- અધ્યક્ષને કહ્યું ક્યારના કોંગ્રેસનું સાંભળીએ છીએ
- કોંગ્રેસનું સાંભવવાની પણ એક હદ હોય
- મને શાંતિથી બોલવા દો અધ્યક્ષ
- ગુજરાત પોલીસ પર ડાઘ લાગી રહ્યા હોય તે નહિ સહન થાય
LIVE: વિધાનસભામાં ચોમાસુ સત્રનો બીજો દિવસ - gujarat-assembly
19:06 September 22
પ્રદીપસિંહ જાડેજાનો કોંગ્રેસને જવાબ
19:04 September 22
પરેશ ધનાણીના સરકાર પર ગૃહમાં આડકતરા પ્રહાર
- આત્મનિર્ભર દારૂના અનેક કેસો ગુજરાતમાં નોંધાયા છે
- આત્મનિર્ભર દારૂ કોની રહેમનજર હેઠળ વેચાય તે પ્રશ્ન છે
- ગુજરાતમાં ગુંડા તત્વોનું આતંક છે
- 15 હજારથી વધુ જગ્યાઓ પોલીસમાં ખાલી છે
- પત્તાની રમત તે સામન્ય છે.
- આઠમે કોઈ પત્તા રમે તેમને પણ પાસા કરવાની જોગવાઈ કરવાની તે યોગ્ય નથી
19:04 September 22
ગ્યાસુદીન શેખ
- સરકાર જે વર્તમાન કાયદા છે, તેનો અમલ કરાવી શકતી નથી અને નવા કાયદાઓ બનાવે છે
- નવા કાયદાનો હેતુ ફક્ત મોટી સજા બતાવીને તોડપાણી વધારવાનો
19:04 September 22
કેતન ઇનામદાર
- 3700 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું
- અમારા વિસ્તારનો સમાવેશ થાય જેને લઈ મુખ્યમંત્રી ને કરી રજુઆત
- સર્વે કર્યા બાદ મધ્યગુજરાત નો સમાવેશ કરવામાં આવે
- મુખ્યમંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો છે.
16:46 September 22
ઋષિકેશ પટેલ
- પાસા/ અસામાજિક પ્રવૃતિ સુધારા એક્ટ ઉત્તમ કાયદો
- હવે ગુન્હેગારો છટકી શકશે નહીં
- કાયદામાં સંશોધન સમયાંતરે કરવા જરૂરી
- વ્યાજખોરો, દુષ્કર્મીઓ, સાયબર ક્રાઈમના ગુન્હેગારો ફફડશે
- ગુજરાતની શાંતિ અને સલામતી વધશે
15:26 September 22
હિતુ કનોડિયા
- ધારાસભ્ય હિતુ કનોડિયાએ મનોરંજનના ક્ષેત્ર સાથે સંકળાયેલ કલાકારોને કોરોના વાયરસને લીધે રોજીમાં પડી રહેલ તકલીફો અંગે પત્ર લખ્યો
14:22 September 22
પ્રદીપસિંહ જાડેજા
- આ વિધાનસભા ઐતિહાસિક રહેશે, અસામાજિક તત્વોનો સુધારા ખરડાનું પહેલું વાંચન
- વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે જેના લીધે પાસાનો કાયદો લાવી રહ્યા છે
- કોંગ્રેસનો એજન્ડા વ્યાજખોરોની સાથે છો કે તેમની તરફેણમાં
- સાયબર ક્રાઇમની અંદર કોઈ પણ ભગવાન અંગે અથવા બહેન દીકરીના નામે બિભસ્ત ટિપ્પણી કરે તો તે સરકાર ચલાવી ન લે
- સમાજની વ્યવસ્થા સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલી જગ્યાએ તોફાન થાય તે માટે પાસાનો કાયદો લાવ્યા
- દુષ્કર્મની ઘટનામાં કાયદોને સઘન બનાવવાનું કામ કર્યું છે
- ઇમરાન ખેડાવાલા શા માટે જાતિ સતામણીની ઘટના વાળા ને સ્પોર્ટ કરે છે
- જુગારના અઠ્ઠામાં લોકોના પરિવાર બરબાદ થઈ જાય છે તે માટે કાયદો લાવી રહ્યા છે
- પાસાનો ખરડો ન હોવાથી જુગાર અઠ્ઠામાં કડક કાર્યવાહી ન કરી શકતા હતા
- પરિવાર બરબાદ થઈ જાય તેવું સરકાર કરવા નથી માંગ
- કોંગ્રેસને જાતિ સતામણીનો પક્ષ હોય તો અમને નથી, પાસાના સુધારાના માધ્યમથી ખરડો પસાર કરીને રહીશું
- શાંતિ સલામતી અને સુરક્ષા જરૂરી છે
- ફોરેન્સિક યુનિવર્સિટી અને રક્ષા યુનિવર્સિટી, લૉ યુનિવર્સિટી બનાવી
- જેના કારણકે સલામતી સર્જાઈ છે
- બે યુનિવર્સિટીને કેન્દ્રીય દરજ્જો મળ્યો તે ગૌરવની વાત છે
- વર્ષો પહેલા ભગાવનની રથયાત્રામાં ચાંપતો બંદોબસ્ત રાખવો હતો
- કોંગ્રેસની સરકારમાં રથયાત્રા બુલેટપ્રુફ રાખવી પડતી હતી
- અમારી સરકારે ભગવાનની રથયાત્રાના દર્શન કરી શકે તે માટે અસામાજિક તત્વોને ડામવાનું કામ કર્યું છે
- જુગાર અને દારૂ માટે એક પણ પત્ર આવ્યો નથી
- જમાલપુરની પોલીસ ઈમરાન ખેડાવાલાની સાથેના દુષણ હોય કે સામેનું હોય તે નહિ ચલાવી લેવામાં આવે
- આધુનિક યુગમાં સાયબર ક્રાઇમ વધી રહ્યા છે
- સાયબર ક્રાઇમના અપરાધીઓ બેફામ રહી ફરી રહ્યા હોય તેને સરકાર ફરવા દે
- કોંગ્રેસ સાયબર ક્રાઇમના અપરાધીને શા માટે મદદ કરી રહી છે તે દુઃખ થઈ રહ્યું છે
- બાળ અત્યાચારના ગુન્હામાં પણ કલમોમાં સુધારો કર્યો
- વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ કેમેરા માધ્યમથી ગુન્હો આચરી ભાગવાનો પ્રયાસ કરશે તો તેને ઝડપી પાડવામાં આવે છે
- 4000 થી વધુ પોલીસને પોકેટ કોપ આપ્યા છે
- નશા બંધીનો કડક કાયદો લાવ્યા છે
- ચેઇનસ્નેચિંગ માધ્યમ લોકો બેફામ ન બને તે માટે કાયદો લાવ્યા છે
- લાંચિયા અધિકારી માટે ACB સતર્ક છે
- સામન્ય લોકોને રંઝાડે તે માટે ACB સક્રિય છે
- ACB કાર્યવાહી અવિરત ચાલવાની છે
- NRCB દ્વારા હિંસાના ગુન્હામાં સૌથી ઓછા ગુન્હામાં ગુજરાત ચોથા ક્રમે
- જ્યારે જાતિ સતામણી અને અન્ય ગુન્હમાં ઓછા ગુન્હામાં પાંચમા ક્રમે ગુજરાત રહેલું છે
- રાજ્યમાં 9 જેટલા સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે
- એન્ટી સાયબર બુલિંગ પણ સાયબર ક્રાઇમમાં એક્ટિવ છે
- 15000 થી વધુ ફરિયાદ આવી છે
- જેમાં બિભસ્ત ફોટો અને કમેન્ટ આવે તે સરકાર ચલાવે નહિ
- સુરતમાં એક કરોડના સાયબર ક્રાઇમ કરતી ગેંગને પણ ઝડપી પાડવામાં આવ્યા છે
- વ્યાજખોરોના કારણકે પરિવારોને ધાકમાં લે તેવા લોકોને બક્સવામાં નહિ આવે
- વ્યાજખોરોની સામે આ કાયદો લાવવો જરૂરી છે
- જાતીય સતામણીમાં અનેક ગુન્હા મારી સામે આવ્યા છે
- જ્યારે કોઈ નાની દીકરી પર દુષ્કર્મ કરે ત્યારે કંપાઈ જવાય છે
- તેથી તેમાં સુધારા કરી ફાંસી સુધીની સજા લાવવી પડે છે
- સમાજની બહેન દીકરીઓની ઈજ્જત પર સવાલ આવશે તો સરકાર નહિ ચલાવી દેવામાં આવે
- ભારતનો ક્રાઇમ રેડમાં ગુજરાતનો ક્રાઇમ રેટ માત્ર ૨% જ છે
- વડોદરામાં એક દુસ્કર્મની ઘટના બનતા આખું રાજ્ય હજમચી ગયું હતું
- ત્યારે ગૃહપ્રધાન તરીકે હું વડોદરા ગયો અને પોલીસનો જુસ્સો વધારી 24 કલાકમાં આરોપીઓને દબોચી પડવાના આવ્યા
- કોંગ્રેસ તમારે વિરુદ્ધ કરવો હોય તો કરો અમે બળતાકારીઓને છોડીશુ નહી
- વ્યાજખોરો તરીકે હવે કોઈને પણ ચલાવી દેવામાં નહિ આવે
- NCR અને CAAનો વિરોધ કર્યો પણ પોલીસ પર હુમલો કરી તેમના માથે પથ્થર ફેંકવામાં આવ્યા
- અને પોલીસ સહેજ પણ ચલાવી દેવામાં નહિ આવે
- હવે પોલીસ પર હુમલો તો પાસા થશે જ
- નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ થી વૈશ્વિક સ્તરે પોલીસની સુરક્ષા ગુજરાત પોલીસે આપી છે
- કોંગ્રેસ કોઈ પણ વિષય મૂકે તે પહેલાં વિચારણા કરે
- કાયદાનો કોઈ દુરુપયોગ નથી આરોપીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે મંજૂરી મળવી જોઈએ
14:21 September 22
ઇમરાન ખેડાવાલા
- ઇમરાન ખેડાવાલા અસામાજિક તત્વોનો સુધારા વિધાયક નામંજુર કરવાની પ્રસ્તાવો
- સરકારે વટહુકમ બહાર પાફ્યો તેમાં કબુલ્યું છે
- રાજ્યમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે
- રાજ્યમાં જુગાર અને સટ્ટાના વેપાર ચાલી રહ્યા છે
- પોલીસ હપ્ત રાજથી બધું ચાલી રહ્યું છે
- સંબંધિત ગુન્હાએ રાજ્યમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
- દારૂનો રાફડો ફાંટી નીકળ્યો છે પોલીસની રહેમનજર હેઠળ
- આવા કિસ્સા વધી રહ્યા છે
- આપઘાતના કિસ્સામાં પણ વધારો થઈ રહ્યો છે
- પ્રહલાદનગરમાં એક વેપારીએ 20 લાખ સામે 1 કરોડ ચૂકવ્યા તો પણ વેપારીને ધાકધમકી બાદ આપઘાત કરવો પડ્યો
- વ્યાજખોરોના આતંકમાં ખુબજ વધી રહ્યો છે
- થોડાસમયે પહેલા એક પરિવારે પણ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી રહ્યા છે
- છતાં પોલીસથી તમામ લોકો છટકી જાય છે
- આ વટહુકમમાં સાયબર ક્રાઇમનો પણ પોલીસ અને લોકો દુરુપયોગ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે
- પાસાના નામે રાજકીય વિરુદ્ધ લોકોને દૂર કરવાના આવી રહ્યા છે
14:21 September 22
લલિત કગથરા
- કોઈ દર્દીઓ પર આ રીતે હુમલો થાય તો શા માટે કાર્યવાહી નહિ થતી,
- તોફાન કર્યું છે ગળું દબાવવાની કોશિષ કરી તેના CCTV જાહેર કેમ નથી કરતા
- મારામારીના CCTV નીકળ્યા તો તેની સામે કેમ ફરિયાદ દાખલ કરી
13:16 September 22
રાજકોટમાં કોરોના મુદ્દે નીતિનભાઈનો જવાબ-5 હજાર દર્દીઓએ લીધી સારવાર
- રાજકોટમાં થયેલ ઘટનાના CCTV જાહેર કરવામાં આવ્યા હતા
- દર્દી કિડનીની સારવાર કરવા દાખલ કરવામાં આવ્યા હતા બાદ કોરોના પોઝિટિવ આવતા સિવિલ દાખલ કરવામાં આવ્યા
- કોરોના પોઝિટિવ આવતા બાજુમાં રહેલા દર્દી પર હુમલો કર્યો, બિભસ્ત શબ્દો બોલવા લાગ્યા
- કપડાં નીકાળી તેઓ બારી પર ચઢી ગયા અને અન્ય ધમાલ કરતા હતા
- જેથી સિક્યોરિટીએ તેમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો
- તપાસ કરવાના અંતે સનેપાત કરી રહ્યા હતા જે તપાસ દરમિયાન ખુલ્યું હતું
- ભૂતકાળમાં થયેલ ચર્ચાને લઈ આરોગ્ય વિભાગની નિરાશા સાંપડી રહી છે
- પ્રોત્સાહન આપવાનું કામ કરવું જોઈએ
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનાવ અંગેના આંકડા
- સાડા પાંચ હજાર દર્દીઓએ કોરોનાની સારવાર લીધી છે - નીતિન પટેલ
13:13 September 22
રાજકોટ કોરોના દર્દીના મૃત્યુ અંગે પૂંજા વંશે ગૃહને પૂછ્યો સવાલ
- સરકારી હોસ્પિટલમાં તબીબોના દુર્વ્યવહાર અનેક વખત સામે આવી રહ્યા છે
- પત્રકારને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે
- કોરોનામાં SVPની પણ દાદાગીરીનો સામનો પત્રકાર કરી રહ્યા છે
- તો સરકાર આગામી દિવસમાં શુ પગલાં ભરવા માંગે છે - પૂંજા વંશ
13:12 September 22
ખેડૂતો માટે CMનું મોટું નિવેદન
- મુખ્યપ્રધાન કિસણ સહાય યોજનાના નિયમોમાં ફેરફાર કરવા હશે તો એ કરી શકશે
- જેમ જેમ અનુભવ થશેએ પ્રમાણે જરૂરી ફેરફાર કરવામાં આવશે
- વિધાનસભામાં CM રૂપાણીનું નિવેદન
13:06 September 22
ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃતિને લઈ ખરડો સુધારો કરવામાં આવશે
- 1985 અને 2011માં સુધારો કરવાનો ગૃહમાં પ્રસ્તાવના
- જેમાં જુગારની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવશે.
- સાઈબર ક્રાઈમ, જાતિય ગુનો નાણા ધીરધાર સંબંધીત ગુનાઓ કરનાર સામે અસરકારક પગલાં લેવા હેતુસર રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સુધારા વિધેયક દાખલ કરશે.
- જેના પર ચચર્નિા અંતે વિધેયક પસાર કરવામાં આવશે.
13:05 September 22
મંગળવાર 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગે શરૂ સત્રની બેઠક
- મંગળવાર 22 સપ્ટેમ્બર બપોરે 12 વાગે શરૂ સત્રની બેઠક
- બેઠકમાં મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના પર ટૂંકા પ્રશ્નનો જવાબ રજૂ થશે
- નિયમ 116 અંતર્ગત ધારાસભ્ય પુંજા વંશ તાકીદની અગત્યની બાબત પર કોરોના નો મુદ્દો લાવશે
- રાજકોટ માં તાજેતર માં સિવિલ હોસ્પિટલ ના સ્ટાફ દ્વારા દર્દીને માર મારવામાં આવતા થયેલા મૃત્યુ સંદર્ભે સરકાર દ્વારા લેવાયેલા પગલાં બાબતે પ્રશ્ન ઉઠાવશે
- મંગળવારે પાંચ સરકારી વિધેયક રજૂ થશે
- ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત સુધારા વિધેયક
- ઔદ્યોગિક તકરાર ગુજરાત સુધારા વિધેયક
- કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) ગુજરાત સુધારા વિધેયક
- કારખાના ગુજરાત સુધારા વિધેયક
- મજૂર કાયદા સુધારા વિધેયક સહિત કુલ પાંચ વિધેયક રજૂ થશે
12:50 September 22
ગુજરાત વિધાનસભા ચોમાસુ સત્ર
- વિધાનસભામાં આજે 5 સરકારી વિધેયક રજૂ થશે
- ઔદ્યોગિક તકરાર ગુજરાત સુધારા વિધેયક
- કારખાના ગુજરાત સુધારા વિધયેક
- કોન્ટ્રેક્ટ મજૂર નિયમન અને નાબુદી સુધારા વિધેયક
- મજૂર કાયદા સુધારા વિધેયક રજૂ થશે
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને માર મારવાનો મુદ્દો વિરોધપક્ષો ઉઠાવશે
- નિયમ 116 અંતર્ગત MLA પૂંજા વંશ મુદ્દો ઉઠાવશે
- અને કોરોના મુદ્દે ચર્ચા થશે