલ્લા સાત વર્ષમાં મહત્વપૂર્ણ પગલાં લીધા હોવાની વાત પણ રાજનાથસિંહે કરી હતી.

ભારત હંમેશા શાંતિપ્રિય દેશ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નિવેદન કર્યું હતું કે, ભારત હંમેશા શાંતિપ્રિય દેશ છે. ભારતે આજ સુધી કોઈપણ દેશની એક ઇંચ પણ જમીન લીધી નથી, પરંતુ જો કોઈ દેશ ભારતને સળી કરશે તો ભારત તેનો કડક જવાબ આપશે. જ્યારે ભૂતકાળમાં ભારત દેશ આંતરિક બોલે તો કોઈ સાંભળતું ન હતું, પરંતુ હવે તમામ દેશ ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કંઈક બોલે તો તાત્કાલિક ધોરણે સાંભળે છે. આમ ભારત એવો દેશ છે કે ભારત બીક કોઈ દેશને છેડતો નથી. જો કોઈ ભારતને છેડે તો ભારત એ દેશને છોડતો નથી.

શિક્ષણ સાથે અધ્યાત્મિક જ્ઞાન જરૂરી રાજનાથસિંહે વધુમાં નિવેદન આપ્યું હતું કે, શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન અને દેશના ઇતિહાસ વિશેની પણ વાતો કરી હતી. જ્યારે આઝાદ ભારતમાં દેશવાસીઓનો કઈ રીતનો ફાળો છે. તે બાબતની પણ વાતો રાજનાત છીએ કરી હતી. આ સાથે જ રાજનાથસિંહે જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત જો આધ્યાત્મિક જ્ઞાન ન હોય તો ભૂતકાળમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્જિનિયરિંગ ડોક્ટર અને ખૂબ અમીર હોવા છતાં પણ આતંકવાદી બની ગયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આમ આવા અનેક ઉદાહરણ આપીને વિદ્યાર્થીઓને આધ્યાત્મિકતાનું પણ મહત્વ સમજાવ્યું હતું..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.