ETV Bharat / city

માસ્ક ન પહેંરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરશે - માસ્ક ન પહેંરવા બદલના દંડ

મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )ની સૂચના મુજબ રાજ્ય સરકાર દ્વારા માસ્ક ન પહેંરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court ) સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

CM Rupani
CM Rupani
author img

By

Published : Jun 22, 2021, 4:12 PM IST

  • દંડની રકમ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત
  • જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક ન પહેરવા બદલનો દંડ ઘટાડવા માટે કરાશે રજૂઆત
  • ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી

ગાંધીનગર : મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )ની સૂચના અન્વયે રાજ્ય સરકાર દ્વારા મંગળવારના રોજ ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court )માં માસ્ક નહીં પહેંરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા રજૂઆત કરવામાં આવશે.

મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )એ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને માસ્ક ન પહેરવા બદલનો દંડ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે ગુજરાત હાઈકોર્ટને અનુરોધ કરવા માટે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોને સૂચના આપી છે. આ અન્વયે ગુજરાત હાઇકોર્ટ ( Gujarat High Court )માં માસ્ક ન પહેંરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000થી ઘટાડીને રૂપિયા 500 કરવા માટે રાજ્ય સરકાર રજૂઆત કરશે.

આ પણ વાંચો -

Gujarat High Court News - ગુજરાત હાઇકોર્ટમાં આજે કોરોના સુઓમોટો સુનાવણી, રાજ્ય સરકારે રજૂ કર્યું સોગંદનામુ

Gujarat High Court News - સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખોટી માહિતી આપનારા ઉમેદવારો સામે પગલાં લેવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

Gujarat High Court News - હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, સરકારી કચેરીઓ અને રાજ્યની અનેક હોસ્પિટલમાં ફાયર NOC નથી

Gujarat High Court News - બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદન સામે જંત્રીના ભાવે નક્કી કરાયેલા વળતર સામે કરાઈ અરજી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.