ETV Bharat / city

Unemployment In Gujarat: રાજ્યમાં બેરોજગારો વધુ પરંતુ સરકારી ભરતીઓ થતી નથી, જિલ્લા પંચાયતોમાં 4,221 જગ્યાઓ ખાલી - વડોદરામાં બેરોજગારી

રાજ્યમાં જિલ્લા પંચાયતોમાં વર્ગ-1થી 4ની ભરાયેલી 3385 જગ્યાઓ સામે 4221 જગ્યાઓ ખાલી છે. સૌથી વધુ ખાલી જગ્યાઓ સુરત અને અમદાવાદમાં ખાલી છે. જ્યારે સુરત અને અમદાવાદમાં બેરોજગારો (Unemployment In Gujarat) પણ સૌથી વધુ છે. કોંગ્રેસે પ્રશ્ન પૂછતાં આ વાત સામે આવી હતી.

Unemployment In Gujarat: રાજ્યમાં બેરોજગારો વધુ પરંતુ સરકારી ભરતીઓ થતી નથી, જિલ્લા પંચાયતોમાં 4,221 જગ્યાઓ ખાલી

author img

By

Published : Mar 16, 2022, 5:48 PM IST

ગાંધીનગર: કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ પંચાયત પ્રધાનને જિલ્લા પંચાયત (Unemployment In Gujarat)માં સંવર્ગવાર મંજૂર થયેલા મહેકમ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં માલૂમ પડ્યું હતું કે, રાજ્યમાં 33 જિલ્લાઓમાં જિલ્લા પંચાયતો (district panchayat gujarat)માં વર્ગ-1ની 341 ભરાયેલી અને 142 ખાલી (Vacancies in district panchayat gujarat), વર્ગ-2ની 355 ભરાયેલી અને 299 ખાલી, વર્ગ-3ની 2,208 ભરાયેલી અને 3,158 ખાલી, તેમજ વર્ગ-4ની 481 ભરાયેલી 3,385-ખાલી જગ્યાઓ છે.

2 વર્ષમાં યોજાયેલા ઔદ્યોગિક ભરતી મેળામાં 5,52,362 બેરોજગાર ઉમેદવારો નોકરી માટે હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: Gujarat Unemployed Librarian : રાજ્યમાં 23 વર્ષથી એક પણ ગ્રંથપાલની ભરતી નથી થઈ, જાણો બેરોજગારની વેદના

જિલ્લા પંચાયતોમાં 3385 જગ્યા ખાલી

રાજ્યમાં જિલ્લા પંચાયતોમાં વર્ગ-1થી 4ની ભરાયેલી 3,385 જગ્યાઓ સામે 4,221 જગ્યાઓ ખાલી છે. એટલે કે 55 ટકા જગ્યાઓ ખાલી છે. સૌથી વધુ ખાલી જગ્યાઓ સુરત (Vacancies In Surat District Panchayat), અમદાવાદ, જામનગર, કચ્છ, બનાસકાંઠા (Vacancies In Banaskantha District Panchayat) , જૂનાગઢ, વડોદરા, પાટણ, મહેસાણા, ભાવનગર, રાજકોટ અને ખેડામાં ખાલી છે.

રાજ્યમાં જિલ્લા પંચાયતોમાં વર્ગ-1થી 4ની ભરાયેલી 3,385 જગ્યાઓ સામે 4,221 જગ્યાઓ ખાલી છે.

આ પણ વાંચો: Unemployed Kite Festival: જાહેર પરીક્ષાના વિરોધમાં યુવરાજસિંહ જાડેજા કરશે અનોખો વિરોધ

ભરતીમેળામાં ઊમટતા બેરોજગારો

2 વર્ષમાં યોજાયેલા ઔદ્યોગિક ભરતી મેળામાં 5,52,362 બેરોજગાર ઉમેદવારો નોકરી માટે હાજર રહ્યા હતા. જેમાં સુરત (Unemployment In Surat), અમદાવાદ, કચ્છ અને વડોદરા (Unemployment In Vadodara)માં બેરોજગારો વધુ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.