ETV Bharat / city

અત્યારે વીજળી બચાવશો તો ભવિષ્ય સોનેરી રહેશે: વડાપ્રધાન - નેશનલ સોલાર સ્ટોપ પોર્ટલ

દેશમાં વીજળીની સમસ્યા(Electricity problem in the country) એ એક ખુબ મહત્વનો ભાગ ભજવે છે. જેના લીધે લોકો પરંપરાગત વીજળી તરફ વળે તે ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં દેશમાં વીજળીને લઈને કેવી પરિસ્થિતિ(Electricity Situation in year 2047) હશે? તેના અનુસંધાને ઉજ્જવળ ભારત, ઉજ્જવળ ભવિષ્ય વિડિયો કોન્ફેરન્સમાં ડોક્યુમેન્ટરી રજૂ કરી હતી.

અત્યારે વીજળી બચાવશો તો ભવિષ્ય સોનેરી રહેશે: વડાપ્રધાન

author img

By

Published : Jul 30, 2022, 7:24 PM IST

ગાંધીનગર: દેશમાં વીજળીની સમસ્યા(Electricity problem in the country) હંમેશા માટે દૂર થાય, વીજળીનો કોઈ પ્રશ્ન ઊભો ન થાય અને લોકો પરંપરાગત વીજળી તરફ વળે. તેવા ઉદ્દેશ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વીજળી બાબતે(Electricity Situation in year 2047) દેશ કઈ પરિસ્થિતિમાં હશે. તે અંગેની ડોક્યુમેન્ટરી(Electricity Situation in the Country) રજૂ થઈ હતી. આ સાથે જ રાજ્યના અલગ અલગ તાલુકા અને જિલ્લામાં તથા શહેરોમાં લોકો સોલાર પેનલથી વીજળીનું ઉત્પાદન કરીને વીજળી બચાવી શકે છે. આ સાથે પૈસાની પણ બચત થાય તેવી સૂચના નેશનલ સોલાર રૂફટોપના પોર્ટલના લોકાર્પણ દરમિયાન આપી હતી.

વર્ષ 2014 પહેલાં 18,000થી વધુ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી જ ન હતી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના નાગરિકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2014 પહેલા ભારત દેશના 18000થી વધુ ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની(Electricity in rural areas) કોઈ સુવિધા જ ન હતી. લોકોને અંધારામાં રહેવું પડતું હતું. જ્યારે હવે દેશના તમામ વિસ્તારમાં ગ્રામ્યમાં વીજળી પહોંચી છે.

ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047 માં વીજળી બાબતે દેશ કઈ પરિસ્થિતિમાં હશે તે અંગેની ડોક્યુમેન્ટરી રજૂ થઈ હતી

આ પણ વાંચો: ગુજરાત પ્રવાસ દરમિયાન અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત

ગુજરાતમાં વીજળીના કોઈપણ પ્રકારના પ્રશ્નો નથી - જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને યાદ કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આવી કોઈ પણ પ્રકારની સમસ્યા(No electricity Issue Gujarat) નથી. કારણ કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં વીજળીના કોઈપણ પ્રકારના પ્રશ્નો નથી. આ કાર્યક્રમ પહેલા રાજ્યના ઉર્જા પ્રધાન(Gujarat Energy Minister) કનુ દેસાઈએ પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે, વર્ષ 2002માં મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની સગવડ મળે તે બાબતની નેમ રાખી હતી. જ્યારે ગુજરાતમાંથી અત્યારે વીજળી સપ્લાય કરવામાં આવે છે.

વર્તમાનમાં વીજળી બચાવો તો ભવિષ્ય સોનેરી હશે : મોદી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને નિવેદન કર્યું હતું કે, વર્તમાન સમયમાં વીજળી બચાવો તો ભવિષ્ય સોનેરી રહેશે. તમામ દેશવાસીઓને પોતાના ઘર પર મકાન ઉપર ખુલ્લી જગ્યાઓમાં અથવા તો ખેતરોમાં સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ(Install solar system in farms) કરવાની પણ વાત કરવામાં આવી છે. આમ સોલાર સિસ્ટમ જે લોકો ઉપયોગ કરે તો વીજળીનું બિલ પણ ઓછું આવશે સાથે સાથે વધારાની વીજળી વીજ કંપનીને વેચીને પણ ઉપભોક્તા કમાણી કરી શકે છે.

સોલર પેનલથી વીજ બચાવો તો અન્ય જગ્યાએ પણ સપ્લાય થઈ શકે - આમ વધુમાં વધુ સોલર પેનલ ઇન્સ્ટોલ કરીને જો વીજ બચાવે તો વધારાની વીજ અન્ય જગ્યાએ પણ સપ્લાય થઈ શકે છે. જે લોકોને વીજળી મળતી નથી તેવા લોકોને પણ વીજળી મળતી થઈ શકે છે.

લોકો સાથે કર્યો સંવાદ - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અનેક લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં સંવાદ કર્યાના અંતમાં તમામ લાભાર્થીઓને એક જ સ્પષ્ટ ટકોર કરી હતી કે, તમે લોકો જે રીતે સોલાર વીજળીનો ઉપયોગ કરી રહ્યા છો તેવું જ અન્ય લોકોને પણ આ બાબતે માહિતગાર કરો. જેથી વધુમાં વધુ લોકો સોલાર સિસ્ટમ લગાવીને વધુ વીજળી ઉત્પન્ન કરી શકે. જેથી વીજળીમાં બચત આવકમાં વધારો થઈ શકે.

આ પણ વાંચો: રાજ્યમાં મફત વીજળી અપાય તો સરકાર પર કેટલો બોજ પડે, જાણો

સોલાર સ્ટોપ પોર્ટલનું લોકાર્પણ - જ્યારે આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ સોલાર સ્ટોપ પોર્ટલનું(National Solar Stop Portal) પણ લોકાર્પણ કર્યું હતું. જેથી હવે કોઈપણ નાગરિક સીધો એ પોટલમાં જઇને અરજી કરી શકે છે. આ સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે સબસીડી આપવામાં આવે છે. તે તમામ માહિતી અને સબસીડીની અરજી ક્યાં સ્ટેજ પર આવી છે. તે તમામ બાબતો એક જ જગ્યાએ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.