ETV Bharat / city

અગ્રણી બેન્ક્સ સાથેની રિવ્યૂ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલે કહ્યું- રાજ્ય સરકાર MSMEને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ - ગુજરાત સરકાર એમએસએમઈ

નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (Small, medium and large enterprises), MSME (Micro, Small & Medium Enterprises) સેક્ટર અને બેન્ક્સ (Bankers) વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે તેવું રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગર (Gandhinagar) ખાતે યોજાયેલી અગ્રણી બેન્ક્સ સાથેની રિવ્યૂ બેઠક (Review Meeting)માં જણાવ્યું હતું.

અગ્રણી બેન્ક્સ સાથેની રિવ્યૂ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલે કહ્યું- રાજ્ય સરકાર MSMEને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ

author img

By

Published : Nov 22, 2021, 10:49 PM IST

  • નાણા પ્રધાન સહિત વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત
  • MSME ઉદ્યોગો માટેની ગાઈડલાઈન્સ-યોજનાઓના સંકલન સાથેના કોમ્પોડિયમનું વિમોચન
  • મહામારીને પગલે નાના ઉદ્યોગો, ધંધા વ્યવસાયિકોને આર્થિક માર પડ્યો

ગાંધીનગર: આજે ગાંધીનગર (Gandhinagar)માં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની અધ્યક્ષતા હેઠળ અગ્રણી બેન્ક્સ (Bankers) સાથે રિવ્યૂ બેઠક (Review Meeting) યોજાઈ હતી. MSME (Micro, Small & Medium Enterprises) સેક્ટરના બેન્ક્સ સાથેના પ્રશ્નો-લોન-ધિરાણ વિષયો અંગે સામુહિક ચિંતન-મનનનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. બેઠક દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, નાના, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (Small, medium and large enterprises), MSME સેક્ટર અને બેન્ક્સ વચ્ચે રાજ્ય સરકાર સેતુરૂપ બની MSMEને પ્રોત્સાહક વાતાવરણ પુરૂં પાડવા પ્રતિબદ્ધ છે.

ઉદ્યોગો અને બેન્કો વચ્ચે તાલમેલ જરૂરી

ઉદ્યોગો અને બેન્ક (Industries and bank) બંને સાથે મળીને તાલમેલથી ચાલે તે રાજ્યના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ માટે જરૂરી.

તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગો અને બેન્ક (Industries and bank) બંને સાથે મળીને તાલમેલથી ચાલે તે રાજ્યના ઔદ્યોગિક, સામાજિક, આર્થિક વિકાસ માટે જરૂરી છે. મુખ્યપ્રધાન રાજ્યના MSME કમિશ્નરેટ અને નાણા વિભાગ આયોજિત અગ્રણી બેન્ક્સ સાથેની MSME સેક્ટરના પ્રશ્નો-સમસ્યાઓ લોન-ધિરાણ અંગેની સમીક્ષા બેઠકના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.

બેન્ક્સનું ઓવર ઓલ પરફોર્મન્સ લોન-ધિરાણ સહાયમાં સકારાત્મક- CM

, ઉદ્યોગકારોના નાના-મોટા પ્રશ્નો, સૂચનો સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી S.L.B.Cમાં વિચારણામાં લઇ તેનું સત્વરે યોગ્ય નિવારણ થાય તેવું સૂચન કર્યુ.

તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને પગલે ખાસ કરીને નાના ઉદ્યોગો, ધંધા વ્યવસાયિકોને આર્થિક માર પડ્યો છે તેમાંથી તેમને પૂન: પગભર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જે સહાય યોજના પેકેજ જાહેર કર્યા છે તેનો લાભ રાજ્યના આવા ઉદ્યોગ-વેપાર વ્યવસાયિકોને સુપેરે મળે તેવું દાયિત્વ બેન્કોએ નીભાવ્યું છે તે અભિનંદનીય છે. બેન્ક્સનું ઓવર ઓલ પરફોર્મન્સ લોન-ધિરાણ સહાયમાં સકારાત્મક છે. આમ છતાં, ઉદ્યોગકારોના નાના-મોટા પ્રશ્નો, સૂચનો સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી S.L.B.Cમાં વિચારણામાં લઇ તેનું સત્વરે યોગ્ય નિવારણ થાય તેવું સૂચન તેમણે કર્યુ હતું.

આ પણ વાંચો: વાલીઓ ચેતી જજો, American drugs નો ઉપયોગ વધુ પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે, પૂછપરછમાં મળી માહિતી

આ પણ વાંચો: The tallest temple in the world : વિશ્વ ઉમિયાધામના મંદિર નિર્માણનું કાર્ય શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.