ETV Bharat / city

Digital Justice Clock: ગુજરાત હાઈકોર્ટ દેશભરમાં પ્રથમ ડીજીટલ જસ્ટિસ ક્લોક કાર્યરત - ડીજીટલ જસ્ટિસ ક્લોક

કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા તમામ વસ્તુને ડીજીટલાઇઝેશન (Digital Justice Clock ) કરવાની નેમ રાખવામાં આવી છે, ત્યારે તેમાં વધુ એક કલગી ઉમેરવામાં આવી છે. હાઈકોર્ટના પરામર્શમાં રહી ઈ-કોર્ટ ફી પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું છે. આધુનિક સમયની સાથે તાલમેલ મેળવવા અને અદાલતના સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરી વર્ચુઅલ ઇલેક્ટ્રોનીક પ્લેટફોર્મ માધ્યમ દ્વારા ઈ-કોર્ટ ફી ભરી શકાશે.

Digital Justice Clock: ગુજરાત હાઈકોર્ટ દેશભરમાં પ્રથમ ડીજીટલ જસ્ટિસ ક્લોક કાર્યરત

author img

By

Published : Jan 17, 2022, 11:10 PM IST

ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા તમામ વસ્તુને ડીજીટલાઇઝેશન કરવાની નેમ રાખવામાં આવી છે, ત્યારે તેમાં વધુ એક કલગી ઉમેરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા દેશભરમાં પ્રથમ ડિજિટલ (Digital Justice Clock ) કાર્યરત કરવામાં આવી છે, જેનાથી ઝડપી ન્યાય તથા જસ્ટીસ ડીલીવર સીસ્ટમને વધુ મજબૂત બનાવી દેશને નવી રાહ ચીંધ્યા હોવાનું નિવેદન રાજ્યના કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું છે.

ઇ-કોર્ટ ફી પોર્ટલ લોન્ચ

હાઈકોર્ટના પરામર્શમાં રહી ઈ-કોર્ટ ફી પોર્ટલનું અનાવરણ કરવામાં આવ્યું છે. આધુનિક સમયની સાથે તાલમેલ મેળવવા અને અદાલતના સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરી વર્ચુઅલ ઇલેક્ટ્રોનીક પ્લેટફોર્મ માધ્યમ દ્વારા ઈ-કોર્ટ ફી ભરી શકાશે. પરિણામે સામાન્ય નાગરિકોને કોર્ટ ફી ભરવામાં વધુ સરળતા રહેશે. ડીજીટલાઈઝેશનના માદ્યમથી ન્યાયતંત્રને વધુ મજબૂત બનાવી નાગરિકોને પારદર્શી સેવાઓ પુરી પાડવા માટે ગુજરાત હાઈકોર્ટે દેશભરમાં સો-પ્રથમવાર ડીજીટલ જસ્ટિસ ક્લોક કાર્યરત કરીને ઝડપી (fast justice system) ન્યાય તથા જસ્ટીસ ડીલીવરી સીસ્ટમને વધુ મજબૂત બનાવી દેશને નવી રાહ ચીંધી છે.

નાગરિકોને ઝડપી સેવા મળશે

આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તૈયાર કરાયેલ ડીજીટલ જસ્ટિસ (Gujarat high-count digital justice) ક્લોકના લોકાર્પણ પ્રસંગે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના પ્રધાન જીતુ વાઘાણીની પ ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી સહભાગી થતા કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજયના નાગરિકો ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે એ માટે સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારે ટેકનોલોજીના માધ્યમ થકી અનેકવિધ પગલાઓ લીધા છે, જેના પરિણામે વધુ પારદર્શીતા આવી છે. રાજયની કોર્ટોમા પણ ઈ-સુવિધાઓનો વ્યાપ વધાર્યો છે, જેમા ઈ-કોર્ટ ફી સહિતની અન્ય સેવાઓ ઓનલાઈન ડીઝીટલાઈઝેશન દ્વારા પુરી પાડી છે જેના લીધે જસ્ટીસ ડીલીવરી સીસ્ટમ વધુ સરળ બની છે.

આ પણ વાંચો:

રાજ્યમાં વધતા કોરોના વચ્ચે આવ્યા આનંદના સમાચાર, ત્રીજી લહેર વચ્ચે પણ...

અમદાવાદ પોલીસ વિભાગમાં કોરોના વિસ્ફોટ, 350થી વધુ પોલીસકર્મી અને અધિકારીઓ કોરોના સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.