ETV Bharat / city

ગાંધીનગરમાં ગૃહપ્રધાન અમિત શાહે અધિકારીઓ સાથે બેઠક યોજી

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગાંધીનગર ખાતે સર્કીટ હાઉસમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા તમામ વિધાનસભાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં 38 જેટલી નવી સ્કીમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે તમામને આવાસ મળે તમામને શિક્ષણ મળે, સિંચાઇ સુવિધા મળે તે માટે તાકીદ કરાઈ હતી. 31 માર્ચ 2019 સુધીમાં પૂર્ણ થયેલા કામ વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Gandhinagar
author img

By

Published : Aug 29, 2019, 7:20 PM IST

કેન્દ્ર સરકારની યોજનાઓને લઈને આજે મહત્વની બેઠક ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગર લોકસભાને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ અને સમસ્યા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જે બાબતે ગાંધીનગરના કલેકટર એસ.કે. લાંગાએ જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં કુલ 36 જેટલી સ્કીમ અને આવનારા 5 પ્રોજેકટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેનું ટુક સમયમાં રાજ્ય સરકાર આ પ્રોજેકટને અંતિમ મહોર લગાવશે. જ્યારે ટ્રાફિકની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટર એસ.કે.લાંગાએ વધુમાં જણાવ્યું હતું કે, બેઠકમાં 38 સ્કીમની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે કામ પૂર્ણ થયા તેના વિશે ચર્ચા થઈ અને જે કામ શરૂ છે તેના વિશે ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન પીએમ મોદીના ડ્રિમ પ્રોજેકટ હોટેલ લીલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં ગૃહપ્રધાન અમિત શાહે અધિકારીઓ સાથે બેઠક યોજી

જ્યારે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલ ટ્રાફિક સમસ્યાઓ પર અમિત શાહે અધિકારીઓને ટકોર કરી હતી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીયપ્રધાન અમિત શાહ સામે અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ બનાવવાની પણ વાત તેઓએ ઉચ્ચારી છે.

અમિત શાહએ મોડામાં મોડા 31 ઓક્ટોબર, 2019 સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં ઉજ્જવલા યોજનાનો લાભ પહોંચાડવા તેમજ “નળથી જળ” યોજના દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પુરું પાડવા આદેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર એસ. લાંગાએ આ સમયગાળા પહેલા જ લક્ષ્યાંકો હાંસલ કરવા ખાતરી આપી હતી. અમિતભાઈ શાહે સૂચન કર્યું હતું કે, એક વિશેષ સર્વે કરાવી જિલ્લાનું કોઈપણ ઘર વીજળીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

કેન્દ્રીય ગૃહપ્રધાને જિલ્લાના આરોગ્ય અધિકારીઓને જણાવ્યું કે, આયુષ્માન ભારતનો લાભાર્થી કોઈપણ ગરીબ વ્યક્તિ પોતાના રહેઠાણથી 15 કિ.મી.ની મર્યાદામાં જ હોસ્પિટલની સુવિધાઓ મેળવી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ. બેઠકમાં સાંસદ હસમુખભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક બાદ ગૃહપ્રધાન અમિત શાહ, રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે દસ મિનિટ જેટલી બંધ બારણે બેઠક કરી હતી ત્યારે ગુજરાતની રાજનીતિમાં ક્યાંકને ક્યાંક ફેરફાર થાય તેવી પણ ચર્ચાનો દોર ફરીથી શરૂ થયો છે. ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ગાંધીનગર લોકસભા સીટમાં આવતી વિધાનસભાના ધારાસભ્ય હાજર રહ્યા હતા.

Intro:Approved by panchl sir

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે ગાંધીનગર ખાતે સરકીટ હાઉસમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા તમામ વિધાનસભા ના ધારાસભ્યો, જિલ્લા પંચાયત ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં 38 જેટલી નવી સ્કીમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે તમામને આવાસ મળે તમામને શિક્ષણ મળે, સિંચાઇ સુવિધા મળે તે માટે તાકીદ કરાઈ હતી. 31 માર્ચ 2019 સુધીમાં પૂર્ણ થયેલા કામ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
Body:કેન્દ્ર સરકારની યોજનાઓને લઈને આજે મહત્વની બેઠક ગાંધીનગર લોકસભા ના સાંસદ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં યોજાવા જઇ રહી છે જેમાં ગાંધીનગર લોકસભા ને લગતા તમામ પ્રશ્નોના નિરાકરણ અને સમસ્યા ઉપર ચર્ચા કરવામાં આવી હતી જે બાબતે ગાંધીનગર ના કલેકટર એસ.કે. લાગાએ જણાવ્યું હતું કે આજે ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ ના અદયક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં કુલ 36 જેટલી સ્કીમ અને આવનારા 5 પ્રોજેકટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેનું ટુક સમયમાં રાજ્ય સરકાર આ પ્રોજેકટ ને અંતિમ માહોર લગાવશે. જ્યારે ટ્રાફિક ની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બાઈટ... એસ.કે. લાંગા કલેકટર ગાંધીનગર

કલેકટર એસ.કે.લાંગાએ વધુમાં જણાવ્યું હતું કે બેઠકમાં 38 સ્કીમની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગરલોકસભા વિસ્તારમાં જે કામ પૂર્ણ થયા તેના વિશે ચર્ચા થઈ અને જે કામ શરૂ છે તેના વિશે ચર્ચા થઈ હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન પીએમ મોદીના ડ્રિમ પ્રોજેકટ હોટેલ લીલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં વધી રહેલ ટ્રાફિક સમસ્યાઓ પર અમિત શાહે અધિકારીઓ ને ટકોર કરી હતી. જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડા એ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સામે અનેક પ્રશ્નો નો ચર્ચા કરવામાં આવી હતી જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ બનાવવાની પણ વાત તેઓએ ઉચ્ચારી છે.

અમિત શાહએ મોડામાં મોડા 31 ઓક્ટોબર, 2019 સુધીમાં જિલ્લાના તમામ ઘરોમાં ઉજ્જવલા યોજનાનો લાભ પહોંચાડવા તેમજ “નળથી જળ” યોજના દ્વારા સ્વચ્છ પીવાનું પાણી પુરું પાડવા આદેશ આપ્યો હતો. જિલ્લા કલેક્ટર એસ. લાંઘાએ આ સમયગાળા પહેલા જ લક્ષ્યાંકો હાંસલ કરવા ખાતરી આપી હતી. અમિતભાઈ શાહે સૂચન કર્યું હતું કે એક વિશેષ સર્વે કરાવી જિલ્લાનું કોઈપણ ઘર વીજળીથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
કેન્દ્રીય ગૃહપ્રધાને જિલ્લાના આરોગ્ય અધિકારીઓને જણાવ્યું કે આયુષ્માન ભારતનો લાભાર્થી કોઈપણ ગરીબ વ્યક્તિ પોતાના રહેઠાણથી 15 કિ.મી.ની મર્યાદામાં જ હોસ્પિટલની સુવિધાઓ મેળવી શકે તે સુનિશ્ચિત કરવું જોઈએ. બેઠકમાં સાંસદ હસમુખભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Conclusion:આ બેઠક બાદ ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના રાજ્યકક્ષા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે દસ મિનિટ જેટલી બંધ બારણે બેઠક કરી હતી ત્યારે ગુજરાતની રાજનીતિમાં ક્યાંકને ક્યાંક ફેરફાર થાય તેવી પણ ચર્ચાનો દોર ફરીથી શરૂ થયો છે..
ગૃહ મંત્રી અમિત શાહની અધક્ષતામાં યોજાયેલ બેઠકમાં ગાંધીનગર લોકસભા સીટમાં આવતી વિધાનસભાના ધારાસભ્ય હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.