ETV Bharat / city

Mehndi Murder Case:ગાંધીનગર કોર્ટે સચિન દીક્ષિતના 15,000ના બોન્ડ પર બિનશરતી Bail મંજૂર કર્યાં - Gandhinagar Court

સમગ્ર રાજ્યમાં બહુચર્ચિત ગાંધીનગરમાં બાળકને છોડવાના કેસ બાબતે આજે ગાંધીનગર કોર્ટ દ્વારા બાળકને તરછોડી દેનાર સચિન દીક્ષિતને 15 હજારના બોન્ડ સાથે બિનશરતી જામીન મંજૂર (Gandhinagar court grants unconditional bail to Sachin Dikshit) કરવામાં આવ્યાં છે. જોકે સચિનની કસ્ટડી બરોડા પોલીસ લેશે અને મહેંદી હત્યા કેસમાં (Mehndi Murder Case) કાર્યવાહી હાથ ધરશે.

Mehndi Murder Case:ગાંધીનગર કોર્ટે સચિન દીક્ષિતના 15,000ના બોન્ડ પર બિનશરતી Bail મંજૂર કર્યાં

author img

By

Published : Oct 14, 2021, 6:32 PM IST

  • ગાંધીનગર કોર્ટમાં સચિન દીક્ષિતના સરકારી વકીલે જામીન મંજૂર કરાવ્યાં
  • અજાણ્યા શખ્શ વિરુદ્ધ ગુનો દાખલ છે સચિન દીક્ષિત સામે અત્યારે ગુનો પુરવાર નથી થતો
  • હવે બરોડા પોલીસ સચિન દીક્ષિતની કરશે ધરપકડ

ગાંધીનગર : આ કેસમાં આરોપી સચિન દીક્ષિતના ( Sachin Dikshit ) સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં સચિન દીક્ષિત નહીં હોવાનું ફલિત થાય છે. આમ દલીલોને આધારે અને પુરાવાના આધારે ગાંધીનગર કોર્ટ દ્વારા દીક્ષિતના જામીન અરજી મંજૂર (Gandhinagar court grants unconditional bail to Sachin Dikshit) કરવામાં આવ્યાં છે.

હવે બરોડા પોલીસ ગુનાની તપાસ કરશે

ગાંધીનગરમાં વસવાટ કરતા અને બરોડામાં લિવ-ઈન રિલેશનમાં મહેંદી સાથે રહેતા સચિન દીક્ષિતની હવે બરોડા પોલીસ દ્વારા મહેંદીના મર્ડર બાબતની તપાસ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર કોર્ટ દ્વારા સચિન દીક્ષિતને 15,000 હજારના બોન્ડ સાથે બિનશરતી જામીન આપવામાં આવ્યાં છે (Gandhinagar court grants unconditional bail to Sachin Dikshit) ત્યારે 15000 બોન્ડ ન ભરે ત્યાં સુધી ગાંધીનગર પોલીસે હવે સચિન દીક્ષિતને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દીધો છે. હવે ટ્રાન્સફર વોરંટથી બરોડા પોલીસ સચિન દીક્ષિતનો કબજો સંભાળશે અને બરોડામાં મહેંદી પેથાણીની હત્યાના ગુનામાં વધુ તપાસ કરશે.

બાળકના અપહરણ બાબતે થશે તપાસ

સચિન દીક્ષિતે બરોડામાં મેંદી પેથાણીની ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યાર બાદ બાળકને બરોડાથી થઈને ગાંધીનગર આવ્યો હતો ત્યારે બરોડા પોલીસ સચિન દીક્ષિતે રિમાન્ડ દરમિયાન ગાંધીનગર પોલીસના જણાવ્યા અનુસાર બાળકનું અપહરણ થયું હતું કે નહીં તે બાબતે વધુ તપાસ કરશે.

DNA રિપોર્ટ આવવાનો હજુ બાકી

ગાંધીનગર પોલીસ દ્વારા 18 કલાકની અંદર જે તરછોડાયેલા બાળકના માતાપિતાને શોધી કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ત્યારે સચિન દીક્ષિત નામના વ્યક્તિની ધરપકડ ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. તપાસના વધુ મજબૂત પુરાવા માટે બાળક સચિન દીક્ષિતનું છે કે નહીં તે બાબતે ડીએનએ રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતાં. પરંતુ હજુ સુધી ડીએનએ રિપોર્ટ આવવાના બાકી છે ત્યારે ટૂંક સમયમાં ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ બાળક સચિન દીક્ષિત અને મેંદી પેથાણીનું છે કે નહીં તે બાબતે પણ સ્પષ્ટ થશે. બાળકનો જન્મ અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી મેટરનીટી હોસ્પિટલમાં થયો હોવાની પણ તપાસમાં ખુલ્યું છે. ત્યાં બાળકના જન્મ પ્રમાણપત્રમાં પણ માતા તરીકે મહેંદી ઉર્ફે હીના અને પિતા તરીકે સચિન દીક્ષિતના પુરાવા પણ પોલીસે હાથે લીધાં છે.

બરોડા પોલીસ અમદાવાદથી સચિન દીક્ષિતની કસ્ટડી લેશે

ગાંધીનગર કોર્ટ દ્વારા 15,000ના બોન્ડ પર જામીન મંજૂર (Gandhinagar court grants unconditional bail to Sachin Dikshit) થયા છે ત્યારે ગાંધીનગર પોલીસે સચિન દીક્ષિતને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે મોકલી દીધો છે. હવે બરોડામાં મહેંદી ઉર્ફે હીના હત્યા કેસ (Mehndi Murder Case) બાબતે બરોડા પોલીસ અમદાવાદથી સચીન દીક્ષિતની કસ્ટડી લેશે અને બરોડામાં થયેલા ગુના બાબતે વધુ તપાસ હાથ ધરશે.

આ પણ વાંચોઃ Mehndi Murder Case: પ્રેમી સચિન સાથે રહેવું કે નહીં તે માટે ગાંધીનગર જીવન આસ્થા હેલ્પ લાઈનમાં મહેંદીએ માંગી હતી મદદ

આ પણ વાંચોઃ સચિન દીક્ષિતે હજુ સુધી તેના બાળકને મળવા માટે તૈયારી નથી બતાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.